हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Geeta Temple
Geeta temple News
પરેશ ધાનાણી
એસટીની હડતાળ મુદ્દે પરેશ ધાનાણીએ સરકાર પર કર્યો પ્રહાર, Video
વિપક્ષના નેતા પરેશ ધાણાની અમદાવાદના ગીતા મંદિર ખાતે હડતાળ પર ઉતરેલા એસટી કર્મચારીઓને મળ્યા હતા. તેમણે એસટી કર્મચારીઓની માંગણી સંબંધે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અંગ્રેજો ની જેમ ભાગલા પડાવો અને રાજ કરોની માનસિકતા ધરાવતી આ સરકાર છે. ફક્ત વાયદાનો વેપાર ન કર્યો છે. મોસાળમાં જમણ ને મા પીરસનારી છે.
Feb 22,2019, 15:57 PM IST
ગુજરાત એસ.ટી
સરકારે મચક ન આપતા ST કર્મચારીઓએ બાયો ચઢાવી, અર્ધનગ્ન થઈ કહ્યું-અમારી લાશ પ
એક તરફ આજે રાજ્યમાં શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે એસટી કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. પોતાની માંગણીઓને સરકારે કોઈ મચક ન આપતા એસટી કર્મચારીઓનો રોષ હવે ફાટી નીકળ્યો છે. એસટી કર્મચારીઓએ આજે બીજા દિવસે વિરોધ માટે એક નવું શસ્ત્ર આગામ્યું છે. રાજ્યભરમાં અનેક શહેરોમાં એસટી કર્મચારીઓ આજે અર્ધનગ્ન થઈને વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ, સુરતમાં એસટી કર્મચારીઓ ખાનગી વાહનોના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે.
Feb 22,2019, 13:23 PM IST
ગુજરાત એસ.ટી
ST કર્મચારી સામે સરકાર નહિ ઝૂકે, ફિક્સ પગારવાળાઓને મોકલી નોટિસ
રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળના પગલે રાજ્ય સરકાર નહિ ઝૂકે. રાજ્ય સરકારે ખાનગી કલેક્ટરોને આદેશ કર્યા છે કે, ખાનગી વાહન ઓપરેટર્સનો સંપર્ક કરવો. તેમજ મુસાફરો માટે નવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, સરકારે હડતાળમાં જોડાયેલા ફિક્સ પગારના કર્મચારીઓને ફરજ પર જોડાવા નોટિસ મોકલી છે.
Feb 22,2019, 8:30 AM IST
ગુજરાત એસ.ટી
ST કર્મચારીઓ આક્રમક : CM રૂપાણીની તસવીરને ચપ્પલનો હાર પહેરાવી બેસણું કર્યુ
એક જ દિવસમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની છે. પોતાની માંગો સાથે રસ્તા પર ઉતરી આવેલા અને એસટી બસના પૈડા થંભાવનાર કર્મચારીઓની આ હડતાળનો સૌથી મોટો ભાગ મુસાફરો બની રહ્યા છે. જેમની મુસાફરી પર ગઈકાલથી રોક લાગી ગઈ છે. ગુજરાતના અનેક શહેરોમાં સરકાર ખાનગી બસો ચલાવવા મજબૂર બની છે, અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી રહી છે. ત્યારે રોષે ભરાયેલા એસટીના કર્મચારીઓ હવે વિરોધનું આક્રમક તેવર બતાવી રહ્યાં છે. ગઈકાલે સુરત એસટી કર્મચારીઓએ સેન્ટ્રલ ડેપો પર સીએમ વિજય રૂપાણીનું બેસણુ રાખ્યું હતું, તો બાદમાં જુનાગઢના એસટી કર્મચારીઓએ મુખ્યમંત્રીના ઉઠામણાનો કાર્યક્રમ કરી તેમની તસવીરને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો.
Feb 22,2019, 8:06 AM IST
ગુજરાત એસ.ટી
વલસાડ : હડતાળ શરૂ થતા જ મુસાફરોને બસમાંથી અધવચ્ચે ઉતાર્યા, મહારાષ્ટ્રના મુ
સમગ્ર રાજ્ય સહિત વલસાડ એસટી બસના કર્મચારીઓ મધરાતથી હડતાળ ઉતરતા રાજ્યભરના મુસાફરો અટવાયા છે, જેને લઈને રાતથી જ બેગ લઈને ઘરથી નીકળેલા મુસાફરો ક્યાં જાય અને ક્યાં ના જાયની પરિસ્થિતિ ઉદભવી છે.
Feb 21,2019, 8:38 AM IST
ગુજરાત એસ.ટી
રાત્રે 12ને ટકોરે STના કર્મચારી હડતાળ પર ઉતરતા લાખો મુસાફરો અટવાયા
ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એસટીના પૈડા થંભી ગયા છે. મધ્ય રાત્રિથી જ ગુજરાતભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. રાત્રે 12 વાગ્યાને ટકોરે જ એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ થયો છે.
Feb 21,2019, 8:24 AM IST
ગુજરાત એસ.ટી
16 ડિવિઝનના કર્મચારી હડતાલ પર જતા ગુજરાત STના પૈડા થંભશે
ફરી એકવાર ગુજરાત રાજ્યા માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે. જેને લઇને એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. અમદાવાદના ગીતા મંદીર એસટી ડિવીઝન ખાતે મળેલી ત્રણ યુનિયનની સંકલન સમિતીમાં આ જાહેરાત કરવામાં આવી છે.
Feb 20,2019, 19:13 PM IST
Trending news
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ