हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IMD News
Imd news News
Gujarat Weather
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
Mar 9,2024, 12:41 PM IST
gujarat news
આ આગાહી બગાડશે સાડા છ કરોડ ગુજરાતીઓની દશા! વેરવિખેર કરશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
Gujarat Weather forecast: ગુજરાતમાં નવી આગાહી આવી છે. હવામાન અંગે કરાયેલાં અનુમાન મુજબ આગામી દિવસમાં ગુજરાતમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વર્તાઈ રહી છે. ભારે પવનને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઉભો થશે.
Mar 9,2024, 19:43 PM IST
Gujarat todays weather report
આ એક ખતરનાક આગાહીથી થથરી જશો! બે માવઠા, 35 કિ.મીની ઝડપે પવન, આ વિસ્તારોનું આવી બનશે!
Gujarat Weather forecast: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે.
Mar 7,2024, 19:57 PM IST
IMD
122 વર્ષ બાદ સૌથી વધુ ગરમ રહ્યો ફેબ્રુઆરી, આગામી ત્રણ મહિના ભારે ગરમીની આગાહી
IMD Forecasts About Heat Wave In India: આ વખતે ગરમીની સીઝનમાં હવામાનનો મિજાજ ગરમ રહેવાનો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વર્ષ 2023ની ગરમી ફેબ્રુઆરી બાદ ભારતમાં ભયંકર હીટવેવનો દોર ચાલશે.
Feb 28,2023, 22:51 PM IST
Mumbai rain
મુંબઇ ભારે વરસાદના લીધે રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા, ભાંડુપમાં દિવાલ ધરાશાયી
મુંબઇ (Mumbai Rain) ના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આખી રાત લોકો ઘરમાંથી પાણી ઉલેચવામાં લાગ્યા હતા. અંધેરી અને આસપાસના નિચલા વિસ્તારમાં પાણી ભરાઇ ચૂક્યા છે.
Jul 18,2021, 7:38 AM IST
Delhi-NCR
દિલ્હી- NCR સહિત આ રાજ્યોમાં પડશે કરા...! IMD એ જાહેર કર્યું એલર્ટ
ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) હોવાની સંભાવના છે. શનિવારે વરસાદ અને કરાના લીધે તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. જેથી ફરી એકવાર શીતલહેરનો અનુભવ થશે.
Feb 5,2021, 17:19 PM IST
Trending news
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA તૈયાર થાય છે લોકો
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર