हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fasting Movement
Fasting movement News
વડોદરા
વડોદરામાં દુષ્કર્મ મામલે સામાજિક કાર્યકરોના ઉપવાસ
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના મામલામાં ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતાં સામાજિક કાર્યકર અતુલ ગામેચિએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. નવલખી દુષ્કર્મ મામલામાં આરોપીઓને પકડવા પોલીસે 22 ટીમો બનાવી છે. તમામ ટીમ છેલ્લા ત્રણ દિવસથી આરોપીઓને શોધવા રાત દિવસ એક કરી રહી છે. તેમ છતાં પોલીસને સફળતા મળી નથી. ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચિ સહિત ત્રણ લોકો ગાંધીનગર ગૃહની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. સગીરા સાથે દુષ્કર્મના આરોપી નહિ પકડાય ત્યાં સુધી સામાજિક કાર્યકરો ઉપવાસ પર બેસશે.
Dec 2,2019, 15:29 PM IST
હાર્દિક પટેલ
સત્યગ્રહની શરૂઆત છે પ્રતિક ઉપવાસ: હાર્દિક પટેલ
રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે તેવી માંગ સાથે હાર્દિક આંદોલનના માર્ગે નિકળ્યો છે. 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દિક પડધરી ખાતેથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દિકે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશીયલ મીડિયા પર વાઇરલ કરી હતી. જેમાં હાર્દિકે લખ્યુ કે ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે. જાત-પાતથી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. હાર્દિકે રાજકીય પક્ષો ને એકબાજુ મુકી ફક્ત ને ફક્ત ખેડૂતો ના નાતે આપણે હાજરી આપવા આહવાન કરીને કહ્યુ કે ખેડૂતો માં હજુ સંગઠન શક્તિનો મોટો અભાવ જોવા મળે છે. તેણે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા હાકલ કરી અને ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવાની અપીલ કરી હતી.
Nov 12,2019, 15:50 PM IST
હાર્દિક પટેલ
આવતીકાલથી હાર્દિક પટેલનું પ્રતિક ઉપવાસ આંદોલન, ખેડૂતોને એકઠા થવા કરી અપીલ
આવતીકાલથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી રહ્યો છે. ત્યારે આ ઉપવાસ આંદોલનમાં જોડાવવા હાર્દિક પટેલે ખેડૂતોને એકઠા થવા અપીલ કરી છે. સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂત જ યાતના ભોગવી રહ્યા છે એક બાજું સરકારની નિતીઓ અને બીજી બાજું કુદરતનાં પ્રકોપનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિનો ભોગ સતત ખેડૂતો બની રહ્યા છે. આ કુદરતી આફતો સામેની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વિમા કંપનીઓ ખેડૂતોને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે, આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.
Nov 12,2019, 12:03 PM IST
હાર્દિક પટેલ
ખેડૂતો માટે ફરી એકવાર હાર્દિક પટેલ બેસશે ઉપવાસ આંદોલન પર
રાજકોટમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો 7 દિવસમાં ખેડૂતોને વળતર નહીં ચુકવવામાં આવે તો 13 તારીખથી આંદોલનના મંડાણ કરશું, પડધરીમાં ઉપવાસ આંદોલન કરશુ.
Nov 6,2019, 12:39 PM IST
ઢબુડી માતા
ધતિંગ કરતી ઢબુડી સામે ઉપવાસ આંદોલન
ધતિંગ કરતી ઢબુડી સામે બોટાદના ભીખાભાઈ માણીયા ઉપવાસ આંદોલન કરશે. પોલીસે ઢબુડી સામે ગુનો ન નોંધતા ભીખાભાઈ આવતીકાલથી ઉપવાસ પર બેસશે. ઢબુડીના કહેવાથી પુત્રની કેન્સરની દવા બંધ કરતા પુત્રનું મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો હતો.
Oct 1,2019, 13:12 PM IST
અમદાવાદ
અમદાવાદ: ‘યુનાઇટેડ નર્સિસ ફોરમ’ સાથે સંકળાયેલા 1500 કર્મચારીઓની રેલી
રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે એકઠા થયેલા 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' સાથે સંકળાયેલા નર્સિંગના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી છે. આશરે 1500 જેટલા કર્મચારીઓ વિવિધ પ્રકારની માંગો દર્શાવતા હોર્ડિંગ્સ સાથે લગભગ બે કિમી લાંબી રેલી કાઢીને અમદાવાદ કલેક્ટરને પોતાની માગો અંગે અવગત કરાવ્યા તો સાથે જ આવેદન પત્ર આપીને પડતર માગોનું ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી કરી હતી.
Aug 19,2019, 23:19 PM IST
રાજકોટ
સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે અને કંપનીને ફાયદો કરાવી રહી છે: લલિત વસોયા
રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે 2 ખેડૂતોની તબીયત લથડી હોવાનું સામે આવ્યું છે. હાલ આ ખેડૂતોની 108ની ટીમ સારવાર કરવામાં આવી રહી છે.
Jun 8,2019, 15:06 PM IST
રાજકોટ
પાણી મુદ્દે લલીત વસોયાના આમરણાંત ઉપવાસ શરૂ, તબીબે આપી આ સલાહ
રાજકોટ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વાસોયા નાયબ કલેકટર કચેરીએ આજે આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ત્યારે ધોરાજી ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાના કારણે તેમની તબિયત લથડી શકે છે માટે તબીબે આમરણાંત ઉપવાસ ન કરવા સલાહ આપી છે.
May 5,2019, 12:15 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ ફરી ઉપવાસ આંદોલન કરશે, હવે આ જગ્યા બનશે ઉપવાસ છાવણી
હાર્દિક પટેલ આગામી 2જી ઓક્ટોબરથી મોરબીમાં ફરીવાર શરૂ કરશે ઉપવાસ આંદોલન, સાથે પાટીદાર યુવાનો પણ કરશે ઉપવાસ
Sep 24,2018, 18:01 PM IST
Trending news
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 92% થી 186% નો વધારો, આવક પહેલા કરતા આટલી વધી જશે
Om Chanting Benefits
ઓમ જાપના ચમત્કારી ફાયદા! ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, હૃદય-મન પર પડે છે અદ્ભુત પ્રભાવ
Gujarat Local Body Election 2025
નાના નગરોમાં ભાજપનું ફરી આવ્યું શાસન, BJPની આંધીમાં ઉડ્યા કોંગ્રેસ અને AAP
Ahmedabad police
અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, અપશબ્દો પણ કહ્યાં
Champions Trophy
Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Soil Health Card Scheme
ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, જાણો કઈ રીતે મદદ કરે છે આ યોજના
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર
Gujarat Local Body Election 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ