हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્લેબ
સ્લેબ News
surat
સુરતના સરગમ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી, ફાયર ટીમ ઘટના સ્થળે
સુરતના સરગમ શોપિંગ સેન્ટરનું છજું પડતા લોકોમાં નાસભાગ મચી જાવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ફાયર ફાઈટરની ટીમ તેમજ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. તાત્કાલીક ધોરણે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં 1 ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Jan 31,2020, 22:00 PM IST
surat
સુરતના સરગમ શોપિંગ સેન્ટરની બિલ્ડિગનો સ્લેબ ધરાશાયી
સુરતના સરગમ શોપિંગ સેન્ટરનું છજું પડતા લોકોમાં નાસભાગ મચી જાવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ફાયર ફાઈટરની ટીમ તેમજ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. તાત્કાલીક ધોરણે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં 1 ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Jan 31,2020, 21:10 PM IST
Two People Died
પાલિતાણામાં આરિતા ભવનનો સ્લેબ તૂટતા 2 લોકોનાં મોત
પાલિતાણામાં આરિતા ભવનનો સ્લેબ તૂટતા 2 લોકોનાં મોત
Dec 22,2019, 15:50 PM IST
વડોદરા
વડોદરા : મુખ્ય માર્ગ પરનો વરસાદી સ્લેબ તુટ્યો
વડોદરાના મુખ્ય માર્ગ પરનો વરસાદી સ્લેબ તુટતા લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે.
Jul 15,2019, 14:31 PM IST
વડોદરા
વડોદરામાં સ્લેબ તુટી પડતા લોકોમાં ગભરાટ
વડોદરામાં સ્લેબ તુટી પડતા લોકોમાં ગભરાટ. નાગરવાડા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
Jun 3,2019, 10:51 AM IST
Ahmedabad
અમદાવાદના બાપુનગરમાં મકાનનો સ્લેબ ધરાસાયી, એકનું મોત
અમદાવાદના બાપુનગરમાં સોનારિયા બ્લોકમાં મકાનનો સ્લેબ તૂટ્યો, મકાનના કાટમાળમાં દબાઇ જતાં એકનું મોત, મૃતક થોડા દિવસ પહેલા સોનારિયા બ્લોકમાં રહેવા આવ્યો હતો
May 3,2019, 19:00 PM IST
Vadodara
વડોદરાની આવાસ યોજનાના મકાનનો સ્લેબ ધરાયાયી
વડોદરામાં આવાસ યોજનાના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, માત્ર સાત વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, કિશનવાડીના નૂર્મ આવાસમાં બ્લોક નંબર 33ના 15 નંબરના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
May 2,2019, 17:25 PM IST
Arvalli
અરવલ્લીના મેધરજમાં સરકારી હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો, જુઓ કેટલું નુકસાન થયું
અરવલ્લીના મેઘરજની સરકારી હોસ્પિટલના મુખ્ય વોર્ડમાં ધાબાનો સ્લેબ તૂટતાં નુકશાન થયું છે, સદનસીબે ત્યારે કોઈ દર્દી હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ પહોંચી નહોતી.
Apr 30,2019, 14:55 PM IST
બજેટ 2019
બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)એ સરકાર સરકારને આગામી બજેટમાં ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદાને બેગણી કરીને પાંચ લાખ રૂપિયા કરવાનો આગ્રહ કર્યો છે. સાથે જ ઉદ્યોગ મંડળે બચતને પ્રોત્સાહન આપવા માટે કલમ 80સી હેઠળ કપાતની સીમાને વધારીને 2.50 લાખ રૂપિયા કરવાની માંગ પણ કરી છે. સામાન્ય બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
Jan 10,2019, 10:26 AM IST
સુરત
સુરતમાં મધરાતે દુર્ઘટના, પાંડેસરા GIDCની મિલમાં ધડાકા સાથે સ્લેબ તૂટ્યો
દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મોડી રાતે 2 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ.
Jun 9,2018, 9:28 AM IST
Trending news
T20 Cricket
T20 માં ભારતના આ ખૂંખાર ક્રિકેટરે ફટકારી છે ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા
Gujarat Government Big Decision
કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળામાં ભોજન સાથે આ પણ મળશે
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો