हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India vs Australia Final
India vs australia final News
World Cup 2023
કંઈ બદલાયું નહી... 20 વર્ષ પછી ફરી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં ધોયું
IND vs AUS, Final: ભારતના અબજો ચાહકોનું દિલ આજે તુટી ગયું છે... કાંગારુઓએ પોતાની ધરતી પર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર કરી દીધું છે. 12 વર્ષ પછી ભારતને પોતાની ધરતી પર પોતાના મનપસંદ ચાહકો સામે ODI વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવાની તક મળી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે તે મોકો ચકનાચુર કરી દીધો હતો.
Nov 19,2023, 22:27 PM IST
World Cup 2023
Video: વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યા બાદ રડતો જોવા મળ્યો રોહિત, માથું નમાવી છોડી દીધું..
ODI World Cup 2023: ટીમ ઈન્ડિયા પોતાની ધરતી પર વર્લ્ડ કપની ટ્રોફી હારીને કરોડો ભારતીયોનું સ્વપ્ન તોડી નાંખ્યું છે. વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટથી હારનો સામનો કર્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ અચાનક જ માથું નમાવીને મેદાન છોડી દીધું હતું.
Nov 19,2023, 21:52 PM IST
World Cup 2023
ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, અમદાવાદમાં ઐતિહાસિક જીત સાથે જીતી છઠ્ઠી ટ્રોફી
World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયાએ ભારતનું વિશ્વકપ જીતવાનું સ્વપ્ન ધ્વસ્ત કરી દીધુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન ટીમે રોહિત શર્માની ભારતીય ટીમને કારમો પરાજય આપી ટ્રોફી કબજે કરી છે.
Nov 19,2023, 21:22 PM IST
World Cup 2023
IND vs AUS: કોહલી-રાહુલની અડધી સદી, ભારત 240 રન બનાવી ઓલઆઉટ
World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયન બોલરોની શાનદાર બોલિંગ અને દમદાર ફીલ્ડિંગ સામે ભારતીય ટીમ વિશ્વકપ-2023ની ફાઈનલમાં 240 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને વિશ્વ વિજેતા બનવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે.
Nov 19,2023, 18:21 PM IST
World Cup 2023
IND vs AUS World Cup Final Live: ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ, ભારતના બોલરોએ કરવો પડશે કરિશ્મા
India vs Australia Live Scorecard: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ સાથે જોડાયેલા લાઈવ અપડેટ્સ અહીં જાણો..
Nov 19,2023, 17:57 PM IST
India vs Australia Final
WC Final: IND VS AUS ની જંગ પર આજે દુનિયાની નજર, રોહિત પાસે ઇતિહાસ રચવાનો મોકો
2023 World Cup Final: ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાનો વારસો રચવા તૈયાર છે અને કરોડો ક્રિકેટ પ્રેમીઓની પ્રાર્થના વચ્ચે આજે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં તે પોતાના 10 સાથી ખેલાડીઓ સાથે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન સામે ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે.
Nov 19,2023, 7:27 AM IST
World Cup 2023
જીતેગા તો ઇન્ડિયા હી! વર્લ્ડ કપની ફાઈનલને માણવા કેવી છે અમદાવાદીઓની તૈયારી?
વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે દેશ વિદેશથી VIP અને VVIP મહેમાનો આવવાના છે. ત્યારે તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર મોટા પાયા પર તૈાયરીઓ કરાઈ છે. ગરબા સહિતના પરંપરાગત નૃત્યથી મહેમાનોનું સ્વાગત કરાય છે.
Nov 18,2023, 20:36 PM IST
World Cup 2023
ODI World Cup 2023: ભારત કે ઓસ્ટ્રેલિયા, કોણ જીતશે ટ્રોફી, જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી
India Vs Australia World Cup 2023 Final Astrology Win Predictions: 19 નવેમ્બર, રવિવારના રોજ મોટા મુકાબલાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શું ટીમ ઈન્ડિયા 1.4 અબજ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે કે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને ટક્કર આપશે? જ્યોતિષીઓ શું કહે છે તે જાણવા આગળ વાંચો.
Nov 17,2023, 20:30 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય