हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
healthy habits
Healthy habits News
tea side effects
તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં
Tea Side Effects: આજે તમને જણાવીએ કે જો 30 દિવસ સુધી તમે ચા નથી પીતા તો તેનાથી શરીરમાં કેવી અસર થાય છે. આ અસરો વિશે જાણીને તમે જાતે નક્કી કરી શકો છો કે ચા પીવી કે પછી ચા પીવાની આદત છોડી દેવી જોઈએ.
Jul 21,2024, 14:21 PM IST
health tips
વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો
Health Tips: ઘણા લોકો સવારે જાગીને બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાનું પસંદ કરે છે. પાણી પીવાની આ આદતને લઈને લોકોના મનમાં પ્રશ્નો હોય છે. ઘણા લોકોને આ આદત સારી નથી લાગતી. તો કેટલાક લોકોને લાગે છે કે વાસી મોઢે પાણી પીવાથી નુકસાન થાય છે...
May 12,2024, 12:47 PM IST
Green Tea
ખોટા સમયે ગ્રીન ટી પીવાથી ફાયદાને બદલે થાય છે નુકસાન, જાણો ગ્રીન ટી ક્યારે ન પીવી
Side Effects Of Green Tea: દૂધવાળી ચાને બદલે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ ગ્રીન ટી પીવાની સલાહ કરતા હોય છે. પરંતુ એ જરૂરી નથી કે ગ્રીન ટી દરેક વ્યક્તિ માટે હેલ્ધી ઓપ્શન સાબિત થાય. ગ્રીન ટી પણ નુકસાન કરી શકે છે.
Mar 3,2024, 12:10 PM IST
Nail Rubbing
રોજ સવારે નખને ઘસવાથી વાળ ખરવાનું થશે બંધ અને સાથે જ થશે આ ચમત્કારિક ફાયદા
Nail Rubbing: સવારના સમયે કરેલા કેટલાક કામ શરીરને ખૂબ જ લાભ કરે છે. હેલ્ધી લાઈફ જેવી હોય તો કેટલીક આદતો ને અપનાવી જોઈએ. ખરાબ લાઈફ સ્ટાઈલ અને આહારના કારણે શરીર પણ ખરાબ થઈ જાય છે અને શરીરમાં ઘણી બધી સમસ્યા થાય છે. આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવી હોય તો રોજ સવારે નખ ઘસવાની આદત પાડવી જોઈએ. નિયમિત રીતે સવારે તમે બંને હાથના નખને ઘસવાની આદત પાડશો તો તેનાથી શરીરને પાંચ મુખ્ય ફાયદા થશે.
Feb 4,2024, 15:21 PM IST
healthy habits
સવારે કરી લેશો આ 5 કામ તો આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તિ, કામ કરવામાં નહીં લાગે થાક
Healthy Habits: ઠંડીના દિવસોમાં આવું ઘણીવાર થાય છે કે બેડમાંથી ઊભું થવાનું જ મન ન થાય અને દરેક કામ કરવામાં આળસ અનુભવાય. જો તમને પણ આખો દિવસ થાક અનુભવાતો હોય અને કોઈ જ કામ કરવાનું મન ન થતું હોય તો તમે આજથી જ આ ટિપ્સ ફોલો કરવા લાગો.
Dec 14,2023, 8:15 AM IST
lifestyle
આ 5 આદતો અપનાવશો તો વધતી ઉંમરે પણ રહેશો યુવાન, 60 વર્ષે પણ નહીં દેખાય ઉંમરની અસર
Lifestyle: આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે સારો ખોરાક લેવાની આદતને જાળવી શકતા નથી જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે અને સાથે જ એજીંગની પ્રોસેસને પણ ઝડપી બનાવે છે. જો તમે સમયસર આ 4 આદતોને અપનાવો છો તો 60 વર્ષે પણ યુવાન દેખાવું શક્ય છે.
Nov 5,2023, 9:30 AM IST
garam masala
તમે પણ ગરમ મસાલાનો રોજ કરો છો ઉપયોગ ? તો જાણી લો વધારે ખાવાથી થતા નુકસાન વિશે પણ
Side Effects Of Garam Masala: ગરમ મસાલામાં એવા તેજાના હોય છે જે સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ હોય છે. તેનો ઉપયોગ કરીને ઉકાળા, કાઢો વગેરે વસ્તુઓ પણ બને છે. તેનાથી શરદી, ઉધરસ, શરદી અને વાયરલ રોગોથી રાહત મળે છે. તેમ છતાં પણ જો ગરમ મસાલાનો વધુ પડતો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
Oct 2,2023, 8:24 AM IST
health tips
સ્ટીલના વાસણમાં આ વસ્તુઓ પકાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, ખરાબ થઈ જાય છે તબિયત
Health Tips: વર્ષો પહેલા ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ થતો હતો. હવે ફરીથી માટીના વાસણનું ચલણ વધી રહ્યું છે પરંતુ મોટાભાગે રસોડામાં સ્ટીલના વાસણનો જ ઉપયોગ થાય છે. સ્ટીલના તપેલા, પેન, કુકરમાં ભોજન નિયમિત રીતે બને છે અને તેમાં ભોજન ઝડપથી કુક પણ થઈ જાય છે. સ્ટીલના વાસણને સાફ કરવામાં વધારે તકલીફ પણ પડતી નથી.
Sep 29,2023, 11:51 AM IST
Food Habits
હેલ્થ ટિપ્સ ! રાતનું ભોજન જમ્યા બાદ ક્યારેય ના કરો આ ભૂલો, શરીરને થશે મોટુ નુક્સાન
Healthy Habits: મોટા ભાગના માણસો ની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવું કરવાથી તમે બીમારીનો ભોગ બની શકો છો. જો તમારી પણ આવી જ આદત હોય તો તમે તમારી આદત ને સુધારી શકો છો નહીં તમે બીમારીનો ભોગ બની શકો છો.
May 25,2023, 17:05 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ