हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
goa election 2022
Goa election 2022 News
Pramod Sawant
ગોવામાં બહુમતી નહી મળે તો આ પાર્ટી સાથે ગઠબંધન કરશે ભાજપ, સીએમએ કરી જાહેરાત!
ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ પહેલા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે (મંગળવારે) કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર બનાવવા માટે બહુમતીના આંકડાથી દૂર રહે છે તો, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) પાસેથી સમર્થન મેળવવા માટે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પહેલેથી જ વાતચીત કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગોવામાં 40 સભ્યોની વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
Mar 8,2022, 17:23 PM IST
UP Election 2022
Election Voting Updates: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ક્યાં થયું કેટલું મતદાન
ઉત્તર પ્રદેશ ચૂંટણીના બીજા તબક્કાની 55 બેઠકો અને ઉત્તરાખંડ-ગોવાની તમામ બેઠકો પર સોમવારે મતદાન થયું હતું. ગોવામાં 60 વિધાનસભા બેઠકો માટે મતદારોએ બમ્પર મતદાન કર્યું હતું. યુપીમાં સાંજે 5 વાગ્યા સુધી 60.44 ટકા મતદાન થયું હતું. જ્યારે ઉત્તરાખંડમાં 59.37 ટકા અને ગોવામાં 75.29 ટકા મતદાન થયું હતું.
Feb 14,2022, 19:54 PM IST
Goa Opinion poll
Zee Opinion Poll: ગોવા ચૂંટણીમાં કોણ મારશે બાજી? આ નેતા મુખ્યમંત્રી પદની પહેલી પસંદ
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે અને એક મહત્વપૂર્ણ રાજ્ય ગોવા છે, જ્યાં હાલમાં ભાજપની સરકાર છે. આજે અમે તમને ગોવાના ઝી ઓપિનિયન પોલ (Zee Opinion Poll) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમને અંદાજો આવશે કે ત્યાં કઈ પાર્ટીનું વધુ જોર છે.
Jan 28,2022, 19:47 PM IST
CM
Goa: પર્રિકરના પુત્ર બાદ આ પૂર્વ CM એ કરી BJP છોડવાની જાહેરાત, પાર્ટી પર લગાવ્યા આરો
રાજકારણમાં ચૂંટણી સમયે પાર્ટી છોડવાનો સિલસિલો સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં ભારે હોબાળો વચ્ચે ગોવાના પૂર્વ સીએમ લક્ષ્મીકાંત પારસેકરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
Jan 22,2022, 17:11 PM IST
Utpal Parrikar
મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે ભાજપનો સાથ છોડ્યો, ટિકિટ ન મળતા લીધો નિર્ણય
ગોવા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે.
Jan 22,2022, 9:32 AM IST
Arvind Kejriwal
ગોવામાં કોણ હશે AAP ના CM પદના ઉમેદવાર? અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
ગોવામાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગોવા પહોંચ્યા અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી.
Jan 19,2022, 13:25 PM IST
Arvind Kejriwal
CM કેજરીવાલની જાહેરાત, નોકરી નહીં મળે તો બેરોજગારોને 3 હજાર રૂપિયાનું ભથ્થું આપશે
લ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા.
Jan 16,2022, 12:38 PM IST
covid vaccination certificates
આ પાંચ રાજ્યોમાં કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ પરથી હટશે PM મોદીની તસવીર
ચૂંટણી પંચે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થયા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.
Jan 9,2022, 22:34 PM IST
congress party
ગોવાના પૂર્વ CM ફલેરિયોનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કહ્યું- પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા બે પેજના એક પત્રમાં ફલેરિયોએ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસની સાથે 40 વર્ષોને યાદ કર્યા. સાથે પાર્ટીની પ્રત્યે પોતાના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે.
Sep 27,2021, 21:46 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ