हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
222/ 4
(45.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AKSHAY TRITIYA
Akshay tritiya News
AKSHAY TRITIYA
અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો રેટ
Gold Rate: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા છે. આજના શુભ દિવસે સોનાની ખરીદી કરવી ખુબ જ શુકનવંતુ ગણાય છે. આજના દિવસે સોનું ખરીદવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને રાહત લાગી હતી પરંતુ આજે અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં મસમોટો ભડકો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે.
May 10,2024, 19:45 PM IST
gold
સોનાના ભાવે બજેટ બગાડ્યું? ચિંતા ન કરો...અખાત્રીજ પર માત્ર 11 રૂપિયામાં ખરીદો સોનું
Akshaya Tritiya 2024: સોનાની વધતી કિંમતોના કારણે સોનું લોકોની પહોંચથી દૂર જઈ રહ્યું છે. લોકો તે ખરીદતા અચકાય છે. સોનાની કિંમત 70 હજાર રૂપિયા પાર પ્રતિ તોલો પહોંચી ગઈ છે. આવામાં લોકો અક્ષય તૃતિયાના દિવસે સોનું કેવી રીતે ખરીદવું તે વિચારે છે. જો કે હવે તમારે જરાય નિરાશ થવાની જરૂર નથી. તમારી પાસે સમય અને પૈસા બંને બચાવીને બજેટ પ્રમાણે સોનું ખરીદવાની તક છે.
May 9,2024, 20:21 PM IST
gujarat news
સોનું ખરીદવા જ્વેલર્સના ત્યાં થશે પડાપડી! કાલે એક ઝાટકે થશે કરોડોના સોનાનું વેચાણ
Gold Price: અખાત્રીજ વણજોયું મુહૂર્ત હોવાથી લોકો નવી પ્રોપર્ટી, વાહન તેમજ સોનાની ખરીદી કરતાં હોય છે. અખાત્રીજને દિવસે શહેરમાં અંદાજે 30થી 35 કિલો સોનાનું વેચાણ થવાની શક્યતા છે. વેપારીઓ અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં રૂ.11 હજારનો વધારો થયો છે.
May 9,2024, 17:24 PM IST
budhaditya rajyog
4 દિવસ બાદ એક સાથે બે શક્તિશાળી રાજયોગ બનશે, આ 3 રાશિવાળાને બનાવશે 'અમીર'
Jyotish Calculations: અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
May 6,2024, 15:14 PM IST
spiritual
અક્ષય તૃતીયા સાથે શું છે ભગવાન વિષ્ણુનું કનેક્શન? જાણો આ દિવસનું મહત્ત્વ
Akshay Tritiya: અક્ષય તૃતીયાને વણજોયું મૂહર્ત પણ કહેવામાં આવે છે. એ દિવસે બધા જ સારા કાર્યો તમે ગમે ત્યારે કરી શકો છો. એના માટે તમારે કોઈ ચોઘડિયું જોવાની જરૂર નથી પડતી. અક્ષય તૃતીયા વિશે એવી વાતો જાણીએ જેની ઘણાં ઓછા લોકોને હશે ખબર...
Apr 30,2024, 8:23 AM IST
Parshuram jayanti
ભગવાન પરશુરામે કેમ કર્યો હતો 21 વખત ક્ષત્રિયોના વંશનો વધ, જાણો રોચક કથા
આજે વિષ્ણુ ભગવાનના અવતાર અને મહાદેવના શિષ્ય એવા ભગવાન પરશુરામની જયંતી છે. ત્યારે ભગવાન પરશુરામ વિશેની કથા પણ જાણવા જેવી છે.
May 14,2021, 14:43 PM IST
Akshaya Tritiya 2021
Akshaya Tritiya 2021: અખાત્રીજ એટલે વણજોયુ મુહૂર્ત, આટલું કરો તો થશે ધનવર્ષા
અખાત્રીજનું પર્વ ખૂબ જ શુભ પર્વ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરશો તો આખુ વર્ષ તમારા પર મા લક્ષ્મીની કૃપા બની રહેશે. વૈશાખ મહિનાની શુકલ પક્ષની ત્રીજી તિથિ એટલે અખાત્રીજનો દિવસ
May 14,2021, 8:27 AM IST
Trending news
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર