हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Atul Subhash Case
Atul subhash case News
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષે તાજેતરમાં આત્મહત્યા કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પત્નીઓથી પીડિત પતિઓએ સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ સુરતના અઠવા લાઈન્સ સર્કલ પર હાથમાં પ્લેકાર્ડ સાથે તેમની સમસ્યાઓ વ્યક્ત કરી હતી અને સરકારને પુરૂષ કમિશન બનાવવાની માંગ કરી હતી.
Dec 29,2024, 12:59 PM IST
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
UP News: બરેલીના કિલા વિસ્તારના રહેવાસી અફસર અલી પોતાની પત્નીથી પીડિત છે. તે દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છે અને ત્યાં જ ટેક્સી પણ ચલાવે છે. અફસર અલીએ બરેલી SSP ઓફિસ પહોંચ્યા અને તેમની પત્ની સામે ગંભીર આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે સાહેબ મારી પત્નીએ મારી જિંદગી બદબાદ કરી નાંખી છે.
Dec 27,2024, 12:22 PM IST
Ahmdaabd
3 વર્ષ પછી આયેશા કેસમાં દર્દનાક શબ્દો સાથે પિતાએ કહ્યુ; આરિફે લખ્યું 'ટાઈગર ઈઝ બેક'
વર્ષ 2018માં આયેશાના લગ્ન રાજસ્થાનના જાલોરના રહેવાસી આરિફ ખાન સાથે થયા હતા. બંનેએ લવ મેરેજ કર્યા હતા, પરંતુ લગ્નના થોડા દિવસો બાદ આયશાને આરીફ દ્વારા દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના 6 મહિના બાદ આરીફે આયશાને અમદાવાદના વટવા ખાતે રહેતા પિતા લિયાકત અલી પાસે છોડી દીધી હતી. આરીફ તેની પત્ની આયેશાને છોડીને ફરીથી લગ્ન કરવા માંગતો હતો.
Dec 18,2024, 13:24 PM IST
Atul Subhash Case
કલમ 498A પત્નીને એવા કયા પાવર આપે છે? અતુલ સુભાષ કેસ વચ્ચે અદાલતો પણ ચેતવી રહી છે
અતુલ સુભાષની સ્યુસાઈડ નોટ અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના પર ભારે હંગામો મચ્યો છે. લોકોમાં અતુલ સુભાષની પત્ની સામે ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો એ વાતથી વધુ નારાજ છે કે ભારતીય દંડ સંહિતાની કલમ 498Aનો દેશમાં દુરઉપયોગ થઈ રહ્યો છે.
Dec 12,2024, 16:29 PM IST
Atul Subhash Case
અતુલ સુભાષના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો, પત્ની અને સાસુએ આવું કહ્યું હતું?
આત્મહત્યા કરનારા સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે વીડિયો અને સ્યૂસાઈડ નોટ દ્વારા અનેક ખુલાસા કર્યા છે. તેમણે અલગ રહેતી પત્ની નીકિતા સિંઘાનિયા અને તેના પરિવાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
Dec 12,2024, 8:41 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી