हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
canada tragedy
Canada tragedy News
canada tragedy
ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર નીતિન પટેલનું મોટુ નિવેદન
અમદાવાદ ખાતે સરદારધામમા નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) ના હસ્તે કરાયુ હતું. 1000 સીટની ઈ-લાઈબ્રેરી તથા વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનો ઉદ્ધાટન સમારોહમાં તેમણે કેનેડામાં માર્યા ગયેલા ગુજરાતી (Gujarati) ઓ વિશે નિવેદન આપ્યુ હતું. તેમણ કહ્યુ હતું કે, અમેરિકા (America) જેવા દેશમા જવા લાખો લોકો પ્રયાસ કરે છે. આપણા યુવાનો મોટા પ્રમાણમા અમેરિકા કેનેડા (canada) જવા પ્રયાસ કરે છે. પરંતુ કેટલાક લોકો ટુંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે. સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશ જવાનો મોહ ઓછો થાય. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે. ગેરકાયદે હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે. લોકોએ કાયદેસર રીતે જવુ જોઇએ, જેથી આવી ઘટના નિવારી શકાય.
Jan 23,2022, 15:02 PM IST
Trending news
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો
PM Mudra Yojana
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન