हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GT
Gt News
IPL 2025 Retention
IPL Top Expensive Retained Players: જાણો IPL માં 10 સૌથી મોંઘા ખેલાડીઓના નામ
20 કરોડથી વધુની રકમ માટે ત્રણ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. ચાલો જોઈએ IPL 2025 મેગા ઓક્શન પહેલા ટોચના 10 સૌથી મોંઘા રિટેન કરાયેલા ખેલાડીઓ કોણ છે...
Nov 1,2024, 13:56 PM IST
sports news
શોર્ટ ટાઈમમાં ટીમ ઈન્ડિયામાં રમતા દેખાશે આ 5 અનકેપ્ડ ખેલાડીઓ, IPL માં મચાવે છે ધૂમ
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં યુવા ભારતીય અનકેપ્ડ ખેલાડીઓનું તોફાની પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ મજબૂત ખેલાડીઓ શોર્ટ ટાઈમમાં આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં રમતા જોવા મળી શકે છે. સિલેક્ટરોની નજર પણ સતત આ ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે. ચાલો આવા 5 ખેલાડીઓ પર એક નજર કરીએ...
Apr 18,2024, 15:52 PM IST
sports news
IPL 2024: સંજુ સેમસન માટે ખરાબ સમાચાર, રાજસ્થાનના કેપ્ટન દોષી, BCCIએ આપી મોટી સજા
IPL 2024, RR vs GT: રાજસ્થાન રોયલ્સ (RR) ને બુધવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા 3 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ રાજસ્થાન રોયલ્સ (RR)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હારના દુ:ખ વચ્ચે રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસન માટે અચાનક એક ખરાબ સમાચાર આવ્યા છે.
Apr 11,2024, 7:54 AM IST
IPL 2024
Wicket,W,W,W,W...IPLમાં આ છોકરાએ મચાવી તબાહી, મેદાનમાં જે પણ સામે આવ્યા એ Out
IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચેના મુકાબલામાં એક 25 વર્ષિય છોકરાએ મેદાનમાં રીતસર લગાવી દીધી આગ. આ બોલરની સામે જે પણ બેટર્સ આવ્યા બધાને એણે કર્યા તંબુ ભેગા. જાણો કોણ છે આ ખતરનાક ખેલાડી...
Apr 8,2024, 7:53 AM IST
IPL 2024
ગુજરાત ટાઈટન્સે આ બે ખેલાડીઓ પર લગાવ્યો મોટો દાવ, જુઓ ટીમમાં કયાં પ્લેયર્સ સામેલ
Gujarat IPL 2024 : શુભમન ગિલની આગેવાનીવાળી અને એક વખત આઈપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમ તૈયાર કરી લીધી છે.
Dec 19,2023, 22:04 PM IST
ipl 2023
નહીં જોયો હોય આવો Video, મેચ બાદ ધોનીએ જાડેજાને ઉચકી લીધો, દર્શકોની આંખો થઈ ભીની
ધોનીનો આવો વીડિયો પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય. જાડેજાને ઉચકતી વખતે જે ખુશી છલકી તે જોવા લાયક છે. ખાસ જુઓ આ વીડિયો.
May 30,2023, 9:26 AM IST
ipl 2023
વિસ્ફોટક ઈનિંગ રમ્યા બાદ CSK ના આ ખેલાડીએ લીધી નિવૃત્તિ, ફેન્સને મોટો ઝટકો!
CSK vs GT Final: IPL 2023 ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના એક ખેલાડીની કરિયરની આ છેલ્લી મેચ હતી. આ ખેલાડીએ પોતાની છેલ્લી મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી.
May 30,2023, 8:46 AM IST
ipl 2023
ચેમ્પિયન CSK પર થયો પૈસાનો વરસાદ, જાણો GT ને કેટલા મળ્યા, જુઓ એવોર્ડ્સની યાદી
IPL 2023 Final: સોમવારે રિઝર્વ ડે પર આઈપીએલ 2023ની ફાઈનલ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ. જેમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું. મેચ બાદ એવોર્ડ સમારોહ યોજાયો. જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા. જાણો આ વિશે...
May 30,2023, 8:03 AM IST
ipl 2023
ચાહકોની આતુરતાનો અંત! માહીએ ફાઈનલ બાદ નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન
IPL 2023 Final: ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. આ મેચ બાદ એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.
May 30,2023, 7:21 AM IST
IPL
આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે થશે જંગ, જાણો કોણ કોના પર પડશે ભારે
IPL: IPL 2023માં આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. મોહાલીમાં રમાનાર આ મેચમાં બંને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.
Apr 13,2023, 12:24 PM IST
ipl 2023
IPL માં એકપણ મેચ રમ્યા વગર બે વખત ચેમ્પિયન બન્યો આ ખેલાડી, નામ જાણીને ચોંકી જશો
IPL 2023: આઈપીએલ સિઝન 15ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ બની હતી. આ ટીમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આઈપીએલ 2022નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ગુજરાત ટાઈન્ટસની ટીમમાં એકથી એક મેચ વિનર ખેલાડીઓની ભરમાર હતી, પરંતુ તમે જાણીને ચોંકી જશો કે આ ટીમમાં એક એવો ખેલાડી હતો જે કોઈ મેચ રમ્યા વગર સતત બીજીવાર આઈપીએલ ચેમ્પિયન બન્યો હતો.
Apr 11,2023, 22:00 PM IST
IPL 2022
IPL 2022 Playoffs: હવે આ 4 ટીમો વચ્ચે હશે ટ્રોફીની લડાઈ, ક્યારે કઈ ટીમની હશે મેચ
IPL 2022 Playoffs: આઈપીએલ 2022માં પ્લેઓફ માટે ક્વોલિફાયર થનાર 4 ટીમોમાં ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર છે. હવે આપણે તે જાણીશું કે પ્લેઓફની મેચ ક્યારે અને કઈ ટીમોની વચ્ચે રમાશે.
May 22,2022, 8:23 AM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ