हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
FSL report
Fsl report News
gujarat
હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનાના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, વધુ બે આરોપીઓની ધરપકડ
હરણી બોટકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દીપેન અને ધર્મીલ શાહ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. ભાગેડુ 6 પૈકી બે આરોપીઓ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Feb 7,2024, 19:41 PM IST
gujarat latest news update
સૌથી મોટો રિપોર્ટ! તથ્યને જે ગાડીનો ઘમંડ હતો, એ જગુઆર જ 'ઝલ્લાદ'ને અપાવશે સજા
Tathya Patel Case Updates: વિવિધ પાસાઓની ચકાસણી બાદ ખુબ જ ઝડપથી તથ્ય વિરુદ્ધ ફાઈલ થઈ શકે છે ચાર્જશીટ. જગુઆર કારથી તથ્યએ ત્રણ વાર સર્જ્યો હતો અકસ્માત.
Jul 26,2023, 15:43 PM IST
Ahmedabad
અમદાવાદના નારોલમાંથી SMCએ ઝડપેલા યુરિયા ખાતર મામલે FSLના રિપોર્ટ બાદ નોંધાયો ગુનો
The crime was registered after FSL's report on urea fertilizer seized by SMC from Narol, Ahmedabad
May 23,2023, 13:25 PM IST
Morbi Bridge Collapse
મોરબી દુર્ઘટનામાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો ; પુલના કેબલમાં કાટ હતો, બોલ્ટ ઢીલા હતા
Morbi Bridge Tragedy : મોરબીમાં ઝુલતો પુલ તૂટવાના મામલે કોર્ટમાં રજૂ કરાયો સ્થળ પરીક્ષણનો પ્રાથિમક રિપોર્ટ... પુલના રસ્સા અને નટ બોલ્ટમાં કાટ હોવાનું આવ્યું સામે....
Nov 22,2022, 22:53 PM IST
gujarat
સુરત લક્ઝરી બસ આગ કેસમાં FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સુરતમાં તક્ષશીલા આગકાંડ બાદ વધુ એક આગનો ગોઝારો બનાવ બન્યો હતો. સુરતમાં લક્ઝરી બસમાં બ્લાસ્ટ થયા બાદ 58 સેકન્ડમાં જ આગ લાગી હતી. નવદંપતી લગ્ન બાદ હનિમૂનથી પરત ફરી રહ્યું હતું. ત્યારે નવયુવાન પત્ની બસમાં જ ભડથું થઈ ગઈ ગઈ હતી.
Jan 28,2022, 8:05 AM IST
FSL report
AAP કા નશા! ઇસુદાન ગઢવી દારૂ પીધો હતો, દારૂ નહી પીધાની આપની 'શ્રદ્ધા' ઠગારી નિવડી
AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ હતો કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે છેડતી પણ કરી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી પણ આપી હતી. જેના પગલે ઈસુદાન ગઢવીનો મેડિકલ ટેસ્ટ કરવા માટે સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે વિશેષ તપાસ માટે સેમ્પલ FSL ખાતે મોકલી અપાયા હતા.
Jan 1,2022, 17:24 PM IST
vadodara police
VADODARA: યુવતી પર દુષ્કર્મ નહી, ઓએસિસ સંસ્થાના સંચાલકોને જેલના સળીયા પાછળ ધકેલાશે?
સામાજીક સંસ્થા સાથે સંકળાયેલી યુવતીની આત્મહત્યા મુદ્દે રોજે રોજ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ નવા વળાંકો આવતા જાય છે. વડોદરા કેસમાં આજે FSL નો અહેવાલ આવ્યા બાદ વધારે ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. એફએસએલ દ્વારા સોંપાયેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે, યુવતી સાથે દુષ્કર્મ થયું જ નહોતું. જ્યારે સાક્ષીઓનો દાવો છે કે, તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે બે યુવકો તેને જોઇને ભાગ્યા હતા. જ્યારે તેને પડકારતા પહેલા તેમે યુવતીને ઉભી કરી હતી ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં અને ખુબ જ ગભરાયેલી હતી.
Dec 6,2021, 16:53 PM IST
Vadodara Rape Case
વડોદરા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક, યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ
શહેરમાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે આજે એક મોટો વળાંક આવ્યો છે. વડોદરામાં યુવતી પર દુષ્કર્મ થયું છે કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. પરંતુ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.
Dec 6,2021, 12:36 PM IST
શ્રેય હોસ્પિટલ અંગ્નિકાંડ
શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં ટ્રસ્ટી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, FSLમાં આ આવ્યું સામે
અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે 4 દિવસ બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Aug 11,2020, 8:52 AM IST
Rajkot
મહિલા ASI અને કોન્સ્ટેબલ આપઘાત મામલે FSL રિપોર્ટ બાદ સત્ય આવશે સામે
રાજકોટઃ મહિલા ASI અને કોન્સ્ટેબલનો સામૂહિક આપઘાત મામલો.ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કરી રહ્યાં છે પૂછપરછ. સાથી ASI વિવેક કુછડીયાની પણ કરાઈ પૂછપરછ.
Jul 14,2019, 14:03 PM IST
રાજકોટ
રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?
મહિલા ASI અને કોન્સ્ટેબલના અપમૃત્ય મામલે 72 કલાક બાદ પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ સમગ્ર મામલે હત્યા છે કે આત્મહત્યા તે FSL રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઇ શકે છે. જો કે, મહિલા ASIના સાથી ASI વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Jul 14,2019, 14:11 PM IST
surat
સુરત આગકાંડનો FSL રિપોર્ટ જાહેર, ચોંકાવનારી વિગતો જાહેર
દેશને હચમચાવી મુકનારા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના જવાબદાર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ જે ફોરેન્સિક સાયન્સ લેબના રીપોર્ટની રાહ જોઈ રહી હતી, તે પ્રાથમિક રીપોર્ટ એફએસએસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે.
Jun 3,2019, 10:01 AM IST
Trending news
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ