हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
138/ 6
(63)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Education Work
Education work News
આરટીઆઇ પ્રવેશ
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત નહીં લંબાવાય: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.
Sep 3,2020, 13:01 PM IST
Amreli
અમરેલીના જાળીયામાં શિક્ષણકાર્યનો થયો બહિષ્કાર, જુઓ વીડિયો
છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાની એચ.ટાટ વાળી પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ગડમથલ ને લઈને આચાર્યની બદલીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી તાલુકાના જાળીયા ગામે આચાર્યની બદલી ન થાય તે બાબતે સમસ્ત ગ્રામજનો નારા પોકારી સ્કુલને કરી તાળાબંધી કરીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો.
Jan 6,2020, 18:48 PM IST
NSUI કાર્યકરો
અમદાવાદમાં NUSIS બંધ કરાવી કોલેજ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં NUSIS બંધ કરાવી કોલેજ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Dec 7,2019, 16:12 PM IST
NSUI કાર્યકરો
અરવલ્લીમાં NSUIની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
અરવલ્લીમાં NSUIની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Dec 7,2019, 15:48 PM IST
NSUI કાર્યકરો
સુરતમાં NSUI કાર્યકરોની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
સુરતમાં NSUI કાર્યકરોની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Dec 7,2019, 15:48 PM IST
NSUI કાર્યકરો
ગાંધીનગરમાં NSUIની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
ગાંધીનગરમાં NSUIની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Dec 7,2019, 15:43 PM IST
NSUI કાર્યકરો
પાટણમાં NSUIની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
પાટણમાં NSUIની કોલેજ બંધ રાખવા અપીલ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Dec 7,2019, 15:42 PM IST
NSUI કાર્યકરો
સાબરકાંઠામાં NSUIના કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા, 8ની અટકાયત
સાબરકાંઠામાં કોલેજ બંધ કરાવવા ગયેલા NSUIના 8 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
Dec 7,2019, 13:28 PM IST
NSUI કાર્યકરો
દાહોદમાં NSUI કાર્યકરોએ કોલેજ બંધ રાખવા અપીલ
દાહોદમાં NSUI કાર્યકરોએ કોલેજ બંધ રાખવા અપીલ કરી
Dec 7,2019, 13:29 PM IST
NSUI કાર્યકરો
NSUI કાર્યકરોએ અમદાવાદની LD આર્ટ્સ કોલેજનું શિક્ષણ કાર્ય કરાવ્યું બંધ
અમદાવાદમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. એનએસયુઆઇએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સહજાનંદ કોલેજ તેમજ વસ્ત્રાપુર ખાતેની આર જે ટીંબરવાલ કોલેજ બંધ કરાવી.
Dec 7,2019, 11:46 AM IST
NSUI કાર્યકરો
રાજકોટમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા
રાજકોટમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. જેને લઇને હવે યુથ કોંગ્રેસ NSUI મેદાને આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ કોલેજો બંધ કરવામાં આવી રહી છે.
Dec 7,2019, 11:46 AM IST
NSUI કાર્યકરો
જામનગરમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા
જામનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. આ સાથે જ NSUI દ્વારા કોલેજોને બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
Dec 7,2019, 11:46 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ