हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
give it
Give it News
women's clothing library
આ સમાચાર પુરૂષો માટે અમૃત સાબિત થશે, મહિલાઓના કપડાની લાયબ્રેરી, ફ્રીમાં કપડા લઇ જાઓ
સામાન્ય રીતે આપણે પુસ્તકોની લાયબ્રેરી વિશે જ સાંભળ્યું હોય છે પરંતુ બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. જ્યાંથી મફતમાં મહિલાઓ અને યુવતીઓ વસ્ત્રો લઈ જાય છે અને પ્રસંગ ઉજવીને પરત આપી જાય છે. સામાન્ય રીતે લાયબ્રેરી શબ્દ સાંભળતા જ આપણા માનસ પટલ ઉપર પુસ્તકોની લાયબ્રેરી ઉસપી આવતી હોય છે. જે લાયબ્રેરીમાંથી લોકો પુસ્તકો વાંચવા લઈ જતા હોય છે અને ત્યાર બાદ પરત આપી જતા હોય છે. પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે ક્યાંય સાડીઓ અને ડ્રેસની લાયબ્રેરી હોઇ શકે. જ્યાંથી લોકો પુસ્તકોની જેમ સાડી અને ડ્રેસ લઈ જતા હોય અને એ પણ મફતમાં, કદાચ કોઈએ નહિ વિચાર્યું હોય પણ આવી જ સાડી અને ડ્રેસની લાયબ્રેરી આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા ચડોતર ગામમાં, સામાન્ય રીતે કોઈ લગ્ન પ્રસંગ કે તહેવાર હોય તો મહિલાઓ સારી સાડી પહેરીને પ્રસંગમાં જતી હોય છે પરંતુ ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓ કે જેમની પાસે નવી સાડી ખરીદવાના પૈસા નથી હોતા તેવી મહિલાઓ સારા કપડાં વગર પ્રસંગ માણી શકતી નથી.
Apr 11,2022, 23:59 PM IST
Trending news
astrology
4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!
gujarat
વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો
IND vs PAK Final
IND-PAK 'મહાજંગ'નો બન્યો સંયોગ... હારનો હિસાબ ખિતાબથી થશે, વીકએન્ડ બનશે રોમાંચક!
Eknath Shinde
નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ
alcohol
ફ્રીઝરમાં રાખ્યા બાદ પણ શા માટે નથી જામતો દારૂ?, જવાબ સાંભળીને ચોંકી જશો!
Benefits of Kodi
હાથમાં કોડી બાંધો છો? જો ન બાંધતા હોય તો એના ફાયદા સાંભળીને તમે આજથી જ બાંધી લેશો!
Free public transport
આ દેશમાં એકદમ મફત છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ અને ટ્રેનમાં ફ્રીમાં કરી શકો છો મુસાફરી
Surat Municipal Corporation
સુરત પાલિકાની બેદરકારી, હિન્દુ મિલકતદારોના વેરા બિલમાં અચાનક આવી ગયા મુસ્લિમ નામ
papaya
આ લોકોએ ભૂલથી પણ ન ખાવો જોઈએ પયૈયું... નહીં તો ચૂકવણી કરવી પડી શકે છે ભારે કિંમત!
multibagger stock
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ