हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aarogya Setu
Aarogya setu News
Ayushman Bharat
હજાર કામો છોડીને લોકો આ સરકારી ખાતુ ખોલાવવા કેમ લગાવે છે લાઈનો?
Digital Mission: આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટના એક નહીં અનેક છે ફાયદા ! જાણો કેવી રીતે લઇ શકશો લાભ. તમે તમારા મોબાઈલ ફોનમાં જ્યાં ઇચ્છો ત્યાં વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ્સ જોવા માટે સમર્થ હશો. હવે તમારે ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહીં. આ ખાતા પર નેશનલ ડિજિટલ હેલ્થ સિસ્ટમની તમામ સુવિધાઓ એકસાથે લઈ શકશો.
Mar 27,2023, 15:36 PM IST
Aarogya Setu APP
આયુષ્માન ભારત ડિજિટલ મિશનને કેબિનેટની મંજૂરી! જાણો કેવી લઇ શકશો લાભ
કેન્દ્રીય કેબિનેટે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને મંજૂરી આપી દીધી છે. જેમાં આગામી પાંચ વર્ષ માટે લગભગ 1,600 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે.
Feb 27,2022, 20:56 PM IST
CoWin Portal
CoWIN Portal માં થયો મોટો ફેરફાર, હવે આ એક વસ્તુ વગર નહીં થાય રસીકરણ
સરકારે એક મેથી 18+ વાળા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યારથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી છે.
May 8,2021, 11:20 AM IST
Coronavirus
CoWin પર એક જ દિવસમાં એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન, 1 મેથી 18+ લોકોને મળશે રસી
ભારતમાં કોરોના (Corona Virus) મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે પ્રયત્નો ચાલુ છે. આ જ સંલગ્ને સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ. રસી માટે Cowin અને Aarogya Setu એપ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
Apr 29,2021, 6:31 AM IST
આરોગ્ય સેતુ એપ
WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા
WHO Chief Praises Aarogya Setu: કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે બનાવવામાં આવેલ ભારતીય ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ એપની મદદથી ભારતને કોરોના વાયરસના ક્લસ્ટરને ઓળખવામાં મદદ મળી છે.
Oct 13,2020, 18:05 PM IST
કોરોના વાયરસ
આરોગ્ય સેતુ એપના નામે નોધાઈ વધુ એક ઉપલબ્ધિ, આ વર્લ્ડ રેકોર્ડનો નથી કોઇ જવાબ
કોરોના વાયરસ (Coronavirus)ના પ્રસારને નિયંત્રણ કરવા માટે બનાવવામાં આવેલી આરોગ્ય સેતુ (Aarogya Setu) એપના નામ વધુ એક ઉપલબ્ધિ નોંધાઇ છે. આરોગ્ય સેતુ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact-Tracing) એપ બની ગઇ છે.
Jul 17,2020, 11:09 AM IST
ફ્લાઇટ સેવા
આજથી દેશમાં Flights શરૂ, એરપોર્ટ જતાં પહેલાં જરૂર કરી લો આ તૈયારીઓ
આજે લગભગ બે મહિના લાંબા લોકડાઉન (Lockdown) બાદ હવાઇ યાત્રાઓ ફરીથી શરૂ થઇ ગઇ. આજે સવારે 5 વાગે દિલ્હીથી પૂણે માટે અને સવારે 6:45 વાગે મુંબઇથી પટના માટે ફ્લાઇટ ગઇ. કેન્દ્ર સરકારે 25 મેથી દેશમાં લગભગ એક તૃતિયાંશ ઘરેલૂ ઉડાનો ચાલૂ કરવાની મંજૂરી આપી છે.
May 25,2020, 8:02 AM IST
કોરોના વાયરસ
આરોગ્ય સેતુ છે સંપૂર્ણ રીતે સુરક્ષિત, ફ્રાંસના હેકરને સરકારે આપ્યો આકરો જવાબ
કોરોના વાયરસ (Coronavirus)થી તમને એલર્ટ કરવા માટે તાજેતરમાં જ સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ તૈયાર કરી છે. પરંતુ ગત મહિનાથી તેની સુરક્ષા અને તમારી અંગત જાણકારી ચોરી થવાની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે.
May 6,2020, 15:42 PM IST
this new mobile app will alert you if any covid19 positive is around
આ APP ડાઉનલોડ કરો જો Corona દર્દી તમારી પાસે આવશે તો આપશે એલર્ટ
જો તમે લોકડાઉન છતા પણ આસપાસનાં લોકો સાથે મળવાનું થતું હોય અથવા તો તમે કરિયાણાની દુકાને કે રાશનની દુકાને લાઇનમાં ઉભા હો ત્યારે લોકો સાથે સંપર્ક થતો જ હોય છે. જો કે આ તમામ કામ વચ્ચે તેની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ છે કે, કોણ કોરોના વાયરસ પોઝીટીવ છે. પરંતુ હવે તમારી ચિંતા ખતમ થવાની છે. કેન્દ્ર સરકારે એક એવી એપ બનાવી છે જે કોઇ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ પણ ભટકશે તો તમને તુરંત જ એટલ્ટ કરી દેશે.
Apr 2,2020, 23:34 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ