हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીડીએસ
સીડીએસ News
રાહુલ ગાંધી
સંસદીય સમિતિની સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યો જવાનોના ભોજનની ક્વોલિટીનો મુદ્દો
ભારત અને ચીન વચ્ચે LAC પર લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat) શુક્રવારે રક્ષા મામલેની સંસદીય સમિતિની સામે ઉપસ્થિત થયા.
Sep 11,2020, 21:24 PM IST
ભારતીય સેના
દેશને જલદી મળશે પ્રથમ થિએટર કમાન્ડ, જાણો કઈ રીતે કરશે કામ
યુદ્ધ દરમિયાન ત્રણેય તેનાઓ વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે આ કમાન્ડ ખુબ ઉપયોગી થાય છે. અહીંથી બનેલી રણનીતિઓ અનુસાર દુશ્મન પર અચૂક વાર કરવો સરળ થઈ જાય છે.
Jul 23,2020, 17:05 PM IST
Rajanath singh
રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, ચીનના મુદ્દા પર વાતચીત
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ મંગળવારના ત્રણેય સેનાઓના પ્રમુખ સાથે બેઠક કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં ચીનના મુદ્દા પર વાતચીત થઈ. બેઠકમાં CDS જનરલ બિપિન રાવત પણ હાજર હતા.
May 26,2020, 17:44 PM IST
Coronavirus
કોરોના સંકટ પર આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક, CDS બિપિન રાવત પણ થશે સામેલ
કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલું લૉકડાઉન હવે 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં દેશની હાલની સ્થિતિ પર ચર્ચા થશે.
Apr 17,2020, 8:10 AM IST
ભારતીય સેના
નવા આર્મી ચીફે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કર્યો મોટો ધડાકો
નવા આર્મી ચીફ (Indian Army Chief) મનોજ મુકુંદ નરવણે (mukund naravane)એ પોતાની પહેલી કોન્ફરન્સમાં મોટું નિવેદન આપતા કહ્યું કે, PoK ભારતનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, સરકાર પાસેથી આદેશ મળ્યો તો PoK પર કાર્યવાહી કરીશુ. તેમણે કહ્યું કે, સંસદે પીઓકેને ભારતનો ભાગ માન્યો છે. આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. આર્મી ચીફે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન સીમા પર એકસાથે નજર રાખવાની જરૂર છે.
Jan 11,2020, 15:47 PM IST
બિપિન રાવત
CDS બિપિન રાવતના નવા વિભાગોમાં 37 હોશિયાર ઓફિસરોને તૈનાત કરશે મોદી સરકાર
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defense Staff) જનરલ બિપિન રાવત (General Bipin Rawat)ના નેતૃત્વવાળા લશ્કરી બાબતોના નવ-સૃજિત વિભાગમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANI એ સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું કે આ ડિપાર્ટમેન્ટમાં 2 સંયુક્ત સચિવ, 13 ઉપ સચિવ અને 22 ઉપસચિવ હશે.
Jan 10,2020, 12:58 PM IST
Chief of Defense Staff
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો શું છે નવો રોડમેપ? જુઓ Editor's Point
નવું વર્ષ... નવી શરૂઆત... સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારતને ઝડપથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળશે... 2019ના અંતમાં સરકારે જનરલ બિપિન રાવતને CDSના રૂપમાં નિયુક્ત કરી દીધા... તો આર્મીના નવા ચીફ તરીકે મનોજ મુકુંદ નરવણેએ ચાર્જ સંભાળ્યો... દેશના નવા સેના પ્રમુખ અને ભારતના પહેલા CDSએ પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે જો પાડોશી દેશ આતંકવાદને બંધ નહીં કરે તો ભારત પાસે આતંકવાદના સ્ત્રોત પર હુમલો કરવાનો અધિકાર છે... ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ ભારતે નાપાક દેશને કડક શબ્દોમાં આપી દીધો છે સંદેશ.... સુધરી જાઓ નહીં તો તમારી ખેર નથી....
Jan 2,2020, 22:05 PM IST
બિપિન રાવત
નવા વર્ષે દેશને મળ્યા પ્રથમ CDS, જુઓ દેશ-વિદેશના સમાચાર
નવા વર્ષની શરૂઆતે દેશમાં અનેક પરિવર્તન જોવા મળ્યા પણ સૌથી વધુ ઐતિહાસિક જો કોઈ ઘટના હોય તો તે છે ભારતને મળેલા પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ. આર્મી ચીફ પદેથી રિટાયર્ડ થયા બાદ બિપીન રાવતે સીડીએસ તરીકેનો પદભાર સંભાળ્યો.
Jan 1,2020, 21:10 PM IST
General Bipin Rawat
સેનાના ત્રણેય અંગોને મળીને મજબુત બનાવીશું: CDS જનરલ બિપિન રાવત
જનરલ બિપિન રાવત (Bipin Rawat) ને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરવામાં આવ્યાં. આજે પહેલી જાન્યુઆરી 2020થી તેમણે CDS પદની જવાબદારી સંભાળી લીધી છે. પદભાર સંભાળતા પહેલા જનરલ બિપિન રાવત નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ સાઉથ બ્લોકમાં ત્રણેય સેનાઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.
Jan 1,2020, 11:13 AM IST
CDS
CDSના પદનું શું મહત્વ છે અને કઈ રીતે એ પોતાની જવાબદારી નિભાવશે એ વિશે તલસ્પર્શી માહિતી મેળવો EDITOR'S POINTમાં
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના નામની સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. વર્તમાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)ને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. આ CDSના પદનું શું મહત્વ છે અને કઈ રીતે એ પોતાની જવાબદારી નિભાવશે એ વિશે તલસ્પર્શી માહિતી મેળવો EDITOR'S POINTમાં...
Dec 31,2019, 22:25 PM IST
General Bipin Rawat
જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા CDS, સરકારે કરી સત્તાવાર જાહેરાત
બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસે 31 ડિસેમ્બરે પદભાર સંભાળવાનો છે.
Dec 30,2019, 21:50 PM IST
General Bipin Rawat
જનરલ બિપિન રાવતે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય અભિયાન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ બેસાડવાનું કામ કરશે. જેમનો સીધો સંપર્ક રક્ષા મંત્રાલય સાથે હશે. ભારતમાં એવી વ્યવસ્થા કરાઈ છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પોતાના પદથી રિટાયર થયા બાદ મંજૂરી વગર ન તો કોઈ સરકારી પદ ધારણ કરી શકશે કે ન તો કોઈ પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરી શકશે.
Dec 30,2019, 20:05 PM IST
Chief of Defence Staff
20 વર્ષથી થઇ રહી છે ચીફ ઓફ ડિફેન્સની માંગ, ત્રણેય સેનાઓને થશે મોટો ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ની નિયુક્તિ કરી લગભગ 20 વર્ષોથી ચાલી રહેલી જુની માંગણીઓ પુર્ણ કરવાની જાહેરાત કરી. કારગિલની લડાઇ બાદ તે વાતને મહેસુસ કરવામાં આવ્યું કે, દેશના ત્રણેય સેનાધ્યક્ષો (આર્મી, નેવી અને એરફોર્સ) ઉપરાંત એક વધારે સ્ટાર ઓફીસરની જરૂર, જે સેનાનું એકીકરણ કરે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનાં પદનું નિર્માણ કરવું કારગિલ સમીક્ષા સમિતીની એક મહત્વની ભલામણ રહી છે.
Aug 15,2019, 22:27 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!