हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Donkey route
Donkey route News
Fake Passport
નકલી પાસપોર્ટના આધારે અમદાવાદનો શખ્સ અમેરિકા ગયો, પરત ફર્યો તો ભાંડો ફૂટ્યો
અમદાવાદમાં રહેતો એક વ્યક્તિ 50 લાખ રૂપિયા ખર્ચી નકલી પાસપોર્ટના આધારે અમેરિકા પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં એક વર્ષ નોકરી કર્યા બાદ તેને કિડનીની બીમારી થઈ હતી. તેણે અમદાવાદ પરત આવવાનો નિર્ણય કર્યો અને એરપોર્ટ પર પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
May 21,2024, 22:13 PM IST
illegal immigration
ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા, શરણ માંગનારા ભારતીયોની સંખ્યામાં ચોંકાવનારો વધારો
Illegal Migration: બ્રિટિશ સરકારના એક રિપોર્ટ મુજબ વર્ષ 2023માં બ્રિટનમાં શરણ માંગનારા ભારતીયોની સંખ્યા 5253 થઈ જ્યારે 2022માં 2612 ભારતીયોએ બ્રિટનમાં શરણ માંગી હતી. આ ઉપરાંત બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના મામલે ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ઈંગ્લિશ ચેનલ પાર કરીને ડંકી રૂટથી પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યામાં ઈજાફો થયો છે.
Mar 7,2024, 11:09 AM IST
Donkey route
ભૂખે મરશો, પડશો કે ભાગશો એજન્ટ નહીં લે જવાબદારી, કંઈ થયું તો વધતા જશે રૂપિયા
Dunki: શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે રિલીઝ થઈ છે અને જબરદસ્ત હીટ ગઈ છે. પરંતુ આ ફિલ્મની ચર્ચાએ જોર પકડ્યું છે. અમે તમને ગુજરાતીઓ અમેરિકા જવા માટે જે રૂટનો ઉપયોગ કરે છે એની વિગતો અહીં જણાવી રહ્યાં છે.
Jan 2,2024, 8:35 AM IST
Donkey route
રસ્તામાં મરશો તો લાશ કૂતરા ખાશે, દીકરીઓ પર રેપનો ડર છતાં ગુજરાતીઓ જાય છે, આ છે અસલી
Dunki Movie Inspiration : તમને યકીન નહીં થાય પણ ગુજરાતીઓ અને ભારતીયો જે રૂટ પરથી અમેરિકા જાય છે એની અસલી સ્ટોરી સાંભલશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે, અમેરિકા જવું કંઈ સહેલું નથી. કોલંબિયાના પ્રવાસીઓ પનામામાં પ્રવેશ કરે છે. બંને દેશો વચ્ચે ખતરનાક જંગલ (ડેરિયન ગેપ) છે, જેને પ્રવાસીઓને પાર કરવું પડે છે.
Jan 1,2024, 17:28 PM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય