हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
21 day lockdow
21 day lockdow 0 News
કચ્છ
kutch four year old child Tithi gajjar video viral giving tips to stay away from corona
kutch four year old child Tithi gajjar video viral giving tips to stay away from corona
Apr 11,2020, 12:40 PM IST
corona virus
ગુજરાતમાં આવેલા તબલિગી જમાતના 68 હજી પણ મિસીંગ, સરકારે HCમાં સોંપ્યો રિપોર્ટ
આજે અમદાવાદમાં કોરોના (corona virus) ના કુલ 7 નવા કેસ આવ્યા, જેમાંથી એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજ (Nizamuddin Markaz) માં હાજરી આપનાર શખ્સ પણ છે. આજે હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ. જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નિઝામુદ્દીન તબગિલી જમાત (Tablighi Jamaat) ના કાર્યક્રમમાથી 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે. 83 લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે. આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે. આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટ (HC) માં કરી છે.
Apr 3,2020, 13:50 PM IST
gdp
કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ
કોરોના વાયરસ (Corona virus)સંક્રમણ અને તેના બાદ 21 દિવસના લોકડાઉનથી તનારા આર્થિક નુકસાન પર વિવિધ રિપોર્ટસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે દુનિયાભરમાં પેદા થયેલા હેલ્થ ઈમરજન્સીની વચ્ચે એશિયાઈ વિકાસ બેંકે (ADB) અનુમાન વ્યક્ત કર્યું છે કે, ફાઈનાન્શિયલ વર્ષ 2021માં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) ઘટીને 4 ટકા પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં ગત વર્ષે આવેલી સુસ્તી બાદથી જ ભારતનો વિકાસ દર ઘટતો ગયો હતો. ફાઈનાન્શિયલ વર્ષ 2019માં તે 6.1 ટકાથી ઘટીને 5 ટકા રહી ગયો હતો. સરકારે 2020-21માં વિકાસ દર 6 થી 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી.
Apr 3,2020, 13:11 PM IST
corona virus
ગાઝિયાબાદની હોસ્પિટલમાં તબલિગી જમાતના દર્દીઓ પેન્ટ વગર ફરે છે, નર્સો થઈ હેરાન-પરેશાન
ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં ભરતી કોરોના (corona virus)ના 6 શંકાસ્પદ દર્દીઓ પર હોસ્પિટલની નર્સોએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ 6 લોકો નિઝામુદ્દીન (Nizamuddin) માં થયેલા તબગિલી જમાતની મરકજમાં સામેલ થયા હતા. નર્સોએ આરોપ લગાવ્યો છે કે, આ દર્દીઓ પેન્ટ વગર ફરે છે. અશ્લીલ ગીતો સંભળાવે છે. અભદ્ર ઈશારા કરે છે. તેમજ અમારી પાસેથી બીડી સિગરેટની માંગ કરે છે. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લાધિકારીએ તપાસ માટે ટીમ મોકલી છે. જેના બાદ આ દર્દીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
Apr 3,2020, 12:38 PM IST
Coronavirus
Coronaના ગુજરાતના લેટેસ્ટ અપડેટ, કુલ 95 કેસ થયા, અમદાવાદના જ 38 દર્દી
ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, આજે 3 એપ્રિલન રોજ ગુજરાતમાં કોરોનાના 95 કેસ થયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત 10 દર્દી સાજા થયા છે. નવા કેસમાં આજે અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા છે. જ્યારે કે આજે સવારે પંચમહાલના કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કર્યા છે.
Apr 3,2020, 11:13 AM IST
corona virus
ગુજરાતમાં Coronaના 82 દર્દી, 8 નવા કેસનો ઉમેરો, તમામ અમદાવાદના...
ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે.
Apr 1,2020, 11:04 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ