हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambalal Patel forecast for February
Ambalal patel forecast for february News
gujarat weather forecast
ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ
Gujarat Weather Forecast : ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ખેડૂતો માટે એક મોટી આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પરંતુ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હજું કપરા દિવસો આવી શકે છે, એટલે કે હજું ઠંડી વધવાની આગાહી કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે.
Jan 25,2024, 17:09 PM IST
ગુજરાત હવામાન આગાહી
અંબાલાલનો વધુ એક મોટો ધડાકો! ધડાધડ જાહેર કરી તારીખો, ગુજરાતમાં આવશે આ મોટું સંક્ટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
Jan 24,2024, 18:50 PM IST
gujarat weather forecast
આ આગાહી સાચી થઈ તો....! કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાત માટે ફરી અંબાલાલના ભારે બોલ!
Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે.
Jan 23,2024, 19:09 PM IST
Weather expert Ambalal Patel forecast
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સામે શું છે ચેલેન્જ
Ambalal Patel forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. જેના કારણે જનજીવન પ્રભાવિત થશે.
Feb 1,2023, 19:10 PM IST
Trending news
RICE WATER
Rice Water: ચોખાના પાણીથી સ્કિન અને હેર રહેશે હેલ્ધી, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત
Agra Manav Sharma Suicide
પત્નીથી પરેશાન TCS મેનેજરે રડતા રડતા વીડિયો બનાવી કરી આત્મહત્યા
Gold rate
આજે પણ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે ગોલ્ડ રેટ?
illegal migrants
અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ પત્તો નથી
india vs new zealand
ન્યૂઝીલેન્ડ સામે આવી હશે ભારતની Playing XI, ફેન્સને SHOCK આપશે આ મોટા-મોટા ફેરફાર!
Tulsi
સ્કિન પરના ડાઘ દુર કરવામાં તુલસી ઉપયોગી, આ 4 રીતે લગાડવાથી ત્વચા દેખાશે એકદમ ક્લીયર
Ambalal Patel
માર્ચની શરૂઆતમાં ચિંતાના સમાચાર : ગરમીની અત્યારથી થઈ ગઈ ભવિષ્યવાણી, મોટું સંકટ આવશે
cholesterol
તમારા પગ ચીસો પાડી પાડીને આપશે હાઈ કોલેસ્ટ્રોલના સંકેતો, અવગણના કરશો તો ભારે પડશે
Mamata Banerjee
ગુજરાતથી નકલી મતદારો લાવી ચૂંટણી જીતી રહી છે BJP, બંગાળમાં પણ આવું જ કરશેઃ મમતા
Ahmedabad
અમદાવાદમાં વિચિત્ર બનાવ! સગાઈ તોડી નાંખતા પૂર્વ મંગેતરે યુવકને કાર નીચે કચડ્યો