हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
diwali totke
Diwali totke News
Diwali 2023
Diwali 2023: દિવાળીની રાત્રે આ દિશામાં કરો દીવો, આખું વર્ષ ઘરમાં થતી રહેશે ધનની આવક
Diwali 2023: વાસ્તુ અનુસાર દિવાળીની રાત્રે ઘરમાં દીવા પ્રગટાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં ધનનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. રોશનીના આ પર્વમાં માટીના દીવાઓનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે સરસવના તેલના દીવા પ્રગટાવી ઘરમાં રોશની કરવામાં આવે છે.
Nov 12,2023, 15:54 PM IST
Diwali 2023
દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ એક વસ્તુ, ચુંબકની માફ ખેંચી લાવશે રૂપિયા
Diwali tips: દિવાળી 12મી નવેમ્બરે એટલે કે આજે ઉજવવામાં આવશે. દિવાળી પહેલા લોકો પોતાના ઘરની સફાઈ કરવાનું શરૂ કરી દે છે કારણ કે કહેવાય છે કે જે ઘર સાફ હોય છે તે જ ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
Nov 12,2023, 14:05 PM IST
Diwali 2023
Diwali: દિવાળી અને રામના વનવાસ વચ્ચે છે શું કનેક્શન? ખુબ રોચક છે દિવાળીનો ઈતિહાસ
Diwali 2023: દિવાળીનો તહેવાર હિંદુઓ માટે શુભ સમય છે. મોટાભાગના લોકો દિવાળીના તહેવાર દરમિયાન નવા સાહસો, વ્યવસાયો અને નાણાંકીય વર્ષ શરૂ કરે છે. દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે, તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે અને ગિફ્ટ્સની આપ-લે કરે છે. આ ઉપરાંત પેઢીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિઓનું પાલન કરતાં લક્ષ્મી પૂજા અને દાન કરે છે.
Nov 12,2023, 8:57 AM IST
diwali totke
દિવાળીના દિવસે તમાલપત્ર પર આ શબ્દ લખી માતા લક્ષ્મીને કરો અર્પણ, મનની ઈચ્છા થશે પુરી
Diwali Totke: ઘરના રસોડામાં હાજર તમાલપત્રનો એક ટોટકો પણ તમને અમીર બનાવી શકે છે. દિવાળી પર તમાલપત્રનો ઉપાય ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
Nov 11,2023, 17:25 PM IST
Diwali 2023
દિવાળીની રાત્રે કરેલા આ ટોટકા રુપિયાથી ભરી દેશે ઘર, ભુલ્યા વિના કરી લેજો આ ઉપાય
Diwali 2023: દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. જે વ્યક્તિ દિવાળીના દિવસે આ ઉપાય કરી લે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે દિવાળીની રાત્રે એવા કયા ઉપાય છે જેને કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
Nov 1,2023, 7:23 AM IST
Diwali 2023
Diwali 2023: દિવાળીની રાત્રે કેમ કરવામાં આવે છે દીવા? જાણો રોચક તથ્ય
Importance of Lighting Lamp: આ વખતે દિવાળી 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને ઘણાં દીવાઓ પ્રગટાવીને ઘરને પ્રકાશિત કરવામાં આવે છે. પણ આપણે આ દિવસે ઘીનો દીવો પ્રગટાવીને દીવો પ્રગટાવવાની શરૂઆત શા માટે કરીએ છીએ?
Oct 22,2023, 16:33 PM IST
diwali 2022
દિવાળીની રાતે કરો આ ટોટકા, નસીબ એવુ ચમકશે કે ઘરમાં ધનવર્ષા થશે
Diwali Totke: કાર્તિક અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવાય છે. કહેવાય છે કે, કાર્તિક અમાસ એ સૌથી મોટી અમાસ કહેવાય છે, આ દિવસે કરાયેલા ઉપાય ચમત્કારિક હોય છે અને સિદ્ધ થાય છે
Oct 24,2022, 17:52 PM IST
diwali pujan ka time
દિવાળીની સાંજે લક્ષ્મી-ગણેશ પૂજન માટે આ છે સમય ઉત્તમ, જાણો પૂજન વિધિ
Diwali Puja ka Time: દિવાળીની સાંજે શુભ મુહૂર્તમાં લક્ષ્મી-ગણેશ પૂજા કરવામાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરે વાસ કરે છે. આજે 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં જાણીએ આજે દિવાળીની પૂજાના શુભ મુહૂર્ત.
Oct 24,2022, 14:14 PM IST
Trending news
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન