हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
big mistake
Big mistake News
gujarat
'અલ્પેશ ઠાકોરને ટિકીટ આપી એ મારી મોટી ભૂલ હતી, ઉધારનો નેતા ઉધારનો જ હોય છે'
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મારાથી એક ભૂલ થઈ હતી. ગુજરાત રાજ્યના પ્રભારી વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી મોટી ભૂલ હતી.
Oct 17,2022, 20:15 PM IST
big mistake
પ્રકૃતિને બદલે પ્લાસ્ટિકનો પ્રચાર : વન વિભાગને ઘાસ ઉગાડવાનો સમય ન મળ્યો
Forest Department Big Mistake : વટેશ્વર વનમાં જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે, તેના પર પ્લાસ્ટિક સીટમાંથી બનાવેલ કુત્રિમ ઘાસ પાથરવામાં આવ્યુ છે. જે બતાવે છે કે, વન વિભાગ ઘાસ ઉગાડવામાં કેટલુ નિષ્ફળ રહ્યું
Aug 7,2022, 16:04 PM IST
big mistake
ધોરણ-12ના વિદ્યાર્થીઓને ખોટું ભૌતિક શાસ્ત્ર ભણાવીને તેને ‘પ્રિન્ટિંગ મિસ્ટેક’ ગણાવી
ગુજરાતનું નઘરોળ પાઠ્યપુસ્તક મંડળ બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યું છે ખોટું ભૌતિક શાસ્ત્ર... પુસ્તકમાં સંજ્ઞા અને ફોન્ટસની 20થી વધારે ભૂલો... બેજવાબદાર બાબુઓ બોલ્યા- આ તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે...
Aug 6,2022, 16:56 PM IST
big mistake
રથયાત્રાની સુરક્ષામા મોટી ચુક, ગૃહમંત્રીએ અધિકારીઓ તતડાવ્યા, કહ્યું ગંભીરતા સમજો અને
ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. જો કે રિહર્સલ બાદ મળેલી સુરક્ષા બેઠકમાં કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા જ્યારે રૂટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા ત્યારે 85 ટકા પોલીસ જવાનો પાસે ન તો લાકડી હતી ન તો હેલમેટ. જે બાબતે ગૃહમંત્રીએ અધિકારીઓને ટકોર કરતા અધિકારીઓએ તમામ સ્ટાફને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત હેલમેટ અને લાકડી સાથે રાખવા આદેશ આપ્યો હતો. હેલમેટ પહેરેલું અને લાકડી સતત હાથમાં હોવું જોઇએ તેવો આદેશ આપ્યો હતો.
Jul 10,2021, 18:32 PM IST
indian players
ટીમ ઇન્ડિયાના કોચે આપી મેચ પહેલા સેક્સની સલાહ, પછી કહ્યું મારી સૌથી ભુલ
ભારતીય ટીમના પૂર્વ મેંટલ કંડીશનિંગ કોચે પોતાના પુસ્તકમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા
May 16,2019, 22:49 PM IST
Trending news
Stock Market Crash
રોકાણકારો માટે આ અઠવાડિયું દુઃસ્વપ્ન સાબિત થયું, 16 લાખ કરોડનું નુકસાન થયું
gujarat
સહકારી સંઘની ચૂંટણીમા બળવાખોરોએ મારી બાજી! ભાજપે મેન્ડેડ વાળા ઉમેદવારોનો કારમો પરાજય
entertainment
આલિયાની 'અલ્ફા' ક્રિસમસ પર થશે રિલીઝ, ફિલ્મમાં એક્શન જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ જશે
health
Health benefits: ઘી અને હળદરવાળું દૂધ પીવું કેમ છે જરૂરી? જાણો આના 7 જબરદસ્ત ફાયદા
ajab gajab news
નિર્જીવ વસ્તુઓમાં શા માટે દેખાય છે માણસોનો ચહેરો? કુદરતની કમાલ નહિ મગજની કરામત છે!
Reliance Jio
જિયોના આ પ્લાનના દરરોજ 2GB ડેટા સાથે મળશે એક્સ્ટ્રા 20GB ડેટા, જાણો વિગત
Mallika Sherawat
'મારા બેડરૂમમાં...' મલ્લિકા શેરાવતને હેરાન કરતો હતો મોટો સ્ટાર; કરતો વિચિત્ર હરકતો
gujarat
સસ્તું કિચનવેરની લાલચમાં છેતરાતા નહીં! 12 ભણેલાઓએ આચર્યુ 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ
apple
લાલ, લીલું કે પીળું, કયું સફરજન સૌથી વધારે પૌષ્ટિક ? શરીરની જરૂરીયાત અનુસાર કરો સેવન
Rent Agreement
ભાડા કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ