हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
External Affairs Minister
External affairs minister News
External Affairs Minister
આતંકી કોઈપણ ભાષામાં આતંકી હોય છે, આતંકવાદના બચાવ પર વરસ્યા એસ જયશંકર
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું- આતંકવાદ જેવી કોઈ વસ્તુનો એટલા માટે બચાવ ન કરી શકાય કારણ કે તે એક અલગ ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે કે એક અલગ સ્પષ્ટીકરણ આપી રહ્યાં છે.
Mar 24,2024, 20:55 PM IST
સવારના સમાચાર
Watch 06 October Morning Important News Of The State
Watch 06 October Morning Important News Of The State
Oct 6,2020, 11:40 AM IST
ક્વાડ સમૂહ
Quad Group of Foreign Ministers Meeting In Japan Today
Quad Group of Foreign Ministers Meeting In Japan Today
Oct 6,2020, 11:30 AM IST
External Affairs Minister
ચીનમાં ઘર્ષણ અંગે સંરક્ષણમંત્રી સાથે મીટિંગ બાદ PM મોદીને મળ્યા વિદેશમંત્રી
લદ્દાખ ઘટના પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક કર્યા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિદેશ મંત્રી એસ. જયશંકર, આ્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે આજે બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રીની સીડીએસ અને આર્મી ચીફની સાથે આજે સમગ્ર દિવસમાં આ બીજી બેઠક હતી. સરેરાશ એક કલાક સુધી યોજાયેલી બેઠખમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પરની સ્થિતી અંગે માહિતી લીધી અને આ અંગે ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ સીમા પર હાલની સ્થિતી અંગે વડાપ્રધાન મોદીને પણ માહિતગાર કર્યા હતા.
Jun 16,2020, 20:23 PM IST
નર્મદા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકતે વિદેશ મંત્રી, માણ્યો નર્મદાનો અદ્ભૂત નજારો
નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર આવેલા છે. ત્યારે આજે તેઓએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ અભિભૂત થયા હતા. તેમની સાથે છોટાઉદેપુર સાંસદ ગીતા બેન રાઠવા હાજર રહ્યા હતા
Sep 15,2019, 12:55 PM IST
સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજે ગુજરાતી અગ્રવાલ પરિવારની ન્યુઝિલેન્ડમાં આવી રીતે કરી હતી મદદ
પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે સમગ્ર દેશમા ગમગીની ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે સુષમા સ્વરાજે સુરતના વેસુ વિસ્તારમા રહેતા અગ્રવાલ પરિવારને પણ મદદ કરી હતી. અગ્રવાલ પરિવારના ન્યુઝિલેન્ડમાં ફસાઇ જતા ત્યાં તેમની મદદ કરી હતી.
Aug 7,2019, 18:23 PM IST
RIP Sushma Swaraj
દિલ્હી માટે આ વર્ષ ખરાબ રહ્યું, એક જ વર્ષમાં ગુમાવ્યા 3 મુખ્યમંત્રી
સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે હાર્ટએટેકથી નિધન થયું. તેમના નિધન સાથે જ દિલ્હીએ એક વર્ષની અંદર પોતાના પૂર્વ ત્રણ મુખ્યમંત્રીઓને ગુમાવ્યા છે. સુષમા સ્વરાજ ઓક્ટોબર-ડિસેમ્બર, 1998 દરમિયાન સંક્ષિપ્ત સમય માટે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. આ રીતે તેઓ સતત ત્રણવાર મુખ્યમંત્રી રહ્યા હતા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા શીલા દિક્ષીતનું જુલાઈમાં હાર્ટએટેકથી જ નિધન થયું હતું.
Aug 7,2019, 10:47 AM IST
એસ. જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરના ગુજરાત પ્રવાસમાં ફેરફાર, જુઓ વિગત
એસ. જયશંકર 5મી જુલાઈએ ગુજરાત આવશે, 5 જુલાઈએ કેન્દ્રીય બજેટ હોવાથી કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો. 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થશે. 5 જુલાઈના રોજ સાંજે અમદાવાદ પહોંચશે એસ જયશંકર.
Jul 3,2019, 12:11 PM IST
એસ જયશંકર
લોકોનું માનવું છે કે 5 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે: વિદેશ મંત્રી
કેન્દ્રની મોદી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળનાર પૂર્વ રાજદૂત એસ જયશંકરે ગુરૂવારે કહ્યું કે, જો આપણે આર્થિક વિકાસને આગળ વધારવા ઇચ્છીએ છીએ તો ભારતીય વિદેશ નીતિને તેના બાહ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
Jun 6,2019, 12:15 PM IST
મેઘા ડિબેટ
મોદી સરકારના મંત્રી મંડળમાં કોણ બનશે વિદેશ મંત્રી, કોને મળશે ક્યું ખાતુ
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લેવાની સાથે તેમની સાથે 58 જેટલા નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા છે. હવે ક્યાં મંત્રીને ક્યું ખાતુ ફાળવવામાં આવે છે તે અંગેની માહિતી મેઘા ડિબેટમાં જુઓ....
May 31,2019, 15:00 PM IST
ડોલર
ડોલરના મુકાબલો રૂપિયાની બોલબાલી વધી, હવે આ દેશ પણ રૂપિયામાં કરશે લેણદેણ
Dec 5,2018, 11:10 AM IST
ભરૂચ
સાઉદી અરેબિયામાં ભરૂચ સહિત દેશના 200 યુવાન ફસાયા, PM પાસે માંગી મદદ
જિલ્લાના સહિત દેશના 200 જેટલા યુવાનો સાઉદી અરેબિયાની કંપનીમાં ફસાઇ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Dec 2,2018, 11:03 AM IST
Sushma Swaraj
ત્રિવેંદ્રમથી મોરેશિયસનાં રૂટમાં સુષ્મા સ્વરાજનું પ્લેન 15 મિનિટ સુધી ગુમ
વિદેશ મંત્રી દક્ષિણ આફ્રીકાની યાત્રા પર ગયા છે તેમનાં એરક્રાફ્ટ સાથે 15 મિનિટ સુધી સંપર્ક તુટી જતા અધિકારીઓનાં જીવ તાળવે ચોંટ્યા
Jun 3,2018, 18:13 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર