हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુસાઇડ નોટ
સુસાઇડ નોટ News
gujarat
અમદાવાદ ભાજપના નેતા અને તેના ભાઈના ત્રાસથી પરિણીતાનો 2 વાર આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતી હિરલ પરમાર નામની પરણીતાએ એક નહીં પરંતુ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફરિયાદી પરિણિતાએ અરોપ લગાવ્યો છે કે તેનો પૂર્વ પતિ રાજન ઉર્ફે રાજા વેગડા તથા તેના ભાઈ અક્ષય વેગડા કે જે ખોખરા ભાજપ વોર્ડમાં પ્રમુખ છે.
Jun 24,2023, 18:55 PM IST
Student Died
'ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે...મને કાંઈ જ વાંધો નથી, પણ મને..' કરૂણ સુસાઈટ નોટ લખીને..'
રાજકોટમાં રુવાટા ઉભા કરી દેતો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સાધુવાસવાણી રોડ પર ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો અરેરાટી મચી જવા પામી છે.
Feb 23,2023, 22:54 PM IST
surat
હાથ પર સુસાઈડ નોટ લખી બે સંતાનોની મહિલાએ કર્યો આપઘાત, 'મૈં જીના ચાહતી હૂં, મગર...'
મહિલાએ સુસાઈડ નોટમાં મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
Jan 26,2023, 20:36 PM IST
Ahmedabad
કોઈને મકાન ભાડે આપતા પહેલા ચેતજો! એવો કિસ્સો સામે આવ્યો કે, તમે વિચારતા રહી જશો
ગત 27 સપ્ટેમ્બરના રોજ મૃતકની પત્ની શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ અને ઘરે પરત આવી બેડરૂમમાં જઈને જોતા દિલીપ ભાઈ સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા.
Oct 1,2022, 18:14 PM IST
અમદાવાદ
જાણો સ્યૂસાઈડ નોટમાં જે DySpનો ઉલ્લેખ થયો છે તે બીજા કયા કેસમાં સંડોવાયેલો છે
રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.
May 19,2019, 15:05 PM IST
અમદાવાદ
બીટકોઈન મામલે આત્મહત્યા કરનાર ભરત પટેલના સુસાઈડ નોટની તપાસ હાથ ધરાશે
ભરત પટેલ આત્મહત્યા કેસ મામલો: પરિવારે ભરત પટેલની વસ્તુઓ આપવાનો કર્યો ઇન્કાર. તમામ મીડિયા અને જવાબદાર અધિકારી સામે જ મોબાઈલ અને લેપટોપ આપીશું તેવું કહ્યું.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.
May 19,2019, 15:18 PM IST
અમદાવાદ
બીટકોઈન કેસ : પરિવારે ભરત પટેલની વસ્તુઓ આપવાનો કર્યો ઇન્કાર
ભરત પટેલ આત્મહત્યા કેસ મામલો: પરિવારે ભરત પટેલની વસ્તુઓ આપવાનો કર્યો ઇન્કાર. તમામ મીડિયા અને જવાબદાર અધિકારી સામે જ મોબાઈલ અને લેપટોપ આપીશું તેવું કહ્યું.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.
May 19,2019, 14:41 PM IST
અમદાવાદ
આત્મહત્યા કરતા પહેલા વ્યાપારીએ ફેમેલીના વોટ્સએપ ગ્રુપમાં નાખ્યા હતા મેસેજ
અમદાવાદ:ભરત પટેલ આત્મહત્યા કેસ મામલો: ભરત પટેલે આત્મહત્યા કરતા પહેલા ફેમેલીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યા.વોટ્સએપ મેસેજમાં બિટીકોઈનના ટ્રાન્જેક્શન મૂક્યા,પોતે નિર્દોષ હોવાના પુરાવા આપ્યા. રાણીપમાં વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.
May 19,2019, 12:45 PM IST
અમદાવાદ
બીટ કોઈનને લઇ ભારે નુકસાન થતા વેપારીએ ટૂંકાવ્યું જીવન
અમદાવાદ: રાણીપમાં વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.
May 19,2019, 11:45 AM IST
અમદાવાદ
અમદાવાદના વ્યાપારીએ સુસાઇડ નોટમાં DySp અધિકારીના નામનો કેમ કર્યો ઉલ્લેખ
અમદાવાદ: રાણીપમાં વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.
May 19,2019, 10:17 AM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત