हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3 civilians killed
3 civilians killed News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 7476 કેસ, 2704 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત
ગુજરાતમાં કોરોનાના આંકડા કાલનો દિવસ ઘટ્યા બાદ આજે ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 7476 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2704 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,28,406 નાગરિકો અત્યાર સુધીમાં કુલ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.59 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,30,074 રસીના ડોઝ અપાયા હતા.
Jan 11,2022, 20:07 PM IST
gujarat corona update
GUJARAT માં વિકરાળ થતો કોરોનાનો આંકડો, આજના આંકડા સાંભળીને હાજા ગગડી જશે
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત મોટો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 1259 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 151 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત 8,19,047 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 7,46,485 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. રાજ્યમાં આજથી 15-18 વર્ષના વ્યક્તિઓનું પણ રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. જેના પગલે 4,94,317 રસીના ડોઝ તરૂણોને આપવામાં આવ્યા હતા.
Jan 3,2022, 19:55 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 112 કેસ, 305 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત
ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર વેક્સિનેશનના મોરચે પણ ખુબ જ ઝડપથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં 2,40,985 લોકોનું રસીકરણ માત્ર એક જ દિવસમાં થયું છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.33 ટકા સુધી પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 112 કેસ સામે આવ્યા છે. 305 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,09,506 દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે.
Jun 27,2021, 20:36 PM IST
Trending news
Karni Mata Temple
દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે
Ratan Tata
એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા
Relationship Tips
મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષણ અનુભવે છે પુરુષો? ચોંકાવનારા છે આ 7 કારણ
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
Ratan Tata
રતન ટાટાના જીવન પર બનશે ફિલ્મ, ZEEL ના MD અને CEO પુનિત ગોયંકાએ કરી જાહેરાત
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
Women Corporator
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો
Durgavati Tiger Reserve
ગુજરાતની બાજુમાં આવેલું છે આ જબરદસ્ત રાણી દુર્ગાવતી વાઘ રિઝર્વ, જંગલ સફારી શરૂ
gangrape
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, આ સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગ
Cyclone Alert
અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું