हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gold price recap
Gold price recap News
Gold price today
કેટલું તૂટશે સોનું? એક મહિનામાં જ 2000 રૂપિયા તૂટ્યો ભાવ, ચાંદી 7000 રૂપિયા સસ્તી
સોનાના વાયદામાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી મજબૂતી જોવા મળી રહી છે. સોનાનો વાયદો આ ત્રણ ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 46,000 થી ઉપર રહ્યો છે. જો કે, MCX પર સોનાનો ઓક્ટોબર વાયદો સંપૂર્ણપણે ફ્લેટ બંધ થયો હતો
Aug 13,2021, 12:57 PM IST
Gold price today
10 હજારથી પણ વધુ સસ્તુ થયું સોનું! 4 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો ભાવ
ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો.
Aug 9,2021, 13:32 PM IST
Gold price today
Gold Price Today: સોનાના ભાવમાં કડાકો, ચાંદી થઈ સસ્તી, જાણો 24 કેરેટ Gold ની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1810 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 28.89 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ કારોબાર કરી રહી હતી.
Jun 17,2021, 16:59 PM IST
Gold price today
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત
ડોલર સામે રૂપિયો નબળો પડતા દેશમાં આજે ફરી સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે.
Apr 7,2021, 17:00 PM IST
Gold price today
Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?
ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરીએ તો સોનું 17 ટકા સુધી તૂટી ચૂક્યું છે, સોનું MCX પર 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેંડ કરી રહ્યું છે, એટલે કે લગભગ 10,200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
Mar 3,2021, 11:45 AM IST
Gold price today
Gold Price Today: 10,000 રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે સોનું, હવે વધશે ભાવ!
ગત અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવની સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ શુક્રવારે સોનું અને ચાંદી મોટા ઘટાડા સાથે બંધ થઇ. આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદા 300 રૂપિયાની મજબૂતી સાથે 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ખુલ્યો છે.
Mar 1,2021, 12:03 PM IST
Gold price today
અત્યારે ખરીદી લો સોનું પછી મોકો નહી મળે, માર્ચમાં 50,000 સુધી વધશે ભાવ
સોનાની માફક ચાંદી (Silver Price) ની કિંમત આજે 2007 રૂપિયા ઘટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે ચાંદી 69,426 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી.
Feb 27,2021, 12:15 PM IST
Gold price today
Gold Price Today: ગોલ્ડ ખરીદવા માટે Golden Chance, 8800 રૂપિયા સસ્તું થયું સોનું!
શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે? કેમ કે ઇક્વિટી માર્ટેકમાં સતત તેજી છે, અને સોના અને ચાંદીના ભાવો ખૂબ મર્યાદિત રેન્જમાં જોવા રહ્યા છે. સોનાને લઇને બુલિયન એક્સપર્ટ્સનું અનુમાન છે કે, 2021માં તે 60,000 રૂપિાયને પાર કરી જશે
Feb 16,2021, 17:13 PM IST
Gold Silver Price
Gold Silver Price: હમણાં સસ્તું રહેશે સોનું! એક્સપર્ટ્સે જણાવ્યું ક્યારે કરશે 50,000
Gold Silver Price: પાછલા કેટલાક અઠવાડિયામાં જે ગતિ સાથે સોનું (Gold Price) વધી રહ્યું હતું. નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો હતો કે, સોનું 10 ગ્રામ દીઠ 66,000 રૂપિયા સુધી પહોંચી જશે. પરંતુ હવે જે રીતે સોનું સસ્તુ થતું જોવા મળી રહ્યું છે અને ભાવ 10 ગ્રામ દીઠ 48,000 ની સપાટી પર આવી ગયું છે. તેથી હવે સવાલ એ થયા છે કે, શું સોનું ફરીથી 50,000 રૂપિયા સુધી પહોંચી શકશે કે કેમ. અમારી સહયોગી ચેનલ ZEE Besiness એ આ વિશે નિષ્ણાતો સાથે વાત કરી.
Jan 26,2021, 12:15 PM IST
Trending news
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ