हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gamblers
Gamblers News
gamblers
ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે જુગારીઓ, વીડિયો વાયરલ...
Gamblers are gambling openly, video viral...
Feb 12,2023, 17:50 PM IST
Imperial Palace Hotel
રાજકોટની ઈમ્પીરિયલ પેલેસ હોટલ ફરી વિવાદમાં, જુગાર રમતા 10 લોકોની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પીરિયલ પેલેસ હોટલમાં દરોડા પાડ્યા હતા. ત્યારે હોટલના રૂમ નંબર 605માં 10 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા.
Nov 10,2021, 22:10 PM IST
gamblers
જૂનાગઢમાં ભાજપના અગ્રણીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ, 45 લાખથી વધારેની મતા જપ્ત
ભાજપના અગ્રણી કરશન ધડુકની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં 18 પુરૂષો અને 2 મહિલાઓ સહિત 20 લોકો જુગાર રમતા ઝડપાયા છે. સ્થળ પરથી 14 લાખ રોકડા, 86 હજાર, 18 મોબાઇલ અને 4 ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. જેના કારણે હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
Nov 24,2020, 17:08 PM IST
Surendranagar
સુરેન્દ્રનગર: દરોડા પાડવા ગયેલી પોલીસ પર જુગારીઓ હાવી, પોલીસની રિવોલ્વર પણ છીનવાઇ
જિલ્લામાં જુગારધામ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે. બીજી તરફ કાયદો તોડનારાઓ પણ બેખોફ બન્યા છે. સુરેન્દ્રનગરમાં જાણે કાયદાનું રાજ નહી હોવાનું લોકો માની રહ્યા છે. જુગારધામની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે. અનેક વખત પોલીસે જુગારધામ પર દરોડાના પ્રયાસ કર્યા પરંતુ કેટલાક માથાભારે વ્યક્તિઓ પોલીસ પર હુમલો કરી પોલીસને પણ ડરાવીને ભગાડી મુકી હતી.
Oct 23,2020, 22:45 PM IST
surat
સુરત: ટ્યુશન સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું ચાલુ કર્યું, જુગારીઓ બન્યા વિદ્યાર્થી
શહેરના કતારગામ સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે ટ્યૂશન ક્લાસિસ બંધ રહેતા જુગારખાનુ ચાલુ કર્યું હતું. કતારગામ પોલીસે દરોડા પાડીને ટ્યૂશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળીને 64,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે ગાઇડલાઇન અનુસાર ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી. ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
Oct 23,2020, 22:30 PM IST
Rajkot
રાજકોટ ક્રાઇમબ્રાંચે કોંગી કોર્પોરેટર સહિત 4 જુગારીઓને ઝડપી પાડ્યા
ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારૂ સહિત ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે કોઠારિયા રોડ પર આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર નિલેશ મારૂ અને અન્ય ત્રણ જુગારીઓ ઝડપાયા હતા. આ ઉપરાંત પોલીસે 93 હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે.
Aug 23,2020, 21:08 PM IST
Ahmedabad
અમદાવાદ: કંટ્રોલમાંથી મેસેજ મળ્યા બાદ ચાંદખેડા પોલીસના દરોડા, 8 જુગારી ઝબ્બે
શહેરના મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા ચાંદખેડા પોલીસ દોડતી થઇ હતી. રેડ કરવા માટે પહોંચી હતી. જો કે કેટલાક જુગારીઓ ભાગી ગયા હતા. માત્ર 8 જુગારીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.
Aug 1,2020, 22:46 PM IST
Trending news
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ
Mangal gochar 2025
બુધની રાશિ મિથુનમાં આવશે મંગળ, આ 3 રાશિએ સાચવવું, સ્વાસ્થ્ય-ધનનું ભારે નુકસાન થઈ શકે
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ