हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ambala village
Ambala village News
marriage
વરરાજાને ઘરે મુકી અહીં નણંદ ફરે છે ભાભી સાથે ફેરા! ગુજરાતનું આ ગામ તમે જોયું છે?
Unique wedding: ગુજરાતના આ વિસ્તારમાં ભઈના બદલે બેન ઘોડી ચઢી ભાભીને પરણે! ભાભી સાથે ફેરાફરી, મંગળસૂત્ર પહેરાવી, સિંદૂર લાગે છે નણંદ. ગુજરાતમાં એવું પણ ગામ છે જ્યાં પોતાના જ લગ્નમાં વરરાજાને ઘરે મુકીને પરણવા જાય છે જાન.
Jan 21,2024, 11:37 AM IST
gujarat news
ગુજરાતમા અહીં વરરાજાની બહેન ઘોડી ચઢી જાય છે ભાભીને પરણવા, ભાભી સાથે નણંદ ફરે છે ફેરા
Unique wedding: ગુજરાતના આ વિસ્તારમાં ભઈના બદલે બેન ઘોડી ચઢી ભાભીને પરણે! ભાભી સાથે ફેરાફરી, મંગળસૂત્ર પહેરાવી, સિંદૂર લાગે છે નણંદ. ગુજરાતમાં એવું પણ ગામ છે જ્યાં પોતાના જ લગ્નમાં વરરાજાને ઘરે મુકીને પરણવા જાય છે જાન.
Jun 5,2023, 13:42 PM IST
ambala village
ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
Chhota Udepur: કહેવત છે કે બાર ગામે બોલી બદલાય.પરંતુ આપણા દેશમાં તો રિવાજો પણ પ્રાંત વાઈસ બદલાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશને અડીને આવેલા ૩ ગામ એવા છે જ્યાં વરરાજા લગ્નમાં જાન લઈને નથી જતા.પરંતુ વરરાજા બહેને ઘોડી બર બેસી વાજતે ગાજતે જાન લઈને જાય છે.
Feb 18,2023, 11:29 AM IST
Prisoner
સિહોરના આંબલા ગામે પેરોલ પર છુટેલા કેદીએ પત્ની સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
આંબલા ગામે રહેતા ચકુભાઇએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલી દોડી આવી હતી. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઇ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. પેરોલ પર છુટીને આવ્યા બાદ પત્ની સાથે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો માતા પિતા વિહોણા બન્યા છે.
Nov 25,2020, 18:16 PM IST
મહેસાણા
ગુજરાતની યોગા ક્વીને બતાવ્યું એશિયન યોગ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય, જુઓ 'ગામડું જાગે છે'
મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. તાજેતરમાં હરિયાણામાં જીત મેળવી હતી અને હવે દેશનું સુકાન સંભાળીને બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા કોમ્પિટિશનશીપ સ્પર્ધામાં મહેસાણાની પૂજા ફરીવાર વિજય બની અને યોગા ચેમ્પિયનશીપમાં પૂજાને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી છે.
Aug 4,2019, 20:50 PM IST
Trending news
MP News
રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા
Atithi Devo Bhava
અતિથિ દેવો ભવના ધજાગરા ઉડ્યા, જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતીની છેડતી, Video
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો