हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્કૂલ બસ
સ્કૂલ બસ News
breaking news
ખાડે ગયો વિકાસ! સરકારની આંખો સામે ગાંધીનગરમાં રોડમાં ખૂપી ગઈ વિદ્યાર્થીઓ ભરેલી બસ
School Bus Accident: ગુજરાતમાં ઠેર-ઠેર પોકળ સાબિત થઈ રહ્યાં છે વિકાસના વાયદા. વરસાદ પડતાની સાથે જ ખુલ્લી પડી જાય છે તંત્રની પોલ. અત્યાર સુધી તમને અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરોમાં તંત્રની પોલ ખુલ્લી પડેલી જોવા મળતી હતી. ભૂવા પડેલાં જોવા મળતા હતા. ત્યારે સરકારી શહેર ગાંધીનગર સેફ ગણાતું હતું. પણ હવે ગાંધીનગરની પણ દશા બેઠી છે. જુઓ તસવીરો....
Sep 5,2024, 12:44 PM IST
અંકલેશ્વર
અંકલેશ્વરની સ્કૂલની પ્રવાસ બસનો નવસારી પાસે અકસ્માત
અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરીયા ગામે બસ પલ્ટી મારતા 20થી વધુ બાળકોને ઈજા થવા પામી હતી.
Feb 10,2020, 10:17 AM IST
સ્કૂલ બસ
ભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યુ
વાહનો લઈને નીકળતા ગુજરાતના ડ્રાઈવરો કેટલા બેફામ બન્યા છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ડ્રાઈવર તથા શાળાની બેદરકારીને કારણે ભાવનગરમાં એક માસુમ બાળાનું મોત નિપજ્યું છે. ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની ખીચોખીચ ભરેલી સ્કૂલ બસમાંથી પટકાઈને 14 વર્ષની બાળાનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની બસ વિવિધ ગામોમાં ફરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહોંચાડતી હોય છે. ત્યારે આ બસમાં વિદ્યાર્થીઓ એટલા ઠસોઠસ ભરેલા હોય છે, માસુમોને બેસવા માટે તો શું, ઉભા રહેવા પણ જગ્યા હોતી નથી. ત્યારે બસની પગથિયે ઉભેલી 14 વર્ષની તુલસી ચૌહાણ નામની વિદ્યાર્થીની બસમાંથી નીચે ફેંકાઈ હતી. તો સામે શાળાના બસનો ડ્રાઈવર બસ ફુલ હોવા છતા પણ બેફામ રીતે વાહન ચલાવતો હતો. આવામાં બસમાં જગ્યા ન હોવાથી તુલસી ચૌહાણ બસમાંથી બહાર ફેંકાઈ હતી. આ અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
Dec 7,2019, 12:05 PM IST
સ્કૂલ બસ
અમરેલીમાં સ્કૂલ બસનો અકસ્માત, વિગતો જાણવા કરો ક્લિક
અમરેલીના બાબરાના ફુલઝર નજીક સ્કૂલ બસનો અકસ્માત થયો છે. જોકે સદનસીબે સ્કૂલના વિદ્યાર્થી બાળકોનો બચાવ થયો છે. બાબરાના મોટા દેવળીયા ગામની વિવેકાનંદ વિદ્યા સંકુલની બસનો અકસ્માત થયો છે પણ ગંભીર જાનહાની ટળતા વાલીઓને હાશકારો થયો છે.
Oct 17,2019, 17:30 PM IST
સ્કૂલ બસ
અમદાવાદ: સ્કૂલ બસને નડ્યો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર
શહેરના બોડકદેવ પાસે ઉદગમ સ્કૂલ બસ અને કાસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માત સમયે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે, અકસ્માતની ઘટના બાદ તેમને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા.
Jul 25,2019, 10:03 AM IST
સ્કૂલ બસ
બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમો
હવેથી બાળકોને લઈ જતી સ્કૂલબસમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે, સ્કૂલ વાન અને રીક્ષામાં પણ નિયમ મુજબ જ બાળકોને બેસાડી શકાશે, નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીના વાહવવ્યવહાર કમિશનરના આદેશ
Jul 11,2019, 22:02 PM IST
school bus accident
અમદાવાદ : સ્કૂલ બસ ખાડામાં ફસાઈ, 20 બાળકોને સલામત બહાર કઢાયા
ગુજરાતમાં આજે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં બપોરના સુધીમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે જ અમદાવાદમાં ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે પડેલા આવા જ એક ખાડામાં એક સ્કૂલ બસ ફસાઈ હતી. જેમાઁથી 20 બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા.
Jun 18,2019, 16:04 PM IST
અમદાવાદ
RTOની મેગા ડ્રાઇવ: સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરનાર સામે ચેકિંગ
બાળકોની સલામતીને ધ્યાને લઇને અમદાવાદ આરટીઓ હવે હરકતમાં આવી છે. મેગા ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરી પશ્ચિમ વિસ્તારની સ્કૂલ બસ અને સ્કૂલ વાહનમાં ચેકિગ હાથ ધરાયુ છે. જેમાં આરટીઓ દ્ધારા ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સયોરન્સના ડોક્યમેન્ટ્સ સહિત તમામ બાબતોને લઇને સ્કૂલ વાન અને સ્કૂલ બસ પર આકરી કાર્યવાહી કરી છે
Jun 14,2019, 8:38 AM IST
Junagadh
જૂનાગઢના સાસણમાં વાણિયાવાવ નજીક સ્કૂલ બસનો અકસ્માત, જુઓ વિગત
જૂનાગઢના સાસણમાં વાણિયાવાવ નજીક સ્કૂલ બસનો અકસ્માત, બસ પલટી જતાં 15 વિદ્યાર્થીઓને ઈજા, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ખસેડાયા જૂનાગઢ હોસ્પિટલ
Apr 18,2019, 19:45 PM IST
અમદાવાદ
અમદાવાદની સ્કૂલ બસને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો
Ahmedabad School bus accident near godhara
Dec 25,2018, 12:45 PM IST
અમદાવાદ
હવે વાલીઓ ઘરેબેઠાં સ્કૂલબસ પર રાખી શકશે નજર, લોંચ કરી બસ એપ્લીકેશન
સ્કૂલ બસ કેટલી સ્પીડમાં ચાલી રહી છે અને કઈ જગ્યાએ ઉભી રહી છે તેની તમામ માહિતી બાળકના માતાપિતા પણ પોતાના મોબાઈલ પર જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
Jul 22,2018, 14:16 PM IST
Trending news
Maharashtra
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
Ahmedabad
મુસ્લિમ વૃદ્ધએ હિન્દુ મહિલાના નામે કરી આખી સંપત્તિ, અમદાવાદનો અનોખો કિસ્સો
T20 Cricket
T20 માં ભારતના આ ખૂંખાર ક્રિકેટરે ફટકારી છે ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા
Gujarat Government Big Decision
કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળામાં ભોજન સાથે આ પણ મળશે
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર