हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(20.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Botad district
Botad district News
gujarat
માનવતાનું ઉત્તમ ઉદાહરણ; પોલીસે ગરમીથી ત્રસ્ત વાહનચાલકો અને રાહદારીઓને ઉભા રાખી ઠંડા
રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે.
May 20,2024, 18:49 PM IST
crop damage
કમોસમી વરસાદે ખેદાન-મેદાન કરી નાંખ્યું, બોટાદ જિલ્લામાં ઉનાળું પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
Crop damage due to unseasonal rains in Botad district
May 16,2024, 20:10 PM IST
farmers of Gujarat
બિયારણની કાળાબજારીનો પર્દાફાશ! જાણો ખેડૂતોને કઈ રીતે કરાતુ હતું નુકસાન
Agriculture News: ઘણીવાર વેપારીઓ દ્વારા બિયારણમા મોટા પાયે કાળાબજારી કરવામાં આવતી હોય છે. સારા બિયારણને બદલે નકલી અથવા ખરાબ બિયારણ પકડાવી દેવામાં આવતા હોય છે. જેેને કારણે સમયસર અને યોગ્ય કોન્ટીટી અને ક્વોલિટીમાં ઉત્પાદન નથી થઈ શકતું.
May 15,2024, 14:42 PM IST
breaking news
બોટાદના બરવાળા તાલુકામાં આવેલો છે ગુજરાતનો સૌથી અનોખો રોડ, આપોઆપ વાહનો બને છે ભંગાર!
આ એવો રોડ છે જેના પરથી વાહન નીકળે તો તે ખોટકાવાનું નક્કી જ છે. વાહન ચાલકને મેન્ટલ વાગવાનો અને ધૂળ શરીરમાં જવાથી તબિયત બગડવાનો સતત ભય રહે છે. પરંતુ આ રોડનું કામ શરૂ કરવામાં સરકારી બાબુઓને જરા પણ રસ નથી. બરવાળા તાલુકાના કાપડીયાળી, ઢાઢોદર, વાઢેળા, માલપરા અને ડાત્રેટિયા ગામના લોકોને તાલુકા મથકે આવવા માટે આ એકમાત્ર રોડ છે.
Feb 13,2024, 21:23 PM IST
gujarat
આવ્યો અવસર...રૂડો અવસર! દાદાના ધામમાં બની રહ્યું છે સૌથી મોટું રસોડું! 1 લાખથી વધુ..
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત 175 માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
Nov 10,2023, 18:32 PM IST
breaking news
ગુજરાતના 'રણછોડદાસ ચાંચડ'! આ શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને અપાવ્યા 200 જેટલા મેડલ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક સલાટ અમૃતભાઈની મહેનત આજે રંગ લાવી રહી છે. 2017માં શિક્ષક અહીંયા આવ્યા બાદ શાળામાં ઇન્ડોર અને આઉટ ડોર રમતો શરૂ કરવામાં આવી અને આજે આ સ્કૂલના બાળકો રમત ગમતમાં આગળ વધતા જોવા મળ્યા છે.
Oct 11,2023, 16:15 PM IST
botad
વ્યસનમુક્તિ માટે અનોખુ અભિયાન, કાકાના ગીત સાંભળી ભલભલાએ વ્યસન છોડ્યું!
શાળા કોલેજ, સરકારી કાર્યક્રમ, કથા, સપ્તાહ, કે પછી મીટીગોમાં પણ પ્રેમજીભાઈને બોલાવવામાં આવે છે અને પ્રેમજીભાઈ પોતાની આગવી રીતે લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરે છે.
Oct 10,2023, 18:44 PM IST
Government Blood Bank
તંત્રના અણઘડ વહીવટને કારણે જિલ્લામાં બ્લડ બેન્ક નથી, કરોડોના સાધનો ખરીદાઈ ગયા
નોંધપાત્ર વાત એ છે કે 10 વર્ષ બાદ પણ બોટાદમાં હજુ સુધી મેડિકલ કોલેજ પણ શરૂ નથી થઈ શકી. સરકારે મંજૂરી આપી દીધી છે, જો કે કોલેજ ક્યારે શરૂ થશે તે મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે શું બ્લડ બેન્કની જેમ મેડિકલ કોલેજને પણ જગ્યાનો અભાવ નડી રહ્યો છે કે શું.
Jul 17,2023, 23:39 PM IST
King of Salangpur
દેશની પહેલી પંચધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી મૂર્તિ અને 27 ફૂટ લાંબી ગદા
King of Salangpur: ગુજરાતના બોટાદ જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે બજરંગબલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન મંદિર પ્રબંધનના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Apr 7,2023, 13:31 PM IST
hanuman jayanti
અહીં બન્યુ દાદાનું રસોડું! હનુમાનજીના ધામમાં બનેલું સૌથી મોટું ભોજનાલય કેવું છે જાણો
Hanuman Jayanti: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યું સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું. સાળંગપુર ધામમાં તૈયાર થયેલું આ ભોજનાલય એટલું અદભૂત છેકે, તેની રચના પણ જોવા લાયક છે.
Apr 6,2023, 12:44 PM IST
gujarat
'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'...બાબુઓની મનમાની સામે સાધારણ સભામાં ગરમાવો
પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો, ચેરમેન અને તમામ અધિકારીઓની બેઠક મળી હતી. આરોગ્યલક્ષી અને રોડ-રસ્તાની કામગીરી પર ચર્ચાઓ દરમિયાન અધિકાર રાજ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
Dec 30,2021, 20:42 PM IST
Botad district
બોટાદ જિલ્લો બન્યો કોરોના મુક્ત, હાલ એકપણ એક્ટિવ કેસ નહીં
બોટાદ જિલ્લામાં 14 એપ્રિલે કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કુલ 56 કેસ નોંધાયા છે.
May 20,2020, 18:49 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ