हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
148/ 7
(34.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Himalaya
Himalaya News
astronomy
હિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું
Astronomy Picture Of the Day : ગત સપ્તાહ હિમાલય પર એક દુર્લભ નજારો જોવા મળ્યો હતો. હળવા જાંબલી રંગ અને લાલ રંગની વિશાળકાળ જેટ્સ આસમાન તરફ જઈ રહ્યુ હતું. એવુ લાગી રહ્યું હતું કે, ધરતીથી કોઈ લહેર ઉઠીને આકાશમાં પહોંચી હોય. NASA ના Astronomy Picture Of the Day ની 19 જૂને અપલોડ કરાયેલી આ તસવીર છે. અમેરિકન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીન અને ભુટાનમાં હિમાલયના પહાડી પર આ નજારો જોવા મળ્યો હતો.
Jun 27,2024, 12:13 PM IST
Himalaya
ભારત પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, જો 3 ડિગ્રી પણ તાપમાન વધ્યું તો વિનાશ વેરાશે
જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાભરમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે સમગ્ર દુનિયાના હવામાનમાં ખતરનાક ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે એક નવા રિસર્ચમાં ભારતને લઈને ડરામણો ખુલાસો થયો છે.
Mar 1,2024, 11:46 AM IST
Himalaya
હિમાલય પરથી ગમે ત્યારે આવી શકે છે મોટી આફત : ચીનના પ્રોફેસરે કરી ભયાનક આગાહી
Third Pole Meltdown: ચીનના એક પ્રોફેસર અને તેમની ટીમે હિમાલયના ગ્લેશિયર લેક્સ પર અભ્યાસ કર્યો, જેમાં તેમણે હિમાલય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હોવાની આગાહી કરી
Feb 10,2024, 12:43 PM IST
Foreign Tour
મિડલ ક્લાસ ફેમિલી માટે મસ્ત છે આ વિદેશ યાત્રા, સસ્તા ભાડામાં સ્વિત્ઝરલૅન્ડ જેવી મૌજ
અમીર લોકો તો તેમની મનપસંદગ જગ્યાઓ પર ફરવા માટે નિકળી જતા હોય છે અને તેઓ મજા પણ કરતા હોય છે.. પરંતુ મધ્યમ વર્ગીય પરિવારે તો પોતાનું બજેટ પણ જોવાનું હોય છે. ત્યારે આવો જાણીએ મધ્યમ વર્ગીય માટે વિદેશ ફરવા માટે સારી જગ્યા કઈ છે....
Aug 19,2023, 15:06 PM IST
Gucchi mushrooms
30,000 રૂપિયે કિલોમાં વેચાય છે આ શાક, દેશ-વિદેશમાં તેના માટે થાય છે પડાપડી!
Business Idea: આજકાલના આ અર્થયુગમાં જો તમે ઓછા પૈસા લગાવીને બમ્પર કમાણી કરવા માગતા હોય તો અમે તેમને એક શાનદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે જેનાથી એકપણ રૂપિયાના ખર્ચ વિના બમ્પર કમાણી કરી શકો છો.
Apr 5,2023, 19:15 PM IST
Bhutan
ઓછા ખર્ચે વિદેશ ઘૂમવા માટે આ દેશ છે જબરદસ્ત, જાણો તેના 9 મુખ્ય પર્યટન સ્થળો વિશે
કોઈક જ એવી વ્યક્તિ હશે જેને વિદેશ યાત્રાનું મન ના થતું હોય. અમીર લોકો તો તેમની મનપસંદગ જગ્યાઓ પર ફરવા માટે નિકળી જતા હોય છે અને તેઓ મજા પણ કરતા હોય છે.. પરંતુ મધ્યમ વર્ગીય પરિવારે તો પોતાનું બજેટ પણ જોવાનું હોય છે. ત્યારે આવો જાણીએ મધ્યમ વર્ગીય માટે વિદેશ ફરવા માટે સારી જગ્યા કઈ છે....
Aug 19,2023, 11:24 AM IST
breaking news
વડોદરાની માત્ર 8 વર્ષની બે દિકરીઓએ સર કર્યો હિમાલય, જાણો સંઘર્ષમય કહાની
વડોદરાની માત્ર 8 વર્ષની બે બાળકીએ હિમાલય પર્વત સર કર્યો છે. બન્ને બાળકીઓનો નામ રયાના પટેલ અને સનાયા ગાંધી છે, જેઓ અનેક સંઘર્ષ બાદ હિમાલય પર્વત સર કર્યો છે.
Jun 27,2022, 20:09 PM IST
Himalaya
મોટા ખબર: કોરોનાનો તોડ મળી ગયો! હિમાલયમાં મળે છે આ 'સંજીવની' બુટી
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. જ્યારે એવું લાગે કે કોરોનાની અસર ઓછી થઈ રહી છે, સરકાર અને જનતા રાહતના શ્વાસ લઈ રહી છે ત્યારે જ કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવીને ઊભો રહી જાય છે.
Jan 18,2022, 13:39 PM IST
Vadodara
વેક્સિનેશનની જાગૃતતા માટે વડોદરાની દિકરીએ સાયકલ પર ખૂંદયો હિમાલય
યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવાની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી.
Jul 5,2021, 8:20 AM IST
હિમમાનવ
આજે પણ જીવતો છે ‘હિમમાનવ’, પગના નિશાન મળતા સેના પણ ચોંકી ઉઠી
હિમમાનવ છે કે નહીં, આ વિશે ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. શું હકિકતમાં એવો કોઇ હિમમાનવ હિમાલય પર રહે છે? જેના વિશે વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.
Apr 30,2019, 14:29 PM IST
ITBP
હિમાલયમાં ફસાયા 5 યુવકો, ITBPએ જીવસટોસટની બાજી ખેલી બચાવ્યો જીવ
હિમાલયની એક ગુફામાં ફસાયેલા આ યુવકોને શોધવા માટે સતત 8 કલાક સુધી ITBP દ્વારા રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું
Dec 27,2018, 16:54 PM IST
ITBP
હિમાલય પર ટ્રેકિંગ દરમિયાન દુર્ઘટના: 23 ટ્રેકર્સ ગુમ ITBPનું સર્ચ ઓપરેશન
3 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહેલ ITBPના અધિકારીઓને નથી મળી શક્યું ટ્રેકર્સનું લોકેશન, ગુમ થયેલામાં 4 મહિલાઓનો પણ સમાવેશ
Jun 15,2018, 16:22 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર