हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adhik Maas 2023
Adhik maas 2023 News
Adhik Maas 2023
પુરષોત્તમ માસના અંત પહેલા કરો આ ચમત્કારી ઉપાય, મા લક્ષ્મીના રસ્તા ખૂલી જશે
Malmas 2023 Ke Upay: મલમાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. મલમાસને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મલમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, જેના કારણે જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મલમાસ દરમિયાન કેટલાક ઉપાય કરવા પણ ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે.
Aug 9,2023, 12:08 PM IST
adhik maas
અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી
Adhik Maas Purnima: પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરી પ્રસાદ લેવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આ વર્ષે અધિક મહિનાની પૂનમના દિવસે ખાસ યોગ પણ સર્જાઈ રહ્યો છે જેના કારણે આ દિવસ વિશેષ બની જશે. આ દિવસે માતા લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવાથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
Jul 29,2023, 16:21 PM IST
Padmini Ekadashi 2023
'લક્ષ્મી નારાયણ' યોગમાં કરવામાં આવેલા આ ઉપાય બનાવશે અમીર, ઝડપથી વધશે બેંક બેલેન્સ
Padmini Ekadashi Totka: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને પદ્મિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે ઘણા વર્ષોથી એવા યોગો રચાઈ રહ્યા છે કે શ્રાવણથી અધિકમનો પ્રારંભ થયો છે. એવામાં આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયોથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
Jul 29,2023, 15:29 PM IST
Rudrashtak Yoga
ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી સર્જાયો રુદ્રાષ્ટક યોગ, અધિક માસમાં આ 5 રાશિને થશે લાભ
Rudrashtak Yoga : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ જણાવવામાં આવી છે. રાશિફળ દ્વારા વિવિધ સમયગાળા વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. બીજી બાજુ જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે પણ તેની અસર રાશિઓ પર થાય છે. ઘણીવાર ગ્રહોની બદલતી ચાલ અને નક્ષત્રના કારણે વિવિધ શુભ યોગ પણ સર્જાતા હોય છે. આવા યોગના કારણે રાશિચક્રની કેટલીક રાશિઓ ધન, સમૃદ્ધિ, સફળતા, માન-સન્માન પ્રાપ્ત કરે છે.
Jul 24,2023, 12:42 PM IST
Padmini Ekadashi 2023
આ તારીખે ઉજવાશે પદ્મિની એકાદશી, અધિક માસનું આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ
Padmini Ekadashi 2023: અધિકામાસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આ એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે. આ વર્ષે પદ્મિની એકાદશી 29 જુલાઈ 2023 અને શનિવારના રોજ આવશે. અધિકમાસમાં આવતી પદ્મિની એકાદશી અને પરમા એકાદશી પણ કહેવાય છે. આ વ્રત કરનારની સંતાનપ્રાપ્તિની ઈચ્છા પુર્ણ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
Jul 21,2023, 13:03 PM IST
Khappar Yoga
Khappar Yog: અધિકમાસમાં સર્જાશે મહાભયંકર ખપ્પર યોગ, 5 રાશિના લોકોનો શરુ થશે ખરાબ સમય
Khappar Yoga: અધિકામાસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકમાસની શરૂઆત 18 જુલાઈથી થઈ ગઈ છે. આ વર્ષે શ્રાવણ માસ અધિક હોવાથી બે શ્રાવણ માસ ઉજવાશે.અધિકમાસમાં પાંચ બુધવાર, પાંચ ગુરુવાર સાથે શુક્ર અને શનિ વક્રી થવાથી ખપ્પર યોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ અશુભ યોગની અસર આ 5 રાશિઓના લોકો પર જોવા મળશે.
Jul 20,2023, 7:56 AM IST
adhik maas
Adhik Maas 2023: 19 વર્ષ બાદ આવ્યો છે ખાસ અધિક માસ, આટલુ કરશો તો નસીબ ચમકી જશે
adhik maas 2023 date : આજથી અધિક માસ શ્રાવણનો પ્રારંભ થયો છે. 19 વર્ષ બાદ બે શ્રાવણ માસનો અનોખો સંયોગ થયો છે. ત્યારે ભોળાનાથ અને ભગવાન વિષ્ણુની એકસાથે આરાધનાનું પર્વ આવ્યું છે. આજથી શરૂ થઈને 18 ઓગસ્ટ સુધી અધિક શ્રાવણ મહિનો ચાલશે. અધિક મહિનો એટલે હરિ અને હરની ભક્તિ કરી પુણ્ય કમાવાનો અવસર. ત્યારે તેનું મહત્વ જાણો.
Jul 18,2023, 11:00 AM IST
Adhik Maas 2023
18 જુલાઈથી શરુ થશે પવિત્ર પુરુષોત્તમ માસ, જાણો અધિક માસમાં કેવી રીતે કરવી પૂજા
Adhik Maas 2023: પુરુષોત્તમ માસ દરમિયાન કેટલાક કાર્ય કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સાથે જ કેટલાક કાર્ય કરવાનું ટાળવું પણ જોઈએ. અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન શાલીગ્રામ ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ.
Jul 15,2023, 18:17 PM IST
Trending news
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન