हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat crime news
Gujarat crime news News
valsad girl mystery
તળાવે બોલાવી શાંતિથી જમાડી, પછી ઠંડા કલેજે હત્યા! પ્રેમીનું પાપ છાપરે ચડીને પોકાર્યુ
યુવતીની હત્યા નીપજાવી અને લાશને સગે વગે કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ યુવતીની હત્યા મામલે બે આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ ચોકી ગઈ હતી.
Apr 7,2024, 17:17 PM IST
ગુજરાતમાં શિક્ષકે કર્યો આપઘાત
વ્યાજખોરોથી કંટાળીને શિક્ષકે કરી આત્મહત્યા, સાડા પાંચ લાખને બદલે 14 લાખ ચૂકવ્યા....
Gujarat Suicide News: ગુજરાત પોલીસ દાવાઓ કરી રહી છે કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થઈ રહી છે પણ ગુજરાતના એક શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી રકમ ચૂકવ્યા પછી પણ વ્યાજ પર પૈસા આપનારા લોકો તેને અને તેના પરિવારને પરેશાન કરી રહ્યા હતા. આ કારણે ખૂબ જ ટેન્શનમાં આવીને શિક્ષકે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.
Jun 5,2023, 16:14 PM IST
પરીક્ષા પાસ કરવા માટે લાંચ
પાસ થવા માટે આન્સરશીટમાં 500ની નોટ ચોંટાડવી ભારે પડી ગઈ!
Gujarat Board Exam News: ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10ના 2 વિદ્યાર્થીઓએ પાસ થવા માટે આન્સર શીટ પર નોટ ચિપકાવી હતી. વિદ્યાર્થીઓનો ઈરાદો સ્પષ્ટ હતો કે આનાથી તેઓ કોપી ચેક કરતા શિક્ષકને લાલચમાં ફસાવશે. પરંતુ બંને વિદ્યાર્થીઓનો દાવ ઉલટો પડી ગયો અને બંને પર એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
May 18,2023, 12:12 PM IST
ipl 2023
ક્રિકેટ એપની એડ કરનારા હીરો-હીરોઈનોની પણ થશે પૂછપરછ, 10 હજાર કરોડનું સટ્ટા કૌભાંડ
10 હજાર કરોડથી વધુનું ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ રેકેટ, ક્રિકેટ સટ્ટા વેબસાઈટની એડ કરનાર બોલીવુડ સ્ટાર્સની પૂછપરછ થશે. હાલ આ સમગ્ર મામલાને લઈને ગૃહ વિભાગ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Apr 13,2023, 10:15 AM IST
forgery with documents
ગુજરાત પોલીસમાં ભરતી થવા યુવતીએ વાપરી ગજબની બુદ્ધિ, કર્મચારીઓ પણ ચોંકી ગયા!
ગુજરાતની એક યુવતીએ પોલીસમાં જોડાવા માટે નકલી એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કર્યો અને જોડાવા માટે પોલીસ એકેડમી પહોંચી. જ્યારે એકેડેમીમાં યુવતીના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તમામ દસ્તાવેજો નકલી છે. પછી પોલીસે યુવતી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
Feb 21,2023, 20:17 PM IST
Trending news
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?