हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Game zone Fire
Game zone fire News
rajkot fire
મહિલા મંત્રીને હવે 8 દિવસે યાદ આવ્યો અગ્નિકાંડ, પોક મૂકીને રડી પડ્યા, જાણો શું કહ્યુ
Bhanuben Babariya On Rajkot Game Zone Fire: પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ઘટના પર પોતાનું નિવેદન આપ્યું. આ દરમિયાન ભાવુક થઈને તેઓ રડી પણ પડ્યા. તેમણે કહ્યું કે આ ઘટના બની તેના બીજા જ દિવસથી હું રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓના સંપર્કમાં છું. જાણો વધુમાં તેમણે શું કહ્યું?
Jun 1,2024, 12:57 PM IST
rajkot fire
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IAS અને IPS લોબી ગુજરાત સરકારના વલણથી નારાજ, જાણી લો મામલો
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા. આ અગ્નિકાંડમાં હાલ તો તપાસનો દોર યથાવત છે. રાજકોટ ના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ થઈ શકે છે. રાજકોટ અગ્નિકાંડમાં કર્મચારીઓ બાદ અધિકારીઓની પણ પૂછપરછ નો દોર જોવા મળશે. જો કે આ ઘટનામાં રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ જોવા મળી રહી છે.
Jun 3,2024, 8:38 AM IST
gujarat
બાબુઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવ્યો હતો? શું બાળકોના રમકડાં તપાસવાનો પગાર
Rajkot Game zone Fire: રાજકોટ આગકાંડમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગ અને મહાનગર પાલિકાના વહીવટી વિભાગ પર દંડો ઉગામ્યો પરંતુ હજુ સુધી એક પણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ઉની આંચ પણ આવી નથી. જી હા, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
May 29,2024, 16:57 PM IST
gujarat
આ શબ્દો બોલતા જ ગાયત્રી બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં! હૈયું કંપાવી દેતી ઘટનામાં....
પરેશ ધાનાણીના આક્ષેપ બાદ હવે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા ભાવુક થયા છે અને તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડિઝલનો જથ્થો 28 જેટલી જિંદગીઓને ભરખી ગઈ. કોંગ્રેસ નેતા ગાયત્રી બા ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે ચોધાર આસુંએ રડી પડ્યાં હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું આવી ઘટના ક્યારેય ન બને.
May 29,2024, 16:16 PM IST
gujarat
'ફોટો પડાવવા આયા છો...', હોસ્પિટલ પહોંચેલા રૂપાલા પર મૃતકોના પરિવારજનો ધૂઆંપૂઆં
Parshottam Rupala: રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં રૂપાલાને જોઈને પરિવારજનો ભડક્યા હતા અને કહ્યું કે 25 મેના રોજ ઘટના ઘટી હતી અને તમે આજે લોકોને મળવા પહોંચ્યા છે.
May 28,2024, 16:24 PM IST
Rajkot Fire Tragedy
Rajkot Fire: 20 દિવસ પહેલા TRP મોલમાં નોકરીએ લાગ્યો, આગકાંડમાં વીરપુરના યુવકનું મોત
રાજટોકમાં ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં ઘણા પરિવારનો માળો વીખીં નાખ્યો છે. આ દુર્ઘટનામાં જેતપુરનો એક યુવક પણ ભોગ બન્યો છે.
May 27,2024, 17:44 PM IST
gujarat
...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજું પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત.
May 25,2024, 23:12 PM IST
gujarat
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.
May 25,2024, 21:38 PM IST
gujarat
VIDEO: રમેશ ટિલાળાનું વર્તન તો જુઓ...રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે હસી રહ્યા છે ખડખડાટ
રાજકોટના ગેમઝોનમાં આગની હોનારતથી 24 લોકો તંત્રના પાપે જીવતા બળી મર્યા છે ત્યારે ગુજરાતના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા છે. જે ગેમઝોનમાં ફાયર NOC નહોતી, પૂરતી મંજૂરીઓ નહોતી છતાં તંત્ર ક્યારેય તપાસ માટે ન ગયું અને ગેમઝોન બંધ ન કરાવ્યો અને હવે તો હદ થઈ ગઈ.
May 25,2024, 21:17 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય