हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Giloy
Giloy News
Giloy
યુરિક એસિડને કંટ્રોલ કરવામાં આ જડીબુટ્ટી છે ફાયદાકારક, પ્યુરીનને કરી દેશે બહાર
ગિલોય એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. તે ઘણી બીમારીઓમાં અસરકારક છે. જો તમે યુરિક એસિડની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો ગિલોય તમારી મદદ કરી શકે છે.
Nov 3,2024, 17:41 PM IST
Winter
ઠંડીની શરૂઆત થાય ત્યારથી જ પીવા લાગજો આ આયુર્વેદિક ઉકાળા, શિયાળામાં નહીં પડો બીમાર
Winter Health Tips: શિયાળાની શરૂઆત બસ થવા જ લાગી છે. સવારના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. આ સમય દરમિયાન ડબલ ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી હોય છે અને દિવસ દરમિયાન ગરમી લાગે છે. આ સમય એવો હોય છે જ્યારે વાતાવરણમાં ફેરફાર થતો હોય અને મિશ્ર ઋતુ હોય. આ સમય દરમિયાન શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ પણ વધારે ફેલાય છે.
Nov 3,2024, 9:33 AM IST
URIC ACID
Uric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ
Control Uric Acid Without Medicine: જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય તો સાંધામાં દુખાવો, સોજો, ત્વચાનો રંગ બદલી જવો, પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો, વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબ કરતી વખતે દુખાવો થાય તેવા લક્ષણો જોવા મળે છે. જો શરીરમાં આવા સંકેતો જોવા મળે તો કેટલીક આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરીને યુરિક એસિડથી છુટકારો મેળવી શકાય છે.
Sep 20,2024, 13:35 PM IST
Giloy
Immunity Booster: રસોડામાં પડેલી આ 4 વસ્તુઓ ચોમાસામાં તમારા માટે બની શકે છે રામબાણ
ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે કોઈકને કોઈક શારીરિક તકલીફો ઉભી થતી હોય છે. આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો ખાસ જાણી લો આ ચાર વસ્તુઓ તમારા માટે બની શકે છે અકસીર દવા...
Jul 19,2024, 17:20 PM IST
Platelet Count
પ્લેટલેટ કાઉન્ટને ઝડપથી વધારે છે આ 5 આયુર્વેદિક પાન, જાણો ઉપયોગ કરવાની રીત
How To Increase Platelet Count: ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા સહિતની બીમારીમાં શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં પ્લેટલેટની સંખ્યા ઘટી જાય તો ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક સ્થિતિમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધારવા હોય તો કેટલીક આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે કઈ જડીબુટ્ટીઓના પાનનો ઉપયોગ કરી શકાય આજે તમને આ લેખના માધ્યમથી જણાવીએ.
Jul 10,2024, 14:50 PM IST
health tips
સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી
Health Tips: આયુર્વેદમાં ગંભીર બીમારીઓને મટાડવા માટે પણ જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વસ્તુઓ ઘરમાં સરળતાથી મળી રહે છે. આ વસ્તુઓના ગુણ એવા છે કે આયુર્વેદમાં તેને શરીર માટે અમૃત સમાન કહેવામાં આવી છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.
Jun 3,2024, 17:39 PM IST
Giloy Benefits
આ વસ્તુ છે ચમત્કારી, મૂળથી લઈને પાન સુધી બધામાં ઔષધીય ગુણ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Giloy Benefits: કોરોના મહામારી દરમિયાન પણ ગિલોયનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. ગિલોયનો ઉપયોગ કરવાથી તાવ, કમળો, ડેન્ગ્યુ, અસ્થમા, લીવર, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યામાં પણ ફાયદો થાય છે.
Mar 23,2024, 14:01 PM IST
Giloy Benefits
પરણેલા પુરુષો માટે વરદાન છે ગિલોય, નિયમિત ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા
Giloy Benefits: પુરુષોને સ્પર્મ કાઉન્ટ સંબંધિત સમસ્યા હોય કે પછી પરફોરમેન્સ સંબંધિત સમસ્યા હોય તેને દુર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ગિલોય પુરુષો માટે વરદાન સાબિત થાય છે.
Mar 8,2024, 15:53 PM IST
benefits of giloy
Benefits of Giloy: મિશ્ર ઋતુમાં રોજ પીવો આ વસ્તુનો રસ, શરીરમાંથી રોગનો થઈ જશે નાશ
Benefits of Giloy: મિક્સ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયના રસનું સેવન રામબાણ માનવામાં આવે છે. ગિલોય એક અદ્ભુત આયુર્વેદિક દવા છે. જો તમે રોજ ગિલોયના રસનું સેવન કરો છો તો તમને આ 5 મોટા ફાયદા થશે.
Oct 27,2023, 8:48 AM IST
Giloy
જાણો કેમ ઈમ્યુનિટી વધારતું ગીલોય પણ તમારા માટે બની શકે છે ઘાતક
આયુર્વેદમાં ગીલોયનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે કોરોનાની મહામારી સમયે ઈમ્યુનિટી વધારવા લોકો ગીલોયનો જ્યૂસ પીતા જેના કારણે લોકો ગીલોયના ગુણને જાણી શક્યા છે પરંતુ ગીલોય શું છે અને ક્યા રોગવાળાએ આનો ઉપયોગ કેટલો કરવો તે અમે તમને જણાવીશું.
Jan 25,2021, 11:02 AM IST
ગિલોય
જાણો શું છે આ પાનની ખાસિયત અને કેટલી માત્રા રોજ પીવાથી થશે ફાયદો
શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટીને વધારવામાં ગિલોય ખૂબ કારગર થાય છે. આ તમને ઘણા રોગો સામે લડવાની ક્ષમતા પુરી પાડે છે. કોરોના વાયરસથી બચવા માટે તમારી અંદર ઇમ્યુનિટી હોવી જરૂરી છે.
Jun 5,2020, 11:30 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ