हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ambalal patel on unseasonal rain
Ambalal patel on unseasonal rain News
Gujarat Weather
આ દિવસથી ગુજરાતમાં શરૂ થશે કાળઝાળ ગરમી! ઠંડીની આગાહી વચ્ચે અંબાલાલનો મોટો વરતારો
Gujarat Weather Forecast : ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બરવાળી ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડ્યો. સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.
Feb 10,2024, 16:59 PM IST
gujarat weather ambalal patel
વર્ષ 2024ની શરૂઆત ઠંડીથી થઈ, આગામી સમયમાં શું થશે? જાણો ગુજરાતમાં કેવું રહેશે તાપમાન
આગાહીકાર અંબાલાલનું માનીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી હજુ વધશે, પણ કોલ્ડવેવની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો સારી વાત છે, કેમ કે અત્યાર સુધી ઠંડી હાથતાળી આપતી આવી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ઉત્તરાયણ સુધી તાપમાન કેવું રહે છે.
Jan 3,2024, 22:01 PM IST
gujarat weather ambalal patel
આવનારું વર્ષ ભારે! આ આગાહી 'છોતરા' કાઢશે! ભરશિયાળે આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ
Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ હવે 2024નું વર્ષ પણ હવામાન માટે ગૂંચવણભર્યું રહેશે. 2024ના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં પણ વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહેવાનું અનુમાન છે.
Dec 30,2023, 16:57 PM IST
gujarat weather ambalal patel
અંબાલાલ પટેલની આ આગાહી તો સાચી ઠરી! પરંતુ તારીખો સાથે આ આગાહી ભૂલે ચુકે સાચી ઠરી તો.
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે.
Dec 22,2023, 19:33 PM IST
અંબાલાલ પટેલ આગાહી
ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી
Ambalal Patel Cyclone Alert Prediction : ગુજરાતના માથા પર એક પછી એક સિસ્ટમ આવી રહી છે. તેમાં ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું અનુભવાય છે તે ખબર પડતી નથી. આ ચારેયનું સતત આગમન થતુ રહે છે.
Oct 10,2023, 16:03 PM IST
gujarat weather ambalal patel
આવી ગઈ અંબાલાલની નવી આગાહી; શનિવારથી સક્રિય થશે વાવાઝોડા, ઓક્ટોબર ગુજરાત માટે ભારે!
Weather expert: ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે.
Sep 28,2023, 16:49 PM IST
Trending news
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની