हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
BOT
121/ 8
(17.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fake ID
Fake id News
gujarat
લો બોલો! ગુજરાતમાં વધુ એક ઠગે કલેક્ટરનું ફેક ID બનાવી પૈસા પડાવ્યા, અનેક યુવતીઓ સાથે
ભારતમાં ડિજિટલ યુગમાં અવનવી રીતે ઠગાઈ કરતા ઠગોની માયાજાળમાં બનાસકાંઠા કલેકટરને પણ ફસાવવાનો પ્રયત્ન થયો છે. જેમાં કલેકટરનું જ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરતો તેમજ લોકો સાથે ચેટ કરતા શખ્સને ફરિયાદ બાદ જિલ્લા એલસીબીની ટીમે છેક હરિયાણાથી ઝડપી લીધો હતો.
Aug 23,2023, 17:34 PM IST
Jamnagar
જો તમારી દીકરી ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો આ વાતનું રાખજો ધ્યાન
જામનગર જિલ્લાના જામજોધરપુરમાં રહેતો એક 63 વર્ષીય વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીઓના ન્યૂડ ફોટો મેળવી બાદમાં બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે
Aug 8,2022, 19:50 PM IST
gujarat
સાવધાન..! વડોદરા મેયરના નામે કેવી રીતે માસ્ટરમાઈન્ડે અધિકારીઓનું ખિસ્સું ખાલી કર્યું
whatsapp નંબર પર મેયરનો ફોટો લગાવી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયાં હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ 50 હજાર ટ્રાન્સફર કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે.
May 10,2022, 18:28 PM IST
સાયબર ક્રાઇમ
સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં લખ્યું I LOVE YOU MY જાન
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી.
Nov 27,2020, 20:53 PM IST
બોયઝ લોકર રૂમ
Bois Locker Room મુદ્દે ચોંકાવનારો ખુલાસો, યુવતીએ જ Fake ID બનાવી કિશોરોને ઉશ્કેર્યા
બોયઝ લોકર રૂમ (Bois Locker Room) મુદ્દે તપાસમાં સામે આવ્યું છે કે, બે વ્યક્તિઓ વચ્ચે કથિત રીતે સ્નેપચેટની વાતચીત થઇ હતી જેમાં શારીરિક શોષણ અંગે વાત કરવામાં આવી હતી. એક કિશોર યુવતી દ્વારા નકલી પ્રોફાઇલ બનાવીને એક કાલ્પનિક નામ સિદ્ધાર્થ દ્વારા બીજા કિશોરોના મુલ્યો અને કેરેક્ટરને જાણવા માટે બધુ કરવામાં આવ્યું. દિલ્હી સાયબર સેલની (Delhi Cyber Cell) તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર બનેલા બોયઝ લોકર રૂમાં 20થી વધારે ઉમેદવારો આંતરિક ચેટ કરી રહ્યા હતા અને યુવતીઓની અશ્લીલ તસ્વીર પણ પોસ્ટ કરીને યુવતી સાથે ગેંગરેપ જેવી ચેટ થઇ રહી હતી.
May 10,2020, 21:29 PM IST
સોશિયલ મીડિયા
ફેક આઈડી પરથી સોશિયલ મીડિયામાં યુવતીને બદનામ કરતો યુવક પકડાયો
ફેક ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જુદી જુદી પ્રોફાઈલો બનાવી બીભત્સ મેસેજો કરતા આરોપીને સાયબર ક્રાઈમ દ્વારા પકડી પાડવામા આવ્યો છે. ઇન્સ્ટાગ્રામમા faizk24 ધારકે બીભત્સ ફોટો આપલોડ કરેલ હતા. અને ફરિયાદી વિષે ગંદા શબ્દો વાપરી કોમેન્ટો કરેલી હતી. આ આઈડી કોઈ અજાણી વ્યક્તિ હતી.
Apr 14,2019, 20:52 PM IST
ફેસબુક
યુવતીના બહેનના નામે ફેક આઇડી બનાવી બિભસ્ત મેસેજ કરનાર યુવકની ધરપકડ
સોશિયલ મીડિયા પર યુવતી અને તેની બહેનના નામે ફેક આઈડી બનાવી ફેસબુક પર બીભસ્ત મેસેજ કરતા એક આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો યુવક બંને યુવતી સાથે અંગત અદાવત રાખી બદલો લેવા આ કૃત્ય કરતો હોવાની કબુલાત કરી છે.
Mar 3,2019, 22:21 PM IST
ફેસબુક
પ્રેમમાં અસફળ યુવકે ફેસબુક પર ફેક આઇડી બનાવી અશ્લીલ ફોટો અપલોડ કર્યા
મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેક ફેસબુક આઇડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.; એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવી અસ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે.
Feb 2,2019, 23:28 PM IST
Trending news
Rajkot
જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ; ધુમાડાના ગોટે ગોટા, અફરાતફરીનો માહોલ
US Citizenship Law
અમેરિકામાં જન્મથી નહીં મળે ગ્રીનકાર્ડ; ટ્રમ્પ બદલશે કાયદો, 16 લાખ બાળકોને થશે અસર
Bhavishya Malika
વિશ્વયુદ્ધ, મહામારી અને ભયાનક તોફાનો: જાણો ભવિષ્ય માલિકાની 5 ડરામણી આગાહીઓ
ભૂપેન્દ્ર પટેલ
દાદાના દમદાર શાસનના ગુજરાતમા 2 વર્ષ પૂર્ણ; PM મોદીના વિઝનને આ રીતે સરકાર કરશે વિકસિત
Shukra Mangal Yog
કાલથી શરુ થશે આ 4 રાશિવાળાઓના સારા દિવસો, શુક્ર-મંગળનો યોગ કરાવશે જબરદસ્ત ધન લાભ
Shani Gochar
2025માં શનિના ગોચરથી કઈ રાશિઓને સાડાસાતી, ઢૈય્યાથી લાગશે પનોતી, કોને મળશે મુક્તિ....
Gujarat model
ધો.10 અને 12ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે મોટો લાભ! ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા નવતર પ્રયો
gujarat
'ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય, માત્ર આરોપીને પકડી ભૂલી જનારી સરકાર નથી'
gujarat
સુરતના હવે કોઈ બ્રિજ પરથી પસાર થશો તો નહીં લાગે ડર! આ છે સલામતીની વ્યવસ્થા
Zomato
Amazon ની એક ચાલ અને ભારતને લોટરી! નવા વર્ષમાં 20 લાખ લોકોને આ રીતે મળશે નોકરી