हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GST Council Meet
Gst council meet News
GST Council Meet
શું ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? આવતીકાલે GST Council ની બેઠકમાં થશે નિર્ણય
GST Council ની 45મી બેઠક આવતીકાલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે થનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે.
Sep 16,2021, 16:40 PM IST
જીએસટી કાઉન્સિલ
GSTની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત- આજે રાત્રે રાજ્યોને મળશે 20 હજાર કરોડ રૂપિયા
બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યોને આજે મોડી રાત્રે 20 હજાર કરોડ રૂપિયાની જીએસટીની ચુકવણી કરી દેવામાં આવશે.
Oct 5,2020, 20:49 PM IST
જીએસટી કાઉન્સિલ
20 સપ્ટેમ્બરે યોજાશે GST Councilની 37મી બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ
આ બેઠકમાં ખાનગી હેલ્થકેર સેક્ટરને આઈટીસી લાભ આપવા પર વિચાર થઈ શકે છે.
Aug 14,2019, 17:38 PM IST
Electric vehicles
1 Augustથી આ કારોની કિંમતમાં થશે મોટો ઘટાડો, GSTમાં લેવાયો મોટો નિર્ણય
જો તમે આગામી સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઈ-વ્હીકલ પર લગાવનારો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જો તમે ઈ-કાર ખરીદો છો, તો 10 લાખ રૂપિયાની કાર પર તમને અંદાજે 70 હજાર રૂપિયાનો ફાયદો થશે. હકીકતમાં, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને પ્રદૂષણના વધી રહેલા સ્તરને જોતા ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ટેક્સ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થશે.
Jul 27,2019, 15:23 PM IST
GST Council Meet
ઇલેક્ટ્રિક વાહનો મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય
સરકાર ઇલેક્ટ્રિક વાહનના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માગે છે
Jul 25,2019, 9:41 AM IST
GST Council Meet
GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, ઇલેક્ટ્રિક વાહનો પર ઘટી શકે છે GST
જીએસટી કાઉન્સિલની 36મી મીટિંગ ગુરૂવારે યોજાશે. આ બેઠકમાં જીએસટી પરિષદ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લઇને મોટી છૂટની જાહેરાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત થોડા દિવસો પહેલાં બજેટમાં ઇલેક્ટ્રિક વાહન સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઇનકમ ટેક્સમાં છૂટ અને કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી. એવામાં જાણકારોને આશા છે કે જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.
Jul 25,2019, 9:55 AM IST
જીએસટી
21 જૂને GST કાઉન્સિલની બેઠક, ટેક્સ ચોરી કરનારાઓ થશે પ્રહાર
Jun 18,2019, 14:41 PM IST
બજેટ 2019
20 જૂને યોજાશે GST પરિષદની બેઠક, દર ઘટડા ઉપરાંત લેવામાં આ મોટા નિર્ણય
સામાન્ય બજેટ પહેલાં જીએસટી (જીએસટી) પરિષદની બેઠક 20 જૂને બેઠક યોજાવવાની છે, જેમાં બિઝનેસ-ટૂ-બિઝનેસ (બી2બી) વેચાણ માટે 50 કરોડ અથવા વધુના બિઝનેસવાળી કંપની માટે કેંદ્વીકૃત પોર્ટલ પર ઇ-ઇનવોઇસ બનાવવાની જરૂરી કરવા મુદ્દે ચર્ચા થશે. જીએસટીના બિનલાભકારી સંસ્થાની ઓફિસને આગળ વધારવાનો એજન્ડા પણ સામેલ છે.
Jun 12,2019, 13:03 PM IST
જીએસટી મિટીંગ
GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ
સરકાર દ્વારા 5 જુલાઇના રોજ રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ પહેલાં 20 જૂનના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક થઇ શકે છે. આ બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં રાહત આપવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે 28 ટકાવાળા જીએસટી સ્લેબથી ઘણા સામાનોને દૂર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે. કેટલીક રાજ્ય સરકારોએ પણ જીએસટી સ્લેબ ઘટાડવાને સમર્થન કર્યું છે. આ બેઠકમાં જીએસટીને લઇને અંતિમ નિર્ણય કરવાની આશા છે.
Jun 10,2019, 17:01 PM IST
જીએસટી
આજે GST કાઉન્સીલની 30મી સૌથી મહત્વપૂર્ણ બેઠક, લેવાશે અનેક મહત્વના નિર્ણયો
જીએસટી કાઉન્સીલની બેઠકમાં 2-3 ટકા કુદરતી આપત્તીથી રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ થઇ શકે છે. બેઠકમાં રાજ્યોના થયેલી આવકના ઘટાડા પર ચર્ચાઓ કરવામાં આવશે.
Sep 28,2018, 11:32 AM IST
Trending news
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ