हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BRTS Bus Accident
Brts bus accident News
BRTS Bus Accident
સુરતના રસ્તા પર ફરી રહ્યું છે મોત, BRTS બસચાલકે 19 વર્ષીય યુવતીને અડફેટે લેતાં કરૂણ
BRST બસ ચાલકની અટફેડે પૂજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાને લઈ તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પૂજા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ પૂજાને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
Oct 1,2023, 19:38 PM IST
BRTS Bus Accident
One more accident added to BRTS account, tires rupture with stray bus poles
One more accident added to BRTS account, tires rupture with stray bus poles
Jan 8,2021, 18:30 PM IST
બીઆરટીએસ અકસ્માત
જીવલેણ બસ: અમદાવાદ BRTS બસ અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન
અમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલે પોલીસે ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કરી સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. BRTSના અને ટ્રાફિક પોલીસ સાથે રહી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કલમ 304 (અ)નો ઉમેરો કરાયો હતો.
Dec 1,2019, 11:07 AM IST
BRTS Bus Accident
BRTS BUS ACCIDENT: BRTS બસ બેફામ, સુરતમાં વધુ એક મહિલાનું મોત
બીઆરટીએસ બસનો (BRTS Bus) વધુ એક આતંક સામે આવ્યો છે. ત્રીજા દિવસે સુરતમાં બીઆરટીએસ બસે (Surat BRTS Bus) વધુ એક જીવ લીધો છે. શહેરના નાનપુરા વિસ્તારમાં બસની ટક્કરે મહિલાનું મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્રણ દિવસમાં સુરતમાં આ પાંચમું મોત છે. જ્યારે અમદાવાદમાં ગુરૂવારે બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઇઓએ જીવ ગુમાવ્યા હતા.
Nov 22,2019, 12:58 PM IST
BRTS Bus Accident
ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા. અકસ્માત સ્થળથી માત્ર ચાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં નેતાઓ હાજર રહ્યા હતા, પણ કાર્યક્રમ છોડીને અકસ્માત સ્થળે પહોંચવાની એકપણ નેતાએ તસ્દી ન લીધી. મીડિયાની સાથે સ્થાનિક લોકોએ પણ અમદાવાદના મેયર બીજલ પટેલ (Bijal Patel) ને ફોન કર્યો હતો, પણ તેઓ કાર્યક્રમમાં હોઈ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. એટલું જ નહિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એવો બફાટ કર્યો કે, એક્સિડન્ટ સ્વભાવિક પ્રક્રિયા છે.
Nov 21,2019, 13:06 PM IST
BRTS Bus Accident
ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે માતાપિતા ક્યારેય નહિ જોઈ
સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની માતા તો વિશ્વાસ જ ન કરી શક્યા કે તેઓએ એકસાથે બંને દીકરાઓને ગુમાવ્યા છે. ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે પછી માતાપિતા ક્યારેય જોઈ નહિ શકે.
Nov 21,2019, 14:44 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય