हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Car Fire
Car fire News
ZEE 24 Kalak Original Video
UP ના સીતાપુરમાં દુકાન પાસે ઉભેલી કારમાં એકાએક લાગી આગ, કાર બળીને ખાખ.....
A car parked near a shop suddenly caught fire in Sitapur of UP, the car got burnt.....
Oct 30,2024, 12:40 PM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાનના જયપુરમાં રસ્તે જતી થારમાં ભભૂકી આગ, 5 વિદ્યાર્થીઓ કારમાંથી કૂદી પડતા જીવ બચી ગયો....
In Jaipur, Rajasthan, fire broke out in a road, 5 students jumped out of the car and saved their lives.
Aug 18,2024, 12:00 PM IST
ZEE 24 Kalak Original Video
ધ બર્નિંગ કાર: ભીષણ આગ લાગતા કાર બળીને ખાખ, સદનસીબે કારમાં સવાર લોકોનો બચાવ
The Burning Car: A car engulfed in flames, fortunately the occupants were saved
Aug 17,2023, 13:25 PM IST
ZEE 24 Kalak Original Video
સાળંગપુરમાં ભારે પવનને કારણએ શોર્ટ સર્કિટ, 5 કારો બળીને ખાખ...!!!
સાળંગપુર ગામે પાંચ જેટલી કારમાં અચાનક આગ ફાટી નીકળી... ભારે પવનના કારણે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું કારમ બહાર આવ્યું છે. સાસરિયા રોડ પર શોર્ટ સર્કિટ થતા વાડ સળગી હતી જ્યાં પાર્ક કરેલી કારોમા આગ ભભૂકી ઉઠી હતી...
Jun 11,2023, 17:46 PM IST
Bhavngar
ભાવનગર : કારમાં આગ લાગતા એક મિત્ર બહાર નીકળી ગયો, પણ બીજો અંદર જ જીવતો ભુંજાયો
Fire In Car : ભાવનગર શહેરના રીંગ રોડ પર કારમાં આગ લાગતાં એક મિત્ર જીવતો ભૂંઝાયો... તો બીજો ગંભીર રીતે ઘાયલ થયો
May 13,2023, 8:41 AM IST
Car Fire
બસ આ 7 વાતનું રાખો ધ્યાન, તમારી ગાડીમાં ક્યારેય નહીં લાગે આગ!
ઋષભ પંતની ગાડીનો અકસ્માત થયો અને ગાડી ભડકે બળવા લાગી. હાઈસ્પીડે આવતી કારના ફૂરચે ફૂરચાં ઉડી ગયાં. સદનસીબે હાલ ક્રિકેટરનો બચાવ થઈ ગયો છે. જોકે, તેને કેટલીક ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે ખાસ સમજવા જેવી વાત છેકે, ગાડીમાં કેમ લાગે છે આગ? એ બાબત જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
Jan 3,2023, 17:08 PM IST
ahmedabad rains
અમદાવાદમાં વરસાદ વચ્ચે વિચિત્ર ઘટના : ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ
Ahmedabad Rains : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ
Jul 11,2022, 19:54 PM IST
Car Fire
વડોદરાઃ નેશનલ હાઇવે પર કાર અને SRP વાન વચ્ચે ટકર બાદ કારમાં આગ, 5 લોકોનો બચાવ
વાલિયાથી વડોદરા આવી રહેલી એસઆરપી વાનને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી કારે પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી.
Jun 4,2020, 17:19 PM IST
Rajkot
રાજકોટ: યુવકે ટિકટોક માટે સળગાવી કાર! જુઓ વાયરલ વીડિયો પાછળનું શું છે સત્ય
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.
Sep 3,2019, 15:55 PM IST
Rajkot
રાજકોટમાં ટિકટોક માટે કાર સળગાવી, વીડિયો થયો વાયરલ
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.
Sep 3,2019, 10:17 AM IST
Rajkot
રાજકોટ : લાખ પ્રયાસ છતાં જીપ ચાલુ ન થતા માલિકે સળગાવી દીધી
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે.
Sep 3,2019, 13:41 PM IST
એક્સિડન્ટ
ચાલુ કારમાં આગ લાગતા ચાલક બળીને થઈ ગયો ભડથુ, Video
આણંદનો એક્સિડન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. આણંદના સોજીત્રા રોડ પર ચાર દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટમાં કાર પહેલા તો પલટી ખાઈ ગઈ હતી, અને ડિવાઈડર કૂદીને સામે જતી રહી હતી. આ આગમાં કાર ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. હાલ આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
Mar 13,2019, 10:30 AM IST
youth death
વડોદરાઃ કારમાં આગ લાગતા બિલ્ડર યુવાન આગમાં ભડથું
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાન આસપાસ બિલ્ડર મિહિર પંચાલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો.
Nov 20,2018, 17:25 PM IST
સુરત
સુરતમાં સીએનજી પમ્પમાં કારમાં આગ લાગતાં નાસભાગ
કર્મચારીઓ સમયસુચક્તા વાપરી સળગતી કારને ધક્કો મારી પમ્પથી દૂર લઈ ગયા
Aug 23,2018, 22:33 PM IST
Trending news
BZ Group Scam
BZ ગ્રુપનાં કૌભાંડનો વધુ એક સ્ફોટક ખુલાસો, કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત