हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corpse
Corpse News
Sabarkantha
સાબરકાંઠા: ઝાડ પર લટકતી મળી યુવક-યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ; મોત પાછળનું કારણ અકબંધ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભમરેચીના મુવાડા ગામની સીમામાં ઝાડ પર લટકતી બે લાશ મળી આવી હતી. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવતા આસપાસના લોકો સ્થળ ટોળે વળ્યા હતા
May 11,2022, 12:54 PM IST
Narendra Modi government
હવે દેશમાં સૂર્યાસ્ત બાદ પણ થઈ શકશે Post-mortem, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં હવે સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે.
Nov 15,2021, 18:55 PM IST
Ahmedabad
મધરાત્રીએ યુવકને છરીના 15 ઘા ઝીંકી હત્યારાઓએ કર્યા મેલડી માતાના દર્શન, જાણો કેમ?
શહેરમાં મિત્રોએ જ એકાદ વર્ષ પહેલા થયેલી બબાલનો બદલો યુવકની હત્યા (Murder) કરીને લીધો. અસલાલીમાં આવેલી એક કેનાલમાં (Canal) ઉતરીને યુવકનું ગળુ કાપી હત્યારાઓએ મેલડી માતાના દર્શન કર્યા હતા
Jul 3,2021, 15:42 PM IST
surat
સુરતમાં સળગેલી હાલતમાં મળી આવી ધોબીની લાશ, મોતનું કારણ અકબંધ
ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જો કે, ધોબીનું મોત કયા કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે. પરંતુ ધોબીની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
Nov 11,2020, 16:59 PM IST
રાજકોટ
રાજકોટના સરદાર બાગ પાસેથી યુવાનની મળી આવી લાશ
શહેરના સર્કિટ હાઉસ પાસેથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Sep 1,2019, 12:51 PM IST
Trending news
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર