हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhabudi mata Rupal
Dhabudi mata rupal News
અંધશ્રદ્ધા
ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટ
ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
Aug 30,2019, 14:39 PM IST
અંધશ્રદ્ધા
ફરાર ઢબુડી માતાના બચાવમાં આવ્યા ભક્તો, કહ્યું-માતા ભાગી નથી ગયા, આરાધનામાં
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે.
Aug 29,2019, 13:23 PM IST
અંધશ્રદ્ધા
બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા
ઢબુડી માતાના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. માથે ઓઢણી લઈને લોકોને ધર્મના નામે લૂંટતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. ઢબુડી માતા જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે માથે ચુંદડી લઈને જ લોકોની વચ્ચે આવતો હતો. તે લોકો સાથે સંપર્ક કરતા સમયે પણ માથા પર ચુંદડી ઢાંકી રાખતો. ત્યારે ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે.
Aug 29,2019, 8:39 AM IST
અંધશ્રદ્ધા
અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos
ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેનાર ઢબુડી માતાએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને લોકોના આક્ષેપો નકાર્યા હતા. પરંતુ હાલ તે ક્યાં છે તે કોઈને ખબર નથી. અમદાવાદના ભવ્ય અને આલિશાન બંગલામાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ રહે છે, ત્યારે ઝી 24 કલાકની ટીમ ચાંદખેડામાં ઢબુડી માતાના બંગલા પર પહોંચી હતી. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, હાલ આ બંગલામાં કોઈ રહેતુ નથી.
Aug 28,2019, 15:37 PM IST
અંધશ્રદ્ધા
ઢબુડી માના ભક્તે એક વ્યક્તિને ફોન પર ધમકાવ્યો, કહ્યું-જે દિવસે માડી શ્રાપ
ભક્તોને ગેરમાર્ગે દોરાયાનો આરોપ થયા બાદ અને વિવાદ વકરતા ફરાર ઢબુડી માતા આખરે ગઈકાલે સાંજે મીડિયા સામે આવી હતી. પત્રકાર પરિષદ કરીને પોતાના પર કરાયેલા તમામ આક્ષેપોને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે નકાર્યા હતા. ત્યારે આજે ઢબુડી માની ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં ભક્ત અન્ય વ્યક્તિને ધમકાવી રહી છે. બંને વચ્ચે ઢબુડી માંને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે.
Aug 28,2019, 14:30 PM IST
અંધશ્રદ્ધા
પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું
હાથ ઢીંગલી લઈને અને માથે ઓઢણી પહેરીને લોકોને લૂંટતી ઢોંગી ઢબુડીનો વધુ એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. પોતાનો જુવાનજોધ દીકરો ઢબુડી માતાને કારણે મૃત્યુ પામ્યો છે તેવું બોટાદના રહેવાસી ભીખાભાઈ માણિયાએ આરોપ લગાવ્યો છે. આ માટે તેમણે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો.
Aug 27,2019, 15:48 PM IST
અંધશ્રદ્ધા
ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલ
ગુજરાતમાં અચાનક ઢબુડી માતા ચર્ચામાં આવી છે. લોકો ઢબુડી માતાને ગૂગલ અને યુટ્યૂબ પર શોધી રહ્યાં છે. હોરર કોન્જ્યુરીંગ ફિલ્મમાં બતાવેલી સુંદર ઢીંગલીને શણગાર કરીને સાથે માથે ચુંદડી ઓઢીને ફરતી ઢબુડી માતા હકીકતમાં એક પુરુષ છે. માથે ઓઢણીને કારણે અને નામને કારણે લોકો તેને સ્ત્રી સમજી રહ્યા છે, પણ હકીકતમાં આ પડદા પાછળ ધનજી ઓડ નામનો શખ્સ છે. ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે.
Aug 27,2019, 11:06 AM IST
Trending news
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો
relationship
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક જ ઓફિસમાં કરે છે કામ? આ રીતે કરો વર્તન, નહીં થાય સમસ્યા
Gujarat politics
ગુજરાત ભાજપ પરિવર્તનના માર્ગે! રાજકારણમાં એવું થયું જેની ભગવા દળને અપેક્ષા ન હતી