हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
8 મેના સમાચાર
8 મેના સમાચાર News
Coronavirus
સુરતમાં આજે કોરોનાના નવા 25 કેસ પોઝિટિવ આવ્યા, સૌથી વધુ લિંબાયત વિસ્તારમાં
સુરતમાં કોરોનાના નવા 25 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ સુરતના લિંબાયત વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે જ સુરતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 824 પર પહોંચી ગઈ છે. તો આજે સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. લિંબાયતના 65 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દી બીસ્મિલ્લાહ ખાન પઠાણ નામના આધેડનું મોત નિપજ્યું છે. તો સુરતમાં કુલ મૃતયાંક 38 છે. જેમાં 1 ગ્રામ્યનો છે. આજ રોજ વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
May 8,2020, 21:26 PM IST
Coronavirus
ચાર દિવસથી અમદાવાદમાં નવા કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદ (Ahmedabad) માં 269 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં પરિસ્થિતિ ભલે ભયજનક હોય, પરંતુ રાહતના એક સમાચાર એવા છે કે, અમદાવાદમા કેસના આંકડામાં ઘટાડો પણ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસના આંકડા પર નજર કરીએ તો આંકડામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
May 8,2020, 20:58 PM IST
Coronavirus
શુ દિલ્હીના ડોક્ટરોની ફોજ ગુજરાત માટે સંકટમોચન બનશે? આંકડો તો 7403 પર પહોંચી ગયો છે.
ગુજરાતના કોરોના વાયરસના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. તો આજના કુલ 24 મૃત્યુ નોંધાયે છે. રાજ્યમાં આજે 163 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1872 ડિસ્ચાર્જ નોંધાયા છે. મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર ચિંતિત છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાત લોકો ખાસ વિમાન માર્ગે આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલ સાંજ સુધી દિલ્હીની ટીમ અમદાવાદ રહેશે.
May 8,2020, 21:11 PM IST
Water Shortage
20 વર્ષથી તરસે મરે છે ગુજરાતનું આ ગામ, 15 કિમી દૂરથી લાવવું પડે છે પાણી
ઉનાળાના આગમનથી જ મહેસાણા જિલ્લાના કેટલાક ગામોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. બહુચરાજી તાલુકાના અંબાલા ગામમાં 20 વર્ષથી પીવાના પાણીની છે. આ સમસ્યા અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પેટનું પાણી પણ હલતું નથી.
May 8,2020, 19:28 PM IST
Coronavirus
અમદાવાદના શાહપુરમાં પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્યો
અમદાવાદ (Ahmedabad) માં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે શાહપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. રમઝાન માસ દરમ્યાન લોકો ઘરની બહાર નીકળતા મામલો બિચક્યો હતો. જેથી પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ પત્થરમારાને પગલે શાહપુરમાં હાલ પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
May 8,2020, 19:36 PM IST
Coronavirus
DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશ
રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહિ. સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે. એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.
May 8,2020, 18:26 PM IST
Rakul Preet Singh
‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’
બોલિવુડની સાથે સાથે સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પોતાના એક નિવેદનને લઈને હાલ ચર્ચામાં છે. દે દે પ્યાર દે, ઐયારી સહિત અનેક ફિલ્મોમાં પોતાના એક્ટિંગની છાપ છોડનારી એક્ટ્રેસ રકુલે કહ્યું કે, તેના જીવનમાં તેના માતાપિતા સૌથી મોટી તાકાત છે. એક ફિલ્મી વેબસાઈટ સાથેની વાતચીતમાં રકુલે અને તેમના માતાએ રીની સિંઘે પોતાના વિશે અનેક ખુલાસા કર્યાં છે.
May 8,2020, 15:53 PM IST
Coronavirus
સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ
સોનાના ભાવ (Gold rate today) માં આજે મોટા ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના-ચાંદીના ભાવમા માર્કેટ ખૂલતા જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સોનાનો ભાવ 199 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તો ચાંદીમાં જુલાઈના વાયદાના ભાવમાં આજે 157 રૂપિયાની તેજી જોવા મળી છે. ચાંદી હવે 42,280 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
May 8,2020, 15:32 PM IST
Trending news
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?