हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
152/ 3
(45.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IMEI
Imei News
IMEI
મોબાઈલ ચોરાયો હોય કે ખોવાયો હોય તો ફિકર છોડો, IMEI નંબરથી આ રીતે મળશે ફોનનું લોકેશન
દરેક મોબાઈલ નંબરમાં 15 આંકડાનો IMEI નંબર આપવામાં આવે છે. જે તે મોબાઈલની ઓળખ હોય છે. તેનું આખું નામ છે ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી. IMEI કેવી રીતે કામ કરે છે, તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તેની શું વિશેષતા છે. જાણો આ સવાલના જવાબ.
Apr 4,2022, 9:37 AM IST
IMEI
IMEI નંબરમાં હોય છે કઈ સીક્રેટ જાણકારી? ચોરી થવા છતાં કઈ રીતે ટ્રેક થાય છે મોબાઈલ!
દરેક મોબાઈલ નંબરમાં 15 આંકડાનો IMEI નંબર આપવામાં આવે છે. જે તે મોબાઈલની ઓળખ હોય છે. તેનું આખું નામ છે ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી. IMEI કેવી રીતે કામ કરે છે, તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તેની શું વિશેષતા છે. જાણો આ સવાલના જવાબ.
Jan 6,2022, 8:58 AM IST
Good news
GOOD NEWS : તમારો ખોવાયેલ મોબાઇલ શોધવામાં હવે સરકાર કરશે મદદ
ખોવાઇ જવાના કે ચોરી થઇ જવાના ડરથી તમે મોંઘો મોબાઇલ (Mobile) ફોન વાપરતા ડર લાગે છે? મોબાઇલ ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય તો હવે ડરવાની જરૂર નથી. સરકાર આ મામલે તમને મદદ કરવા આગળ આવી છે. સરકારી દૂરસંચાર વિભાગ (Department of Telecommunications) દ્વારા આ દિશામાં નોંધનિય પગલું ભરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્રર (central equipment identity register) દ્વારા તમારો ખોવાયેલ મોબાઇલ ફોન તમને શોધવામાં મદદ મળી રહેશે.
Sep 26,2019, 17:15 PM IST
zee jaankari
જાણો, કેવી રીતે શોધી શકશો ખોવાયેલ મોબાઇલ, જુઓ Video
મોબાઇલ (Mobile) ફોન (Phone) ચોરી થાય કે ખોવાઇ જાય તો પાછો મળવાવી આશા ઓછી થઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (FIR) નોંધાવવા બાદ પણ મોટા ભાગે નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે આ મામલે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર (Government) તમારો મોબાઇલ શોધવામાં તમને મદદ કરશે. તમારો મોબાઇલ તમને પાછો અપાવવા માટે સરકાર 'સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્ર' (central equipment identity register) CEIR ના માધ્યમથી આગળ આવી છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Sep 26,2019, 12:27 PM IST
મોબાઈલ
શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક
કેન્દ્ર સરકાર દ્વારા પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં www.ceir.gov.in નામની એક વેબસાઈટ BSNL સાથે ભાગીદારીમાં લોન્ચ કરાઈ છે. આ પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડન્ટીટી રજિસ્ટર (CEIR- Central Equipment Identity Register) છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(DoT) દ્વારા મોબાઈલ હેન્ડસેટના રીપ્રોગ્રામિંગ, ચોરી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
Sep 16,2019, 19:17 PM IST
Trending news
India vs England
અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ?
Chorwad municipal election
ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?
Earths inner core
ધરતીની અંદર કંઈક સરકી રહ્યું છે? જો આશંકા સાચી પડી તો 24 કલાકથી ઓછો થઈ જશે દિવસ
Internet
મોબાઈલમાં ધીમું ચાલે છે ઈન્ટરનેટ ? એક બટન દબાવતા જ બમણી થઈ જશે સ્પીડ
Gold rate today
ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું, જાણો 10 ગ્રામનો શું છે ભાવ?