हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jagannath Yatra
Jagannath yatra News
RathYatra 2023
કેમ મુસ્લિમની મઝાર પર રોકાઈ જાય છે જગન્નાથના રથના પૈડા? કેમ થોભી જાય છે રથયાત્રા
Rathyatra 2023: ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્તની એવી કથા, જેણે તોડ્યા નાત-જાતના ભેદભાવ...જ્યારે મુસ્લિમની મઝાર પર રોકાઈ ગઈ રથયાત્રા, પછી થયું એવું કે....
Jun 20,2023, 7:57 AM IST
rathyatra 2021
ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્તની એવી કથા, જેણે તોડ્યા નાત-જાતના ભેદભાવ...
રથયાત્રા. એક એવો દિવસ જ્યારે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે આવે છે. પુરીમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના જોડાવા માટે હજારો ભાવિક ભક્તો દેશ વિદેશથી આવે છે. અતૂટ શ્રદ્ધા આ રયાત્રા સાથે જોડાયેલી છે. રથયાત્રા વિશે અનેક વાયકાઓ પણ પ્રચલિત છે. પરંતુ શું તમને ખબર છે કે, રથયાત્રા દર વર્ષે એક મુસ્લિમની મઝાર પર આવીને રોકાય છે? આખરે શું છે તેનું કારણ, જાણો આ કથા...
Jul 8,2021, 12:59 PM IST
નુસરત જહાન
કોરોના: અભિનેત્રી નુસરત જહાને પતિ સાથે જગન્નાથ યાત્રામાં કરી ભવ્ય આરતી, જુઓ PHOTOS
તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાન (Nusrat Jahan) બુધવારે ભગવાન જગન્નાથ યાત્રામાં સામેલ થયા. આ દરમિયાન તેમના પતિ નિખિલ જૈન પણ હાજર રહ્યા અને બંનેએ અહીં ભવ્ય આરતી કરી. પતિની સાથે આરતી કરતાં તેમના કેટલાક ફોટા સામે આવ્યા છે.
Jul 1,2020, 16:51 PM IST
જગન્નાથ
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ કર્યા જગન્નાથજીના દર્શન
સભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને પસંદ કરાયા છે. એસ. જયશંકર ગઇકાલે એટલે ગુરૂવારે મોડી સાંજે અમદાવાદ આવી ગયા હતાં. ભાજપનાં આ બંન્ને ઉમેદવારો આજે સવારે શહેરનાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ખાસ અર્ચના પૂજા કરી હતી.
Jul 5,2019, 11:48 AM IST
જગન્નાથ
રથયાત્રા વિશે અત્યંત રસપ્રદ માહિતી, જાણવા કરો ક્લિક
142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે.
Jul 5,2019, 11:49 AM IST
જગન્નાથ
રથયાત્રા પહેલાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ
142મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. કુલ 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને આગમચેતીની તમામ તૈયારીઓ કરી હતી.
Jul 1,2019, 11:38 AM IST
જગન્નાથ
શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મુકાયું ભગવાન જગન્નાથનું મામેરું
શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મુકાયું ભગવાન જગન્નાથનું મામેરું
Jun 30,2019, 13:01 PM IST
જગન્નાથ
જગન્નાથ યાત્રા પહેલાં સિક્યુરિટીની સઘન ચકાસણી
જગન્નાથ યાત્રા પહેલાં સિક્યુરિટીની સઘન ચકાસણી
Jun 30,2019, 13:02 PM IST
જગન્નાથ
ભગવાન જગન્નાથનું 10 લાખ રૂપિયાની મામેરું
ભગવાન જગન્નાથનું 10 લાખ રૂપિયાની મામેરું
Jun 30,2019, 13:02 PM IST
જગન્નાથ
જગન્નાથ યાત્રા માટેના મગના પ્રસાદની તૈયારી પુરજોશમાં
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. આ યાત્રાના પ્રખ્યાત મગના પ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે.
Jun 24,2019, 9:56 AM IST
જગન્નાથ
જગન્નાથ રથયાત્રા પૂર્વે મનોરથનું આયોજન
જગન્નાથ રથયાત્રા પૂર્વે મનોરથનું આયોજન. આ મનોરથમાં 151 કિલો કેરી ધરવામાં આવશે.
Jun 23,2019, 10:40 AM IST
જગન્નાથ
જગન્નાથ યાત્રાની છેલ્લી ઘડીની તૈયારી પુરજોશમાં, વિગતો જાણવા કરો ક્લિક
જગન્નાથ યાત્રાની છેલ્લી ઘડીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. 4 જુલાઈનાં રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 142મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ મંગળા આરતીમાં કેન્દ્ર સરકારનાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લેશે. સાથે જ રથયાત્રામાં પહિન્દ વિધિ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેશે. જગન્નાથજી મંદિર દ્વારા બંન્ને મહાનુભાવોને વિધિવત આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
Jun 21,2019, 12:28 PM IST
Trending news
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો
ration card
કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘર બેઠા થઈ જશે e-KYC, આ રીતે કરો પ્રોસેસ
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!
gujarat weather forecast
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી
Salman Khan
કમાણીના તૂટી જશે રેકોર્ડ, આગામી 3 ફિલ્મોમાં ખતરનાક રોલમાં જોવા મળશે સલમાન ખાન!
Mobile
સરકારનું એલર્ટ! ભૂલથી પણ આ નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં, ફોન થશે હેક
stock market
શેરબજારમાં રોકાણ કરો છો તો આ કંપનીઓના શેર ખરીદી લો, સરકારના એક નિર્ણયથી જબરદસ્ત તેજી
Dark Circles
ડાર્ક સર્કલનો રામબાણ ઈલાજ છે રસોડામાં રહેલ આ વસ્તુઓ,એક અઠવાડિયામાં જોવા મળશે પરિણામ
health tips
રોજ ઘઉંની રોટલી ખાતા હોવ તો સાવધાન...જાણો કઈ બીમારીઓનું ઘર બની શકે છે તમારું શરીર