हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CAA Law
Caa law News
Yaswant Sinha
'મૂર્ખતાપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યો CAA', જીતીશ તો લાગૂ નહી થવા દઉ- યશવંત સિન્હા
યશવંત સિન્હાએ બુધવારે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ ચૂંટાશે, તો તે સુનિશ્વિત કરશે કે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગૂ ન હોય. અસમના વિપક્ષી સાંસદો સાથે વાતચીત કરતાં, યશવંત સિન્હાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર CAA ને અત્યાર સુધી લાગૂ કરી શકી નથી કારણ કે તેને ઉતાવળમાં મૂર્ખતાપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો હતો.
Jul 13,2022, 23:19 PM IST
surat
અમને પણ ભારતની નાગરિકતા આપો... 20 વર્ષથી સુરતમાં રહેતા પાકિસ્તાની પરિવારની એક જ માંગ
Jun 4,2021, 16:15 PM IST
Om Birla
CAA પ્રસ્તાવ પર યુરોપિયન સંસદને ઓમ બિરલાનો પત્ર, કહ્યું- આ યોગ્ય નથી
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યૂરોપિયન સંસદના અધ્યક્ષને પત્ર લખીને તેના પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. પત્રમાં સ્પીકરે સીએએના મહત્વને સમજાવતા જણાવ્યું કે, આ પાડોસી દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે અને તે નાગરિકતા છીનવતો નથી.
Jan 27,2020, 22:31 PM IST
Bandh
અમદાવાદમાં CAA કાયદાનો NUSIના કાર્યકર્તાઓએ કર્યો સખત વિરોધ
સિટીઝનસીપ કાયદા (Citizenship Amendment Law 2019)ને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા.
Dec 19,2019, 16:15 PM IST
Bandh
અમદાવાદમાં બંધનું એલાન, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ
સિટીઝનસીપ કાયદા (Citizenship Amendment Law 2019)ને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા.
Dec 19,2019, 12:55 PM IST
Bandh
વડોદરામાં CAA કાયદાના વિરોધમાં બંધનું એલાન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સિટીઝનસીપ કાયદા (Citizenship Amendment Law 2019)ને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા.
Dec 19,2019, 12:18 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ