हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gang busted
Gang busted News
Ahmedabad
AHMEDABAD ને બાનમાં લેનારી લૂંટારૂ ટોળકીનો પર્દાફાશ, પોલીસને મળી મોટી સફળતા
સરખેજ, એસપી રિંગરોડ અને આંબલી સહિતના વિસ્તારમાં બનેલી બે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સરખેજ પોલીસે લૂંટના ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ નશો કરવા માટે સુમસાન રસ્તા પર નીકળતા લોકોને લૂંટીને ફરાર થઈ જતા હતા.
May 29,2021, 21:52 PM IST
IRCTC
ટ્રેનનું એક બિસ્કીટ તમને પડી શકે છે લાખોમાં, વાંચશો તો ચોંકી ઉઠશો
બસ કે ટ્રેનમાં લાંબી મુસાફરીની સાથે સારા અને ખરાબ અનુભવો તો જોડાયેલા જ રહે છે. અત્યારના સમયમાં સાયબર ફ્રોડ જ નહીં પણ મુસાફરોના કિંમતી માલસામાનની ટેકનીક પણ ભેજાબાજોએ ચાલુ જ રાખી છે. આવી જ ટેકનીક અપનાવતા એક ભેજાબાજનો ખેલ ખુલ્લો પડી ગયો છે. લાંબા અંતરની ટ્રેનમાં લોકોને છેતરી આ ભેજાબાજ કરી ગયો છે લાખોનો ખેલ પણ તેની એક સરખી મોડસ ઓપરેન્ડી પડી ગઈ છે તેને ભારે.
Feb 13,2021, 1:38 AM IST
Ahmedabad
અમદાવાદ: Paytm KYC ના નામે કરોડો રૂપિયાની ઠગાઇ, સોકતખાન પઠાણ છે મુખ્ય સુત્રધાર
Paytm માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનારા 2 આરોપીઓને સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 25 લાખથી વધારે લોકોને મેસેજ કરી પોતાની જાળમાં ફસાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસની પકડમાં આવેલા આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટરમાઇન્ડ છે. આરોપીઓની તપાસમાં અન્ય ખુલાસાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં 236 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 150 થી વધારે તો માત્ર સુરતના લોકો છે. ગુજરાતમાંથી આ ગેંગ 1 કરોડથી વધીને રકમની ઠગાઇ કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા બંન્ને આરોપીઓની વધારે પુછપરછ હાથ ધરી છે.
Aug 15,2020, 17:27 PM IST
Trending news
Bharatmala Project
દાહોદના ઝાલોદમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, 14 ગામના ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન
stock market
આ પેની સ્ટોકે રોકાણકારોને 4 વર્ષમાં આપ્યું 3000%નું રિટર્ન,હજું પણ કિંમત100 ઓછી
Business
Uberની નવી પહેલ, ઘરે બેઠા બુક કરો શ્રીનગરના ડલ લેક ખાતે શિકારા, જાણો બુકિંગ પ્રોસેસ
BZ Group
કૌભાંડી ભૂપેન્દ્રના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા નહીં ડૂબે
clove water
ખરતા અને નબળા વાળ માટે આ પાણી છે 'વરદાન', આ રીતે કરો તેનો ઉપયોગ
Ahmedabad Book Festival
આ બસમાં છે વિવિધ ભાષાના પુસ્તકોનો અનમોલ ખજાનો, બુક ફેરમાં જાવ તો જરૂર લેવો મુલાકાત
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર! વગર વ્યાજે લોનની જાહેરાત
technology
બ્રેક થઈ જાય ફેલ તો કેવી રીતે રોકવી કાર? દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ આ જોરદાર ટ્રિક
Crorepati Stock
1980 માં આ કંપનીના ખરીદ્યા હોત 100 શેર તો આજે બની ગયા હોત ₹3,000 કરોડના માલિક
HEALTH BENEFITS OF GILOY
21 દિવસ સુધી રોજ પીવો આ પાનનું જ્યુસ, ડાયાબિટીસ સહિત આ 3 બીમારીઓ રહેશે અંડરકંટ્રોલ!