हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
244/ 4
(36.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વચ્છતા
સ્વચ્છતા News
Prachi Tirtha
ભાદરવી અમાસે ગુજરાતના આ સ્થળે પીપળે પાણી રેડવાનું છે મહત્વ, 108 પ્રદક્ષિણા કરશો તો..
કહેવાય છે કે, ‘સોવાર કાશી અને એક વાર પ્રાચી’ ત્યારે વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી હતી. સૌ પ્રથમ પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે પૂજા અર્ચના કર્યા બાદ પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલી મોક્ષ પીપળાની પ્રદક્ષિણા કરે છે.
Sep 14,2023, 19:30 PM IST
gujarat
સનાતન ધર્મની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ! આખું ગામ કેસરિયા રંગે રંગાયું, દીવાલો પર રામાયણ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું 1000 કરતાં વધુ વસ્તી ધરાવતું સયાજીનગર ગામ આજે સનાતન ધર્મની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. સયાજીનગર ગામના આવેલ ગામ આજે હિન્દુ સમાજ માટે પ્રેરણા રૂપ બન્યું છે.
Sep 5,2023, 19:41 PM IST
Bhavnagar division
કોરોના વાયરસથી બચવા ભાવનગર ડિવિઝન દ્વારા તમામ ટ્રેન સ્વચ્છ કરવામાં આવી
પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનની તમામ ટ્રેઇનોમાં રેલ્વે તંત્ર દ્વારા કોરોના વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી સાફસફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ માસ્ક પહેરી ખુબજ સાવધાની પૂર્વક કેમિકલથી ટ્રેઇનના દરેક ભાગની સફાઈ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા મહત્વના પગલાંઓ ભરાઈ રહ્યા છે, ભારતમાં પણ આ વાયરસે પગ પેસારો કરી દીધો છે ત્યારે તેની સંભવિત અસરોને રોકવા સાવધાની જરૂરી બની છે.
Mar 15,2020, 20:32 PM IST
સુરત
સુરતમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનો મહત્વનો પરિપત્ર
Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.
Nov 7,2019, 16:36 PM IST
pm modi
પીએમ મોદીએ મથુરામાં કર્યું સંબોધન, કહ્યું 'પ્લાસ્ટિક હટાવો, ગૌમાતા બચાવો'
મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા મુશ્કેલ થઈ જાય છે.
Sep 11,2019, 13:25 PM IST
અમદાવાદ
સોમનાથમાં હાથ ધરાયું ખાસ સ્વચ્છતા અભિયાન
સોમનાથમાં હાથ ધરાયું ખાસ સ્વચ્છતા અભિયાન. અમદાવાદના બાપા સીતારામ મંડળ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Jul 28,2019, 16:49 PM IST
Ahmedabad
અમદાવાદ: સ્વચ્છતાના પગલે AMCની હેલ્થ ટીમે હાથ ધર્યું ચેકિંગ, જુઓ પછી શું થયું
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમે ચેકીંગ હાથ ધર્યું છે.સોલા સિવિલ, યુ એન મહેતા હોસ્પિટલ, અસારવા સિવિલ કેમ્પસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.અનેક જગ્યાએથી મચ્છરોના બ્રિડિંગ મળી આવતા સ્વચ્છતાના પગલાં પર સવાલો ઉભા થયા છે.નવી બની રહેલી યુ એન મહેતા બિલ્ડીંગમાં પણ તપાસ દરમ્યાન મેલેરિયા અને ચિકન ગુનિયાના બ્રિડિંગ મળ્યા હતા.જેના પગલે હેલ્થ વિભાગની ટીમે યુ એન મહેતાની નવી કન્સ્ટ્રક્શન બિલ્ડીંગના કોન્ટ્રાકટરને રૂ 5 લાખનો દંડ ફટકાર્યો છે.બે દિવસ અગાઉ પણ યુ એન મહેતાના કોન્ટ્રાક્ટરને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
Jul 19,2019, 15:10 PM IST
પાટણ
સ્વચ્છતા અભિયાનના નામે બનાવામાં આવતા શૌચાલયમાં બહાર આવ્યું લાખોનું કૌભાંડ
સરકાર દ્વારા સ્વછતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુ થી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી બનાવવામાં આવી છે. પરંતુ તેના લાભાર્થીઓને સરકારી સહાયની રકમ મળે તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર ઉપડી જતા મસ મોટું શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો હારીજ તાલુકાના રસુલપુરાનો પ્રકાશમાં આવવા પામ્યો છે. જે મામલે તપાસ નો દોર ધમધમતો બનવા પામ્યો છે.
May 14,2019, 21:37 PM IST
અમદાવાદ
સ્વચ્છતા જાળવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું પગલું
સ્વચ્છતા જાળવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું પગલું. ગંદકી ફેલાવનારાઓ સામે કરી લાલ આંખ.
Apr 28,2019, 12:46 PM IST
પાણી
પાણીને સ્વચ્છ રાખવાની આના કરતાં શ્રેષ્ઠ રીત તમને નહીં મળે
વૈજ્ઞાનિકોએ એક એવી સરળ પદ્ધતિ શોધી છે, જેની મદદથી પાણીમાં રહેલા પ્રદૂષિત તત્વોને દૂર કરી શકાશે
Nov 28,2018, 22:15 PM IST
wet and dry garbage
AMCએ હાથ ધરી ઝુંબેશ, ભીનો અને સૂક કચરો અલગ આપવા માટે ચલાવશે મહાઅભિયાન
મેગાસીટી અમદાવાદમાં દરરોજ અંદાજે 4 હજાર ટન એટલે કે 40 હજાર કિલો ઘન કચરો એકઠો થાય છે. જેમાંથી હાલમાં એએમસી તંત્ર ફક્ત 1900 ટન કચરાનું જ પ્રોસેસ કરી શકે છે.
Nov 26,2018, 21:04 PM IST
Sawan Krupa Mission
સાવન કૃપાલ મિશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Sep 30,2018, 19:16 PM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ