हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Assam Government
Assam government News
Assam
આ રાજ્યના સરકારી કર્મચારીઓ ધ્યાન આપે...પત્ની જીવિત હોય તો બીજા લગ્ન નહીં કરી શકો
હિમંતા બિસ્વા સરમા સરકારે પોતાના કર્મચારીઓ પર જીવનસાથી જીવિત હોય તો અન્ય કોઈ સાથે લગ્ન કરવા પર રોક લગાવી છે અને બીજા વિવાહ કરવા પર દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપી છે.
Oct 27,2023, 16:03 PM IST
gujarat
મેખલા સાડી પર પ્રતિબંધ મુકાતાં વેપારીઓ કોઠીમાં પુરાયા, અંદાજે 1000 કરોડનું નુકસાન
વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સના ગોડાઉનોમાં પણ કરોડોનો માલ પડયો છે. સિઝન સમયે જ પ્રતિબંધ આવ્યાં પછી, અંદાજે 1000 કરોડનું નુકશાનની ભીતી સેવાય રહી છે.
Mar 16,2023, 16:56 PM IST
Assam
આ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને આપી 2 દિવસની ખાસ રજા, કારણ જાણીને આખો દેશ ભાવુક થય
ભારતની રજા્ય સરકારો ચૂંટણી પહેલા કર્મચારીઓને જાત જાતની ભેટ આપતી હોય છે. જો કે કોઈ પણ રાજકીય હલચલ વગર જ્યારે આવું કઈક કામ થાય કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ત્યારે તે વાત હ્રદયને સ્પર્શી જાય છે. આવું જ કઈંક અસમમાં જોવા મળ્યું.
Jan 3,2022, 9:20 AM IST
Assam
Assam: બેથી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં, CM સરમાની મોટી જાહેરાત
સરમાએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ અસમમાં બધી યોજનાઓમાં તત્કાલ લાગૂ થશે નહીં કારણ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
Jun 19,2021, 22:19 PM IST
Himanta Biswa
હિમંત બિસ્વા સરમાની મુસલમાનોને અપીલ- ગરીબી દૂર કરવા ઓછી કરો જનસંખ્યા
સરકાર બધા લોકોની સંરક્ષક છે, પરંતુ તેને જનસંખ્યામાં વૃદ્ધિ રોકવા માટે અલ્પસંખ્યક સમુદાયના સમર્થનની જરૂર છે, જે ગરીબી, અશિક્ષિત અને યોગ્ય પરિવાર નિયોજનમાં કમીનું મૂળ કારણ છે.
Jun 10,2021, 19:31 PM IST
Assam Government
Assam સરકારનો મોટો નિર્ણય, સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ બનશે DSP
હિમા દાસ પ્રથમ એવી ભારતીય મહિલા છે જેણે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ટ્રેકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમાએ 400 મીટરની રેસ 51.46 સેકેન્ડમાં પૂરી કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Feb 11,2021, 15:16 PM IST
આસામમાં મદરેસાઓ પર મોટો નિર્ણય
આસામ સરકારે મદરેસાઓ માટે લીધો વધુ એક મોટો નિર્ણય, જલદી બહાર પડશે નોટિફિકેશન
આસામ સરકાર (Assam government) તમામ સરકાર દ્વારા સંચાલિત મદરેસાઓ (madrassa) અને સંસ્કૃત શાળાઓને બંધ કરવાની જાહેરાત કરી ચૂકી છે. આ અંગે નોટિફિકેશન નવેમ્બરમાં બહાર પાડવામાં આવશે. હવે સરકારે નિર્ણય લીધો છે કે આ મદરેસાઓ, સંસ્કૃત શાળાઓને હાઈસ્કૂલોમા ફેરવી દેવાશે અને પ્રાઈવેટ મદરેસાઓ ચાલુ રહેશે. આ જાણકારી આસામના શિક્ષણમંત્રી હિમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ આપી છે.
Oct 18,2020, 14:46 PM IST
આસામ
1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે
નવા વર્ષમાં દુલ્હન બનનાર છોકરીઓ માટે સમાચાર છે. દુલ્હનને સરકાર દ્વારા 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ સ્કીમ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થવા લઇ રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેટલી શરતો રાખવામાં આવી છે.
Dec 31,2019, 8:10 AM IST
Assam
આસામમાં સુધરી રહી છે સ્થિતિ, કરફ્યુ હટશે, ઈન્ટરનેટ સેવા પણ શરૂ
નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આસામ (Assam) માં થઈ રહેલી હિંસા અને તણાવપૂર્ણ હાલાત સામાન્ય થયા હોવાનો દાવો કરતા રાજ્ય સરકારે કરફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા (Internet Sevice) ઓ મંગળવારે સવારે બહાલ કરી દેવામાં આવી છે. ડિબ્રુગઢમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કરફ્યુ (Curfew) માં છૂટ આપવામાં આવી છે.
Dec 17,2019, 11:51 AM IST
આસામ
આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય, હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નો
આસામની સર્બાનંદ સોનોવાલની સરકારે નિર્ણય લીધો છે કે હવે રાજ્યમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી મળશે નહીં. આસામી સોનોવાલ સરકારના મંત્રીમંડળે સોમવારે નિર્ણય લીધો કે એક જાન્યુઆરી 2021 બાદ 2થી વધુ બાળકવાળા વ્યક્તિઓને કોઈ સરકારી નોકરી મળશે નહીં. સોમવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
Oct 22,2019, 14:09 PM IST
સોનું
આ રાજ્યમાં દુલ્હનને મળશે 1 તોલા સોનું, ફેરાના સમયે સરકાર આપશે ભેટ
ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે
Feb 6,2019, 19:10 PM IST
પુત્ર
જે કામ સરકાર ના કરી શકી, એક પુત્રએ તેના પિતાની યાદમાં કર્યું
Dec 22,2018, 7:00 AM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ