हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
experts
Experts News
gujarat
INS PLUS હોસ્પિટલના સુપરસ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્વારા..
INS PLUS હોસ્પિટલના સુપરસ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્વારા VALVE IN VALVE TAVI ની સફળ સર્જરી કરવામાં આવી છે. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી.
Jan 8,2025, 12:12 PM IST
STOCKS TO BUY
ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા ખરીદો આ 3 શેર, રિઝલ્ટ ગમે તે હોય ધમાકેદાર તેજી આવશે
Stocks to BUY: શેરબજાર પર પ્રોફિટ બુકિંગ હાલ હાવી છે. 5 દિવસથી સતત બજાર ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે 4 જૂનના રોજ જે પ્રકારના પરિણામ આવશે, આવનારા સમયમાં બજારમાં એક્શન તે પ્રમાણે જોવા મળશે.
May 31,2024, 10:53 AM IST
gujarat
શિયાળામાં કેમ બેસી જાય છે છાતીના પાટીયા? હ્રદયરોગ વધવા પાછળ સામે આવ્યું મોટું કારણ
ડોક્ટર શરદે આ વિશેના કારણો અંગે વાત કરતા કહ્યું કે, હ્રદયરોગ પાછળ જુદા જુદા કારણો હોય છે. જ્યારે તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જતું હોય ત્યારે ખાસ સાવચેત રહેવું જોઈએ. તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જાય એટલે બોડીનું મેસલ મેટાબોલિક્રીએટ વધી જતું હોય છે.
Dec 29,2022, 17:57 PM IST
Ahmedabad
કોરોનાના સુનામીથી આગામી 15 દિવસમાં લોકોને સામાન્ય રાહત: તજજ્ઞો
કોરોનાના સુનામીથી આગામી 15 દિવસમાં લોકોને સામાન્ય રાહત મળે તેવી તજજ્ઞોએ શકયતા વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે
Apr 26,2021, 17:08 PM IST
કોરોના વાયરસ
કોરોનાએ વધાર્યું હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ, નાણાંકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે
મોટા ભાગના લોકો હેલ્થ ઈન્સ્યોરન્સને દબાણ પૂર્વક વેચવામાં આવતી પ્રોડકટ તરીકે ગણતા હતા. હવે તેની તરફનુ આકર્ષણ વધ્યુ છે અને હેલ્થ ઈન્સ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો છે
Nov 10,2020, 22:30 PM IST
captured panther
ઝડપાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ? હાલ નિષ્ણાંતોનું ચલકચલાણું
સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા માનવ ભક્ષી દીપડાનો કહેર અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ચાલી રહ્યો છે. વન વિભાગને બગસરાના કાગદડી ગામેથી વધુ એક ખૂંખાર દીપડી ઝડપી લીધી છે. આ દીપડી માનવ ભક્ષી છે કે નહિ તેની નિષ્ણાતો અને વેટરનરી ડોક્ટરો સાસણ ગીરની લાઈન હોસ્પિટલમાં પરીક્ષણ કરી રહ્યા છે. બગસરા અને વિસાવદર પંથકમાં હજુ પણ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
Dec 10,2019, 20:49 PM IST
Digital India
ડિજિટલ ઇન્ડિયાથી આટલા માટે ભાગી રહી છે કંપનીઓ, એક્સપર્સ્ટે ગણાવ્યું કારણ
મુળભુત ઢાંચો નબળો હોવાનાં કારણે ભારતીય કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજીને અપનાવવામાં પાછી પડી રહી છે
Jul 30,2018, 16:37 PM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય