हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
154/ 7
(67.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dussehra 2023
Dussehra 2023 News
ravan dahan
'ભવ્ય રામ મંદિરમાં આગામી રામનવમી...', પીએમ મોદીએ દેશવાસીઓને અપાવ્યા 10 સંકલ્પ
આજે દેશભરમાં દરેશાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદી દિલ્હીમાં રામલીલા મેદાનમાં વિજયાદશમી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. રાવણ દહન કરી પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.
Oct 24,2023, 19:18 PM IST
Dussehra 2023
અમદાવાદમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી, અમદાવાદમાં એક શો રૂમમાં એકસાથે 74 કારની ડિલીવરી કરવામાં આવી
On auspicious occasion of Dussehra today, this showroom in Ahmedabad delivered 74 cars at a time
Oct 24,2023, 18:05 PM IST
Jamnagar
જામનગરમાં વિજયાદશમી પર્વની ઉજવણી, પોલીસ હેડ ક્વાર્ટર અને લાલબંગલા સર્કલ પાસે રાજપૂત સમાજ ખાતે ઉજવણી
Shastra Pujan performed at Jamnagar Police HQ; MLA Rivaba Jadeja, ex-minister Dharmendrasinh Jadeja remained present
Oct 24,2023, 17:05 PM IST
Rajkot
રાજકોટમાં વિજયાદશમી પર્વની ઉજવણી, રઘુવંશી યુવા શક્તિ સંઘે કર્યું શસ્ત્ર પૂજન
Shastra Pujan performed by Raghuvanshi Yuva Shakti Sangh in Rajkot on auspicious occasion of Dussehra today
Oct 24,2023, 17:00 PM IST
Dussehra 2023
દશેરાના દિવસે ગુજરાતીઓની પહેલી પસંદ ફાફડા-જલેબી, રાજકોટમાં ફાફડા-જલેબી ખરીદવા લોકોની ભીડ..
Crowd of people to buy 'Fafda-Jalebi' on the occasion of Dussehra in Rajkot
Oct 24,2023, 14:10 PM IST
Dussehra 2023
રાવણના મૃત્યુ પછી રાણી મંદોદરીનું શું થયું, બીજી પત્નીઓ ક્યાં ગઈ?, આવો હતો પરિવાર
Ravana and his Wives - લંકાધિપતિ રાવણની પત્ની મંદોદરીનું નામ પતિવ્રતાના રૂપમાં દેવી અહિલ્યાની જેમ જ લેવામાં આવ્યું છે. પરંતુ રાવણને માત્ર મંદોદરી એક પત્ની નહોતી. તેને વધુ બે પત્નીઓ હતી. રાવણના મૃત્યુ પછી મંદોદરીનું શું થયું અને બીજી બે પત્નીઓ ક્યાં ગઈ?
Oct 24,2023, 14:19 PM IST
Dussehra 2023
દશેરાના પર્વે વાહનો ખરીદવા શુભ મુહૂર્ત, અમદાવાદમાં વાહનો ખરીદવા લોકોની ભારે ભીડ..
Crowd of people to buy vehicles in Ahmedabad on Dussehra
Oct 24,2023, 13:55 PM IST
Dussehra 2023
રાજકોટમાં રઘુવંશી યુવા શક્તિ સંઘે પરંપરાગત રીતે કર્યુ શસ્ત્ર પૂજન, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા
Dussehra 2023: In Rajkot, Raghuvanshi Yuva Shakti Sangh traditionally performed Shastra Poojan
Oct 24,2023, 13:55 PM IST
Dussehra 2023
રૂપાલની પલ્લી જ નહિ, ઉત્તર ગુજરાતની આ પલ્લી જોવા પણ ઉમટી પડે છે લાખો લોકો
Prantij Palli : ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનુ માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે
Oct 24,2023, 13:49 PM IST
Dussehra 2023
જલેબી ખાધા વિના દશેરાનો પર્વ રહે છે અધુરો, જાણો ભગવાન રામ સાથે જોડાયેલા કારણ વિશે
Dussehra 2023: દશેરા પર જલેબી ખાવા પાછળ કારણ શું છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો કે જલેબીનું નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જ જાય છે. પરંતુ દશેરા પર તો દરેક વ્યક્તિ જલેબી ખાવાની પ્રથાનું પાલન કરે છે. નાના-મોટા સૌ કોઈ જે જલેબી ખાઈને દશેરા ઉજવે છે. આજે તમને આ પ્રથા પાછળ શું કારણ છે તે પણ જણાવીએ.
Oct 23,2023, 16:19 PM IST
breaking news
ફાફડા જલેબીની જયાફતમાં ગુજરાતનું આ શહેર રચશે ઈતિહાસ! સામે આવ્યું મોટું કારણ
દશેરાની ઉજવમઈ જલેબી,ફાફડા વગર અધૂરી છે. લગભગ દરેક ઘરમાં તે ખાવાની વર્ષોની પરંપરા રહી છે. દશેરાનાં દિવસે લોકો ખાસ જલેબી, ફાફડાં ખાસ મંગાવે છે. ત્યારે આ વર્ષે લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે.
Oct 22,2023, 11:59 AM IST
Dussehra 2023
30 વર્ષ પછી દશેરા પર સર્જાશે એકસાથે 3 રાજયોગ, આ રાશિઓના લોકોને પ્રાપ્ત થશે અઢળક લાભ
Dussehra 2023 Rashifal: આ સિવાય 30 વર્ષ પછી દશેરાના દિવસે શનિ સ્વરાશિ કુંભ રાશિમાં હશે, જેના કારણે શશ રાજયોગ બને છે. આ સિવાય ગુરુ અને શુક્ર સામસામે હશે જેનાથી સમસપ્તક યોગ બનશે. જ્યારે તુલા રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ રીતે દશેરા પર 3 રાજયોગ બની રહ્યા છે જે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થશે.
Oct 22,2023, 8:48 AM IST
Dussehra Totka
કરોડપતિ બનવું હોય તો દશેરાની રાત્રે કરો લીંબુનો ચમત્કારી ઉપાય, જીવનમાં મળશે દરેક સુખ
Dussehra Totka: જો તમારા જીવનમાં પણ કોઈ દુ:ખ છે અને તેનાથી તમે છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય શોધી રહ્યા છો તો આજે તમને ખાસ ઉપાય જણાવીએ. આ ઉપાય દશેરાના દિવસે કરવાથી તમે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં દશેરાના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવસે કરેલા કેટલાક ઉપાયો તમારું ભાગ્ય રાતોરાત બદલી શકે છે.
Oct 22,2023, 7:28 AM IST
Dussehra 2023
દશેરા 23મી કે 24મી ઓક્ટોબરે? જાણી લો રાવણ દહન અને શસ્ત્ર પૂજાની ચોક્કસ તારીખ
Vijayadashmi 2023: શારદીય નવરાત્રિમાં મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યા પછી, મા દુર્ગાએ દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેનો વધ કર્યો હતો, જ્યારે શ્રી રામે પણ તે જ દિવસે લંકાના રાજા રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.
Oct 5,2023, 14:46 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ